ભરેડીયા/કણકીકોરમાના લોટ ના પુડા

#લીલી
આ દેશી વીસરાઈ ગયેલી વાનગી છે. આ વાનગી માં બધા અનાજ અને દાળ ને ઘંટી માં ભરડી ને કરકરો લોટ તૈયાર થાય છે એટલે તેને ભરેડિયા કહેવામાં આવે છે.
ભરેડીયા/કણકીકોરમાના લોટ ના પુડા
#લીલી
આ દેશી વીસરાઈ ગયેલી વાનગી છે. આ વાનગી માં બધા અનાજ અને દાળ ને ઘંટી માં ભરડી ને કરકરો લોટ તૈયાર થાય છે એટલે તેને ભરેડિયા કહેવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધા અનાજ અને દાળ ને ભેગા કરી કરકરુ દળાવવુ
- 2
હવે દળેલા લોટ માંથી ૨ કપ લોટ લેવો હવે તેમાં મીઠું, સોડા, ખાંડ,દહીં અને સાધારણ ગરમ પાણી થી ખીરૂ બાંધી રાત્રે આથી રાખવું
- 3
સવારે તેમાં હળદર, વાટેલા આદુ મરચાં લસણ ની પેસ્ટ, પાલક ની પ્યુરી નાખી મિક્સ કરો.
- 4
હવે તેમાં મેથી ની ભાજી, કોથમીર, લીલું લસણ, મીઠુ નાખી પુડલા નું ખીરૂ બનાવવું.
- 5
જરૂર મુજબ છાશ અથવા પાણી ઉમેરી શકાય.
- 6
હવે ગરમ તવી પર તેલ મુકી નાના નાના ટુકડા ઉતારવા.
- 7
બેઉ બાજુ બદામી રંગ ના થતા સુધી શેકો
- 8
ભરેડિયા ને છુંદો, અથાણાં અથવા દહીં અને ચા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાંદા ના પુડા.(Onion Puda Recipe in Gujarati)
#trend પુડલા. મલ્ટીગ્રેઇન લોટ માં થી બનતી પારંપરિક અને પોષ્ટીક વાનગી છે.ઘરની સામગ્રી માં થી ઝટપટ બનતી વાનગી છે. Bhavna Desai -
અમૃતસરી દાળ (Amritsari Dal Recipe In Gujarati)
#AM1દાળ એ એવી વાનગી છે જે દરેક પ્રદેશ માં બનાવવામાં આવે છે. દરેક પ્રદેશ માં દાળ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. અમૃતસરી દાળ એ એક પંજાબી દાળ છે. જે પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત દાળ છે. જેમાં અરદ દાળ અને ચણા ની દાળ નો ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે. Komal Doshi -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Na Dhekra recipe in Gujarati)
#KS1#શિયાળા ની પ્રખ્યાત વાનગી એકદમ સરળ રીતે ઝટપટ બનાવો લીલી તુવેર ના ઢેકરા. આ ગુજરાત ની વિશિષ્ટ વાનગી, સ્વાદ માં મધુર અને મસાલેદાર છે. ઢેકરા માં મહત્વપૂર્ણ ઘટકો બે પ્રકાર ના લોટ અને લીલી તુવેર ના દાણા છે. આ વાનગી નાસ્તા માં, પિકનિક માં અથવા નાની પાર્ટી માં સર્વ કરવા માટે યોગ્ય છે. Dipika Bhalla -
ભૈડકુ પ્રીમિક્સ (Bhaidku Premix Recipe In Gujarati)
#વિસરાતીવાનગીભૈડકામા અનાજ તેમજ કઠોળનો ઉપયોગ થતો હોવાથી તેમાં શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો સમાયેલા છે તેથી તેને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. Ankita Tank Parmar -
