મિક્સ દાળ ના પૂડા (Mix Dal Puda Recipe in Gujarati)

Kinjal Shah @Kinjalshah
દાળ એ પ્રોટીન થી ભરપૂર હોય છે. અને આ રેસિપી માંથી દરેક દાળ નું પ્રોટીન મળી શકે છે. કોઈક દાળ જે રૂટિન માં બહુ ના ખવાતી હોય એ આ રીતે ખાઈ સકીએ છે.
મિક્સ દાળ ના પૂડા (Mix Dal Puda Recipe in Gujarati)
દાળ એ પ્રોટીન થી ભરપૂર હોય છે. અને આ રેસિપી માંથી દરેક દાળ નું પ્રોટીન મળી શકે છે. કોઈક દાળ જે રૂટિન માં બહુ ના ખવાતી હોય એ આ રીતે ખાઈ સકીએ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ ને ૩-૪ કલાક પલાળી રાખો. બધી એકસાથે એકજ વાસણ માં પલાળી એ તો પણ ચાલે.
- 2
હવે આ દાળ ને મિક્સર મા લીલા મરચા અને આદુ સાથે થોડું રફ પીસી લો. ખીરા માં જરૂર મુજબ મીઠું નાખો.
- 3
હવે ગેસ પર લોઢી માં તેલ મૂકી પૂડો પાથરી ૨ મિનિટ થાય એટલે ચારે બાજુ તેલ મૂકી રેડ સેકી લેવો.
- 4
તૈયાર છે એકદમ હેલ્થી અને ટેસ્ટી એવા મિક્સ દાળ ના પુડા. અને ગ્રીન ચટણી અને કેચ અપ સાથે સર્વ કરી શકો.
Similar Recipes
-
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe in Gujarati)
#AM1#cookpadindia#cookpadgujaratiપંચરત્ન દાળ ૧ ખુબજ સ્વાદીષ્ટ અને હેલ્થી વાનગી છે. આમાં ભરપૂર પ્રોટીન હોય છે. આ વાનગી ૫ દાળ થી બને છે એટલે એને "પંચરત્ન" કહેવાય છે.આ ૧ ખુબજ સરળ ડીશ છે જે આપડા ઘર મા મળી રહે તેવી દાળ માંથી બને છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ઇન્સ્ટટ મિક્સ દાલ ના ઢોસા (Instant Mix Dal Dosa Recipe In Gujarati)
આ ઢોસા મિક્સ દાળ ના બનાવ્યા છે એક્દમ ઝડપી અને પ્રોટિન થી ભરપૂર અને ફરમેન્ટેશન વગર એટલે હેલ્થી પણ ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય 👍 Parul Patel -
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
#AMIઆ દાળ માં પાંચ દાળ મિક્સ હોય છે જેથી તેમાં થી ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે બાળકો માટે પણ બહુ સારી છે.અમારા ત્યાં વારંવાર બને બને છે ને બધા ને બહુ ભાવે છે.... Ankita Solanki -
મીક્ષ દાળ00(mix dal recipe in gujarati)
#સુપરશેફ૪#રાઇસ અથવા દાળઆ દાળ બનાવવામાં ધણી સરળ છે. અને તે રાઇસ અને ચપાટી સાથે ખાઈ શકાય છે. તે ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. Rupal Gandhi -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#cookpad_guj#cookpadindiaપંચમેળ દાળ એ પાંચ દાળ થી બનતી એક રાજસ્થાની વાનગી છે. દાળ એ ભારતીય ભોજન નું એક મહત્વ નું અંગ છે. ભારતીય ઘરમાં , જુદી જુદી જાત ની દાળ બનતી જ હોય છે. પ્રોટીન થી ભરપૂર દાળ નો ઉપયોગ આપણે રોજિંદા ભોજન માં કરવો જ જોઈએ. પાંચ દાળ ના સંગમ થી બનતી આ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Deepa Rupani -
મિક્સ દાળ ઢોસા જૈન (Mix Dal Dosa Jain Recipe In Gujarati)
#ChooseToCook#KERદાળ ના ઢોસા એક નવી વાનગી છે જે પર્યુષણ માં ખાસ બનાવવા માં આવે છે.આમાં ચોખા બિલકુલ નથી વાપરતા અને નથી દાળ ને પલાળવી પડતી કે આથો લેવો પડતો. એટલે પર્યુષણ નિમિત્તે આઈડયલ વાનગી છે. સાથે સાથે છોકરાઓ અને મોટા બધા ને ઢોસા ભાવતા જ હોય છે તો એમના માટે બેસ્ટ ઓપ્શન છે.બધી દાળ ને લીધે આ ઢોસા પ્રોટીન થી ભરપુર છે એટલે હેલ્થી પણ બહુજ છે. અમે બ્રેકફાસ્ટ માં રવિવારે લગભગ આ ઢોસા અથવા કોઈ વાર બીજી વેરાઇટી ના ઢોસા પણ બનાવીયે છે. ઢોસા એક એવી વાનગી છે જે બ્રંચ માં પણ ચાલે. Bina Samir Telivala -
ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો દરરોજ ના જમવાના માં દાળ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં રાજસ્થાની મિક્સ દાળ બનાવી.ખૂબ જ ઓછા ingredients માંથી બનતી આ દાળ ખાવા માં ખૂબ જ પૌષ્ટિક છે . Sonal Modha -
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
મિક્સ દાળ ના હેલ્ધી ચીલા (Mix Dal Healthy Chila Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે આમાં ભરપૂર માત્રામાં દાળ અને વેજીટેબલ આવે છે. Falguni Shah -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
પંચરત્ન દાળ(Panchratna Dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળઆજે આ રાજસ્થાની ડીશ પંચરત્ન દાળ પહેલી વાર બનાવી અને ખૂબ જ સ્વાદિષ્ટ બના. ઘરે બધા ને બહુ ભાવી. પાંચ દાળ ના મેળ સાથે આ એક હેલ્થી રેસિપી છે, અને આ દાળ ને જીરા રાઈસ સાથે સર્વ કરી છે તમે રોટલી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. અને અહી મેં દાળ નું માપ અલગ રીતે લીધું છે તમે બધી દાળ સરખા પ્રમાણ માં લઈ ના પણ બનાવી શકો છો. Sachi Sanket Naik -
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઈલ)
#FFC6#Week6#Food Festival#cookpadindia#cookpadgujaratiપંચમેલ દાળ મેં રાજસ્થાન સ્ટાઇલ થી બનાવી છે.જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે અને બધી દાળ હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Alpa Pandya -
મિક્સ દાળ અને બેસન ચિલા
#ડીનરજ્યારે ઘરમાં જે ઉપલબ્ધ હોય તે સામગ્રી થી રાત નું ભોજન તૈયાર કરવાનું હોય તો આ વાનગી બનાવી શકાય છે. મેં ચિલ્લા બનાવવા માટે મગ, ચણા અને અડદ ની દાળ અને બેસન ને લઈને આ સાદું પણ પૌષ્ટિક ભોજન બનાવ્યુ છે. Bijal Thaker -
મિક્ષ સ્પાઇસી દાળ (Mix Spicy Dal Recipe In Gujarati)
#DR ભારતીય ભોજન માં દાળ નું આગવું સ્થાન છે, પ્રોટીન થી ભરપૂર દાળ રોટલી, ભાત અથવા રોટલો ગમે તેની સાથે ખાઇ શકાય છે. શાક ન હોય તો ચાલે પણ ''દાળ રોટી " બધા ને ભાવે જ. 😋 Bhavnaben Adhiya -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી. Kinjal Shah -
મગ ની દાળ ના અપ્પમ (Moong Dal Appam Recipe in Gujarati)
#GA4#Week7Breakfast દાળ માં થી પ્રોટીન મળે છે.આ અપ્પમ બહુજ ઓછી વસ્તુ થી અને જલ્દી બની જાય છે અને એકદમ હેલ્થી છે. Alpa Pandya -
પંચરત્ન ડબલ તડકા દાળ (Panchratna Double Tadka Dal Recipe In Gujarati)
#DR ગુજરાતી થાળી માં દાળ નું સ્થાન અનેરું છે.તેના વગર ભાણું અધૂરું ગણાય છે.દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.દાળ વિવિધ રીતે બનાવી શકાય છે.મે અહીંયા પાંચ દાળ લઈ ને પંચરત્ન દાળ બનાવી છે. Varsha Dave -
આખા મસૂર દાળ (Akha Masoor Dal Recipe In Gujarati)
નાનપણથી અઠવાડિયામાં એક વાર ઘરમાં બને અને બહુ ભાવે. પ્રોટીન થી ભરપૂર અને ટેસ્ટી તો ખરા જ. રોટી અને રાઈસ સાથે ખાઈ શકાય.. સલાડ અને છાસ પણ હોય તો મજા જ પડી જાય. Dr. Pushpa Dixit -
અમૃતસરી દાળ (Amritsari Dal Recipe In Gujarati)
