રવા(સુજી) ઉપમા

#માસ્ટરક્લાસ
ઉપમા એ સાઉથ ની પોપ્યુલર ડિશ છે જે નાના મોટા સૌને પસંદ પડે છે.જેને નાસ્તા માં બનાવવા નું પ્રિફર કરાય છે..
રવા(સુજી) ઉપમા
#માસ્ટરક્લાસ
ઉપમા એ સાઉથ ની પોપ્યુલર ડિશ છે જે નાના મોટા સૌને પસંદ પડે છે.જેને નાસ્તા માં બનાવવા નું પ્રિફર કરાય છે..
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ અને મીઠા લીમડાનો વઘાર કરો.
હવે અડદની દાળ નાખીને સ્લૉ ફ્લેમ પર એક મીનિટ સુધી શેકો.
અડદની દાળ શેકાઈ જાય પછી તેમાં સમારેલી ડુંગળી અને આદુ નાખો. લીલા મરચાં,સીંગદાણા, ટામેટા અને બીજા જે કોઈ શાક નાખવા હોય તે અને મીઠું સ્વાદ મુજબ નાખી હલાવો.ગેસ ની લો ફ્લેમ પર ઢાંકી ને ચડવા દો. પાચ મિનિટ પછી શેકેલો રવો નાખી ને મીડીયમ ફ્લેમ્ પર થવા દો.જરૂર મુજબ પાણી નાખો અને હલાવો. જયરે રવો ફૂલી જાય પાણી સંપૂર્ણપણે સુકાય જાય તો ગેસ બંધ કરી દો.કોથમીર ની મદદ થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજિટેબલ મેગી મસાલા ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે Upadhyay Kausha -
વેજિટેબલ મસાલા મેગી ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે. Upadhyay Kausha -
મિલ્ક ઉપમા
#રેસ્ટોરન્ટઉપમા...સાઉથ ઇન્ડિયન નાસ્તા ની વાનગી છે! જે શેકેલા રવા માં ગરમ પાણી નાખી ને બનાવે છે.હમણાં અમે એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મિલ્ક ઉપમા નો સ્વાદ માણો હતો.. જે પાણી નેં બદલે ઉપમા દૂઘ નાખી ને બનાવ્યો હતો.આજે આ પ્રેરણા દ્વારા મેં આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
મોનેકો મસાલા ઉપમા બાઇટ્સ
મોનકો બિસ્કીટ પર અલગ અલગ ટૉપિંગ્સ કરતા હોઈએ છે. ઉપમા સાથે નું કોમ્બિનેશન સ્વાદિષ્ટ લાગે છે અહીંયા હું મસાલા ઉપમા પણ બનવાની રીત બતાવિશ. Disha Prashant Chavda -
ગ્રીન પીસ ઉપમા
#કાંદાલસણફ્રેન્ડ્સ, ઉપમા અને સુપ સિમ્પલ છતાં હેલ્ધી કોમ્બિનેશન છે . મેં અહીં લીલા વટાણા ઉમેરી હેલ્ધી ઉપમા તૈયાર કરી ટોમેટો- બીટ ના સુપ સાથે સર્વ કરેલ છે. asharamparia -
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
-
માવા માલપુઆ
#માસ્ટરક્લાસ#૨૦૧૯રાજસ્થાન ની આ વાનગી જે ટેસ્ટ માં એકદમ રીચ અને બનાવવા મા સરળ છે... Radhika Nirav Trivedi -
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
#RC2#week2સર્વ વ્યાપી સ્વાદમાં ઉત્તમ "ઉપમા"સાઉથ ઇન્ડિયન રેસિપી છે. પરંતુ ઘરમાં બધાની ફેવરિટ માટે આ હેલ્ધી ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અવારનવાર ઘરમાં બને છે. Ranjan Kacha -
ભરેલા ભીંડા મસાલા (Bharela Bhinda Masala Recipe In Gujarati)
#RC4 લીલા કૂણા ભીંડા...નાના મોટા સહુ ની પસંદ નું શાક છે.આજે એના રવૈૈયા બનાવીએ.ભીંડી ના રવૈૈયા Rinku Patel -
ઉત્તપમ(Uttapam recipe in Gujarati)
#GA4#WEEK1ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ……આ એક ખુબજ સરળ વાનગી છે આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ .flavourofplatter