મિક્સ દાલ- ભાજી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, દાળ એ એક પૌષ્ટિક આહાર છે. આ એક દેશી દાળ રેસિપી છે. મેં અહીં મગ ની દાળ માં ચણા અને અડદની દાળ મિક્સ કરી છે . સુવા અને મૂળા ની ભાજી સ્વભાવે તીખી હોવાથી આ ૩ સિમ્પલ દાળ ને નવો ટેસ્ટ આપે છે. લીલું મરચું અને લીલી હળદર તેમજ કોથમીર દાળ ના સ્વાદ માં વઘારો કરે છે.મેં આ દાળ મિક્સ લોટ ની રોટલી , ગોળ, લસણીયા ગાજર , મૂળા સાથે સર્વ કરી છે જે શિયાળા નું એક હેલ્ધી લંચ બની રહેશે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
પંચરત્ન દાળ(Panchratna Dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળઆજે આ રાજસ્થાની ડીશ પંચરત્ન દાળ પહેલી વાર બનાવી અને ખૂબ જ સ્વાદિષ્ટ બના. ઘરે બધા ને બહુ ભાવી. પાંચ દાળ ના મેળ સાથે આ એક હેલ્થી રેસિપી છે, અને આ દાળ ને જીરા રાઈસ સાથે સર્વ કરી છે તમે રોટલી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. અને અહી મેં દાળ નું માપ અલગ રીતે લીધું છે તમે બધી દાળ સરખા પ્રમાણ માં લઈ ના પણ બનાવી શકો છો. Sachi Sanket Naik -
ક્લબ વડા
#ફ્રાયએડ#ટિફિનક્લબ વડા પાલકની ભાજી, મેથી ની ભાજી, તાંદળજાની ભાજી, કોથમીર, ફૂદીનો, ગાજર વગરે નાખીને બનાવ્યા છે. આ ઉપરાંત તેમાં ઢોકળા નો લોટ, ચણા નો લોટ અને જુવાર-બાજરી નો લોટ પણ ઉમેર્યો છે. આ વડા વિવધ લીલી ભાજી અને વિવિધ લોટ નું મિશ્રણ હોવા થી મે તેને ક્લબ વડા નામ આપ્યું છે. Anjali Kataria Paradva -
વાટી દાળ નાં ખમણ
#GujaratiSwad#RKSચણા ની દાળ ને પલાળી ને આ ખમણ તૈયાર કરવામાં આવે છે .ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
મકાઈ ના લોટ નું ખીચું (Makai Flour Khichu Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મકાઈ ના લોટ નું ખીચુંમકાઈ નો લોટ માં : ..કાર્બોહાઈડ્રેટ,મેગ્નેશિયમ...ફાઈબર થી ભરપૂર છે.......હ્રદય ના ધબકારા અને સામાન્ય બ્લડપ્રેશર ને જાળવવામાં મદદ કરે છે....તે શરીર માં થી કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદ કરે છે અને હ્રદય માટે ખૂબ જ સારો છે.....ચોખા નું ખીચું તો બહું જ ખાધું પણ આ કડકડતી ઠંડી માં એકવાર અચૂક આ મકાઈ ના લોટ નું ખીચુ બનાવી ને ઉપર થી તલ નું તેલ ને મેથીયો મસાલો....ઉમેરી આરોગો....મજા પડી જાશે...સાથે કોકોનટ મિલ્ક ની મસાલેદાર છાશ...ટેસ્ટ એવો ભાવશે કે...ફરી બનાવ્યાં વગર રહી જ નહીં શકો... છાશ નો ફોટો રહી ગયો છે.... (geria) Krishna Dholakia -