#AM1દાળ એટલે દરેકભાણા નું અવિભાજ્ય અંગ છે દાળ એટલે પ્રોટીન નો સ્ત્રોત. દાળ ઘણા રાજ્યોમાં ઘણી રીતે ખવાતી હોય છે અલગ-અલગ કઠોળ માંથી બનતી અલગ-અલગ દાળ. શાકના રૂપમાં પણ ખવાતી હોય છે. આજે મેં amritsari દાળ બનાવી છે જે એકદમ ઓછા સમય માં બનતી હોય છે તો પણ એકદમ સ્વાદિષ્ટ બને છે. જે રોટલી અથવા તો રાઈસસાથે ખવાતી હોય છે Shital Desai -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6હેલો ફુડી ફ્રેન્ડ્સ....દાળ એક પૌષ્ટિક આહાર છે. બધા રાજ્યો માં કોઈ ને કોઈ દાળ અલગ અલગ રીતે બનતી જ હોય છે. તો રાજસ્થાન ની વાત આવે તો પંચમેલ દાળ કઈ રીતે ભૂલી શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી. Komal Dattani -
પંચકુટી દાળ (Panchkuti Dal Recipe in Gujarati)
#AM1#પંચકુટીદાળ આ દાળ ને પંચ રત્ન દાળ પન કહેવાય...જે પ્રોટીન થી ભરપૂર હોય છે..ને આમાં પાંચ જાત ની દાળ વાપરવા મા આવે છે જેથી તેનો ટેસ્ટ પન બોવ સરસ લાગે છે...એટલે તેને પંચકુટી કે પંચ રત્ન દાળ કહેવાય...😋 Rasmita Finaviya -
પંચરવ દાળ(લચકો)
#ટિફિન#સ્ટારટિફિન માં રોજ એનું એ ખાય ને બાળકો અને ઘર ના લોકો કંટાળી ના જાય એ માટે કાઈ ને કાઈ વિવધતા લાવવી પડે. પરોઠા સાથે લચકો પંચરવ દાળ સારી લાગે છે અને પ્રોટીન પણ મળી રહે છે. Deepa Rupani -
પંચરવ દાળ વિથ ભાત(panchrav dal with rice recepie in Gujarati)
હેલો ફ્રેંડસ આજે તો ફ્રેંડશીપ ડે છે તો બધાને હેપી ફ્રેંડશીપ ડે આજે મેં પંચરવ દાળ બનાવી છે આ માં નવું કાઈ નથી પણ કહેવાય કે રસોઈ માં જેટલા અલગ હાથ એવા અલગ સ્વાદ હોય મને આ દાળ મારી mummy ની બનાવેલી બહુ ભાવે છે પણ આજે મેં બનાવી છે તો ચાલો તમે બી try કરજો Chaitali Vishal Jani -
અમૃતસરી દાળ (Amritsari Dal Recipe In Gujarati)
#AM1દાળ એ એવી વાનગી છે જે દરેક પ્રદેશ માં બનાવવામાં આવે છે. દરેક પ્રદેશ માં દાળ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. અમૃતસરી દાળ એ એક પંજાબી દાળ છે. જે પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત દાળ છે. જેમાં અરદ દાળ અને ચણા ની દાળ નો ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે. Komal Doshi -
કેવટી દાળ (Kevti Dal Recipe In Gujarati)
# આ દાળ માં મુખ્ય અડદ ની દાળ હોય છે.અમારા ઘરે શનિવારે આ દાળ બનતી જ હોય છે એટલે થયું આની રેસીપી તમારી સાથે શેર કરું.બધા ની ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે. Alpa Pandya -
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6 : પંચમેલ દાળઆ દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે.દાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. પંચમેલ દાળ ને ( પંચરત્ન દાળ) પંજાબી દાળ પણ પણ કહેવાય છે. Sonal Modha -
દાળ તડકાં (Dal Tadka Recipe in Gujarati)
#MA#Cookpadguj#Cookpadindiaઆજે મેં મમ્મી ની દાળ જે મારી most favourite છે.જે મારી મમ્મી every sunday બનાવે છે.Sunday special menu.આજે મે બનાવી છે.આ એક રાજસ્થાની દાળ છે. અને તેમાં પાંચ દાળ હોય છે.બધી દાળ પોતાનું એક અલગ જ flavour આપી ને આ દાળ ને unique બનાવે છે.આ પંચમેલ દાળ એક high protion રેસિપી છે. Happy mother's day ❤️ Mitixa Modi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14539751
ટિપ્પણીઓ (2)