રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૨ વ્યકિત
  1. ૧/૩ કપ ચણા નો લોટ
  2. ૧/૨ ટે. સ્પૂન પાલક
  3. ૧/૨ ટે. સ્પૂન મેથી
  4. ૧/૨ ટે. સ્પૂન લીલા વટાણા
  5. ૧/૨ ટે. સ્પૂન કોબી
  6. ૧/૨ ટે. સ્પૂન ફુદીનો
  7. ૧/૨ ટે. સ્પૂન બીટ
  8. ૧/૨ ટે. સ્પૂન ગાજર
  9. ૧/૨ ટે. સ્પૂન બાફેલુ બટેટુ
  10. ૨ ટે. સ્પૂન ટમેટા ની ગ્રેવી
  11. ૧/૨ ટે. સ્પૂન તેલ
  12. ૧/૪ ટી. સ્પૂન ગરમ મસાલો
  13. ૧/૪ ટી. સ્પૂન હળદર
  14. ૧/૪ ટી. સ્પૂન કાશ્મીરી મરચુ
  15. ૧/૪ ટી. સ્પૂન તીખું લાલ મરચુ
  16. ૧/૪ ટી. સ્પૂન હિંગ
  17. ૧/૪ ટી. સ્પૂન તલ
  18. ૧/૪ ટી. સ્પૂન જીરું
  19. ૧/૨ ટી. સ્પૂન આદું
  20. ૧/૨ ટી. સ્પૂન લીલુ મરચુ
  21. ૧ ટી. સ્પૂન મીઠું (સ્વાદ અનુસાર)
  22. જરૂર મુજબ પાણી
  23. ઘી અથવા તેલ પકવવા માટે
  24. લીલુ લસણ તથા ડુંગળી પણ ઉમેરી શકાય

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    એક તપેલી માં લોટ ચાળી ને લો. તેમાં સૂકા મસાલા ઉમેરો.

  2. 2

    ત્યાર બાદ તેમાં ટામેટા ની ગ્રેવી, તેલ ઉમેરો અને બધાં શાકભાજી પણ ઉમેરી દો.

  3. 3

    જરૂર મુજબ પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો.

  4. 4

    ગેસ પર નોન સ્ટીક લોઢી ગરમ મુકી તેનાં પર એક ચમચા થી ખીરુ રેડવું. ઘી અથવા તેલ થી પકવવું.

  5. 5

    થોડી વાર પછી ફેરવો. બીજી બાજુ પકવી ને પ્લેટ માં કાઢી લો. ૪ નંગ પુડલા બનશે. સ્વાદિષ્ટ પુડલા દહીં તથા લીલી ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
dharma Kanani
dharma Kanani @cook_19737958
પર
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

Similar Recipes