વેજીટેબલ ખીચડી (vegetable khichdi recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા મિકસ કરી ધોઇ લેવા. જેથી તે થોડી વાર પલળી જાય. ત્યાર બાદ બધુ વેજીટેબલ્સ ધોઈ તેની લાંબી ચીરો કરી લેવી.
- 2
ત્યાર બાદ કૂકર મા વઘાર માટે તેલ મૂકવું.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરૂ નાખવા. વઘાર થઈ જાય એટલે તેમાં હિંગ નાખી સમારેલા વેજીટેબલ્સ નાખી મિકસ કરવું. પછી તેમાં ૧.૧/૨ ગ્લાસ જેટલુ પાણી નાખીને કૂકર બંધ કરી દેવું. ૫ વ્હીસલ કરવી પછી ૨ થી ૫ મિનીટ ધીમી આંચ પર રાખવું. પછી ગેસ બંધ કરી દેવો.
- 3
હવે કૂકર ઠરે એટલે ખોલી ખીચડી ને એક પ્લેટ માં કાઢી તેને કોથમરી થી ગાર્નિસ કરી બટેટા ના રસાદાર શાક સાથે સવૅ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચડી (Khichdi Recipe In Gujarati)
આ ખીચડી નાના કે મોટા બધા માટે પૌષ્ટિક છે. તે ડાયજેસ્ટ થાવા મા સાવ ઇજી છે.#GA4 #Week7 Rupal Ravi Karia -
-
-
-
-
🌷સાધુ ખીચડી 🌷
#હેલ્થી #India 💮આપણે ત્યાં ખીચડી ને શુદ્ધ અને સાત્વિક આહાર માનવામાં આવે છે.. આજે મેં મીક્સ દાળ ને ચોખા ની સાધુ ખીચડી બનાવી છે..જે ખૂબ જ ટેસ્ટી લાગે છે..તેમજ સાવ ઓછાં તેલનો ઉપયોગ થાય છે.. તેથી સ્વાસ્થય માટે પણ સારી છે.. તેની રેસિપી નીચે મુજબ છે 🙏 Krupali Kharchariya -
-
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in Gujarati)
#સુપરસેફ4#વેજ ખીચડીખીચડી એમાએ વેજિટેબલ સાથે હોય એટલે હેલ્થી અને ખુબ પૌષ્ટિક, સ્વાદિષ્ટ બની જાય ઓછા સમય માં સરસ અને સરળ ખીચડી તમે પણ બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#Cookpadgujaratiકચ્છનાં દરેક ગામડાઓમાં રાત્રી ના ભોજનમાં લોકો દરરોજ મગની ફોતરાં વાળી દાળ અને ચોખા મિક્સ કરેલ સાદી ખીચડી બનાવવા માં આવે છે. પહેલાં ના જમાનામાં લોકો આ ખીચડી સગડીમા કે ચૂલામા જ બનાવતા કેમકે તેમાં બનાવેલી ખીચડી સીજી ને ગરી જાય છે તેથી સ્વાદિષ્ટ લાગે છે.ખીચડી સાથે રોટલી, ચટણી, મરચું,અથાણું,પાપડ સરસ લાગે છે.આવી જ સ્વાદિષ્ટ ખીચડી આપણે કૂકરમાં પણ બનાવી શકીએ છીએ. અમે કચ્છી કચ્છ માં રહીએ છીએ તેથી અમારા ઘરમાં પણ ખીચડી દરરોજ બને. ખીચડી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. Ankita Tank Parmar -
-
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#ભાતખીચડી એક એવી ડિશ છે કે જેને બીમાર માણસ કે સાજા માણસ ખાઈ શકે. ઝડપ થી બની પણ જાય અને મજા પણ પડે. Shraddha Patel -
-
-
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
આજે મને simple lunch ખાવું હતું તો વઘારેલી વેજીટેબલ ખીચડી જ બનાવી દીધી. આ ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. દહીં સાથે સરસ લાગે. Sonal Modha -
વેજીટેબલ ખીચડી (Veg khichdi recipe in gujrati)
#ભાતદોસ્તો તમે ખીચડી એટલે પોષ્ટિક આહાર.. ખીચડી તો ઘણા પ્રકાર ની બને છે..આજે આપણે વેજીટેબલ ખીચડી બનાવશું.. જે ખીચડી ને હજી પોષ્ટિક બનાવશે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો વેજીટેબલ ખીચડી બનાવશું.. Pratiksha's kitchen. -
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
શાહી મસાલા મિક્સ વેજ હાંડી ખીચડી - કઢી કોમ્બો
#ટ્રેડિશનલફ્રેન્ડસ, ખીચડી એક સાદું અને પૌષ્ટિક ભોજન છે . જનરલી અલગ અલગ રીતે બનાવવામાં આવતી ખીચડી માં ચોખા અને મગ નું કોમન કોમ્બિનેશન હોય છે પરંતુ ખીચડી ને વઘુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોઈપણ બીજી દાળ તેમજ સીઝનેબલ શાકભાજી એડ કરી માટી ના વાસણ માં બનાવી એક અલગ મીઠાશ સાથે , ટેસ્ટી અને હેલ્ધી બનાવી ને છાશ કે ખાટીમીઠી કઢી સાથે સર્વ કરવા માં આવે છે. મેં અહીં ખીચડી ને ખાટીમીઠી કઢી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1એકદમ સિમ્પલ રેસીપી પરંતુ એવરગ્રીન છે, એવી મગની ફોતરાં વાળી દાળ અને ખીચડી ના ચોખાની સાદી ખીચડી બનાવી છે Bhavna Odedra -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12387641
ટિપ્પણીઓ