ભાજણી પિઝા/મલ્ટીગ્રેઈન થાલીપિઠ્ઝા (Bhajni Pizza/Multigrain ThaliPithzza Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સમિક્ષ ધાન્ય અને દાળ ને શેકી ને જે લોટ બનાવવા માં આવે છે તેને મરાઠી માં ભાજણી કહેવામાં આવે છે. આ લોટ મારા જે પાડોશી એ આપ્યો એમણે જ મને કહ્યુ હતુ આ લોટસમાંથી થાલીપીઠ બનાવી શકાય. મેં અહી થાલીપીઠ ને ફ્યુઝન કરી પીઝા બનાવા છે. અને મે છાલીપીઠ માં ઘી ના કીટું નો ઉપયોગ કર્યો છે. મારા ઘરે બધા ને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
પાલક કેસરોલ
આ એક ઇન્ટરનેશલ વાનગી છે, સ્વાદ માં બહુ લાજવાબ છે.અને હમણાં તો પાલક પણ બહુ સરસ લીલી લીલી અને ફ્રેશ હોય છે. #લીલી Viraj Naik -
-
અડદની દાળ(ચેવટી દાળ)(Dal Recipe in Gujarati)
મારા ઘરે શનિવારે સવારે અથવા સાંજે અડદની દાળ બને છે.આ દાળ માં અડદ દાળ સિવાય અન્ય ત્રણ બીજી દાળ પણ ઉમેરવામાં આવે છે એટલે તેને ચેવટી દાળ પણ કહે છે. Priti Shah -
મિક્સ દાળ ના પૂડા (Mix Dal Puda Recipe in Gujarati)
દાળ એ પ્રોટીન થી ભરપૂર હોય છે. અને આ રેસિપી માંથી દરેક દાળ નું પ્રોટીન મળી શકે છે. કોઈક દાળ જે રૂટિન માં બહુ ના ખવાતી હોય એ આ રીતે ખાઈ સકીએ છે. Kinjal Shah -
જુવાર ના લોટ ના મીની ઉત્તપમ
ચોમાસા ની ઋતુ માં વરસાદ પડતો હોય ત્યારે બધા ને કંઇક ગરમ અને ટેસ્ટી તેમજ જલ્દી બની જાય એવું ખાવાનું મન થાય છે.તો અહી આ જલ્દી બની જતી રેસીપી છે.ચોક્કસ થી ટ્રાય કરજો. #RB16 Nikita Mankad Rindani -
મલ્ટી ગ્રેન લોટ અને મેથી ના થેપલા
મલ્ટી ગ્રેન લોટ itself ખૂબ healthy છે ,અને એમાંમેથી ની ભાજી ઉમેરી છે એટલે આ થેપલાખૂબ જ યમ્મી અને હેલ્થી બનવાના..નાસ્તા માં કે ડિનર માં કોઈ પણ meal માં ખાઈશકાય છે.અથાણું શાક કે દહીં સાથે સ્વાદીષ્ટ લાગશે. Sangita Vyas -
મિક્સ વેજ અડાઇ ઢોસા
#સાઉથઅડાઇ ઢોસા એ સાઉથ ઇન્ડિયા ખાસ કરી ને તામિલનાડુ ની ફેમસ વાનગી છે. ત્યાં બ્રેકફાસ્ટ આ વાનગી લેવા માં આવે છે. Asmita Desai -
દાળવડા(Dalvada Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતના ફેમસ દાળ વડા. અને ચણાની દાળના ભજીયા પણ કહેવામાં આવે છે. આવડા ચણાની દાળમા થી બનાવવામાં આવે છે. આ એક નાસ્તાની રેસિપી છે. આ વડા ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે દાળ વડા ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
પંચમ બાાઇટ્સ વીથ રો ઓઈલ એન્ડ ગાર્લિક ચટની
#શિયાળાફ્રેન્ડસ , શિયાળો આવે એટલે ગરમાગરમ ખાવા ની મજા આવે . ગુજરાત ની સ્પેશિયલ વાનગી મુઠીયા કે જેમાં વિવિઘ લોટ ,ભાજી ,શાક નો વપરાશ કરી હેલ્ધી બનાવવા માં આવે છે. અને ગરમાગરમ મુઠીયા, કાચું તેલ અને લસણ ની ચટણી એ મુઠીયા અને ઢોકળા સાથે પીરસવા ની ગુજરાતી પરંપરા છે. વઘારેલા મુઠીયા કરતા આ રીતે મુઠીયા ખાવા ની મજા જ કંઈક ઔર છે😍🤩 asharamparia -
મેથી ની ભાજી ના થેપલા.
#લીલીશિયાળા માં ગરમ ગરમ ચા ને થેપલા મળી જાય તો બીજું કશું ના જોયે. મેથી ની ભાજી આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે.મેથી ની ભાજી ને આપણા રોજિંદા ઉપયોગ માં લેવી જોઈએ જેથી બ્લડપ્રેશર કન્ટ્રોલ માં રેય અને હૃદયની થતી બીમારી થી બચાવે છે એટલે મેથી ની ભાજી ખાવી જોઈએ... Payal Nishit Naik -
જામનગર (ચોવીસી)નો સ્પેશિયલ ઘુટટો
#શિયાળાફ્રેન્ડસ, દરેક પ્રદેશ ની પોતાની સ્પેશિયલ વાનગી હોય છે. જામનગર ની સ્પેશિયલ વાનગી ઓનું લિસ્ટ પણ ઘણું મોટું છે. જેમાં જામનગર નજીક નું જોડિયા ગામ અને તેની આજુબાજુના નાના -નાના ૨૪ ગામ ની પ્રખ્યાત દેશી વાનગી એટલે ઘુટટો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઉત્તમ એવી આ રેસિપી માં દરેક પ્રકારના શાક , લીલી ભાજી , ખાટામીઠા ફળ નો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ઈનગ્રીડિયન્ટસ્ એના માપ પ્રમાણે લેવા માં આવે છે જેથી ઘુટટા નો સ્વાદ જળવાઈ રહે. કોઇવાર ઘુટટા ની પુરતી માહિતી ના હોય અથવા ટેસ્ટ ના કરેલ હોય તો પણ મિકસ વેજીટેબલ સૂપ ની સાથે સરખામણી થઈ જાય જ્યારે ઘુટટો તદ્દન અલગ ટેકસચર અને સ્વાદ , સોડમથી ભરપૂર હોય છે. મેં અહીં અવેલેબલ વસ્તુ વાપરીને આ રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ગાજર ને ચણાના લોટ ની બરફી
#goldenapron3#week 1આ ગાજર ,ચણાનો લોટ ને ગોળની ખૂબ સ્વાદિષ્ટ ને હેલ્ધી વાનગી છે. પચવામાં હલ્કી છે. Vatsala Desai -
ઠેઠરી
#week3#goldenapron2આ રેસિપી છત્તીસગઢ ની છે.જે ચણાનો લોટ માંથી બનાવવામાં આવે છે અને તેને ઠેઠરી કહેવામાં આવે છે.અને ખાવામા પણ ટેસ્ટી લાગે છે... Kala Ramoliya -
લીલી દાળ ના ઢોસા
#લીલીવાનગીકોનટેસટઆ વાનગી ખુબ જ હેલ્થ માટે સારી આપણે લીલી મગની દાળના ઉપયોગ બહુ ઓછો કરીએ છે તો આજે મેં આ દાળ ના ઢોસા બનાવવાનો પ્રયત્ન કર્યો છે Rina Joshi -
પેરી પેરી હાંડવો(Peri peri Handvo Recipe in Gujarati)
#GA4#week16Keyword: Peri peri#cookpad#cookpadindiaહાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ઘી રાઈસ અને દાલ તડકા (ghee rice and dal tadka recipe in gujarati)
ઘી રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ વાનગી ખાસ કેરેલા માં પ્રખ્યાત છે. આ વાનગી તેજાના ઉમેરીને બનાવવામાં આવે છે અને તેને spiced rice પણ કહેવામાં આવે છે. ઘી રાઈસ ને દાલ તડકા અથવા વેજ.કુરમા સાથે સર્વ કરવામાં આવે છે. Dolly Porecha -
પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)
#DR દાળ રેસીપી હોટલ જેવી દાળ ફ્રાય. આ દાળ માં દાળ બન્યા પછી ઉપર થી બીજો તડકો કરવામાં આવે છે. દાળ ફ્રાય એક પ્રખ્યાત અને સ્વાદિષ્ટ ડીશ જે તુવેર ની દાલ ને બાફી ને બનાવવામાં આવે છે. Dipika Bhalla -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
આ એક આરોગ્યપ્રદ દાળ છે જે 5 દાળ ને લઈ ને બનાવા માં આવે છે. આ દાળ , પંચરત્ન દાળ તરીકે પણ ઓળખાય છે.#FFC6 Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