-
સેન્ડવીચ ઢોસા
ઢોસા નુ એક નવું રૂપ લઈને આવી છું ખૂબ જ ટેસ્ટી છે જે નાના મોટા સૌને ભાવશે...#સાઉથ#ઇબુક#day18 Sachi Sanket Naik -
ઉપમા(upama in recipe gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ઇન્ડિયાની ફેમસ બ્રેકફાસ્ટ રેસિપી છે,જે રવા ને શેકી ને વેજિટેબલ્સ ઉમેરી બનાવવા માં આવે છે, જે ટેસ્ટી સાથે હેલ્થી છે તેમજ ફટાફટ બની જાય છે,તેમજ ઘી અથવા તેલ માં પણ બનાવી શકાય છે. Dharmista Anand -
ઇદડા
#starઇદડા એ સફેદ ઢોકળા તરીકે પણ ઓળખાય છે. ઇદડા મૂળ સુરતી વાનગી છે. સવાર ના નાસ્તા તરીકે આ રેસિપી બનાવી શકાય છે. જે બનાવવા માં ખૂબ જ સરળ છે. Anjali Kataria Paradva -
વેજ. ઉપમા
#ટિફિન#સ્ટારસોજી માં થી બનતી હેલ્ધી ડિશ છે. પચવામાં હલકી અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
રાઈઝ ઉત્તપમ (Rice Uttapam)
#ચોખા ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ…અને નથી વધ્યો તો 1 ભાત બનાવી લો અને ફ્રેશ ભાત માંથી બનાવો રાઈસ ઉત્તપમ…આ એક ખુબજ સરળ વાનગી છે આથો લાવવાની પણ કોઈ જરૂર નથી તો ચાલો. આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ/ રાઈસ ઉત્ત્પમ . Doshi Khushboo -
-
-
રાઈઝ ઉત્તપમ (Rice Uttapam)
#સુપરશેફ4ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ……આ એક ખુબજ સરળ વાનગી છે આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ . khushboo doshi -
વેજીટેબલ મસાલા ઉપમા(vegetable masala upma)
દિવસ ની શરૂઆત એક હેલ્ધી નાસ્તા થી કરવી હોય તો વેજીટેબલ મસાલા ઉપમા એ બેસ્ટ છે.સાઉથ ઈન્ડિયા માં જ નહીં પરંતુ આખા ભારત માં આજે ઉપમા જાણીતો છે. સાઉથ ઈન્ડિયા માં ઉપમા ફિલ્ટર કોફી અથવા તો સાંભાર જોડે લેવા માં આવે છે. #સાઉથ#coompadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
મિક્ષ વેજ. દલિયા ઉપમા
#માસ્ટરક્લાસઆજે હું હેલ્થી બ્રેકફાસ્ટ લઈને આવ્યો છું. જે ઘઉંના ફાડામાંથી બનાવી શકાય છે. ઘઉંના ફાડાને ઘણાં લોકો થુલી અને હિંદીમાં દલિયાનાં નામથી પણ ઓળખે છે જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દલિયામાં પ્રોટીન, વિટામીન B1, B2, ફાઈબર ઉપરાંત ઘણા બધા પોષકતત્ત્વો રહેલા છે. મોટા ભાગનાં જે ડાયેટ કે વર્કઆઉટ કરતા લોકો હોય છે તે દલિયાને પોતાનાં નાસ્તામાં સામેલ કરે છે. તેમાં બીટા ગ્લુકેન સહિત બીજા ભળી જાય તેવા ફાઈબરનો સારો સ્ત્રોત છે. તે ફાઈબર આંતરડામાં પહોંચીને જેલ સ્વરૂપમાં પરિવર્તિત થાય છે જેના લીધે પેટ લાંબો સમય સુધી ભરેલું હોય તેવો એહસાસ થાય છે અને મેદસ્વીતાની તકલીફ સતાવતી નથી. તેમાં કાર્બોહાઈડ્રેટ સારા પ્રમાણમાં હોય છે જેના કારણે જો દરરોજ સવારે બ્રેકફાસ્ટમાં ખાઈએ તો વજન જલ્દી નિયંત્રણમાં આવવાનું શરૂ થઈ જાય છે. તેમાં બીજા ખોરાક કરતાં કેલેરી ઓછી હોય છે અને આહારમાં લેવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે જેના લીધે હૃદય રોગ થવાની શક્યતા ઘણા અંશે ઓછી થઈ જાય છે. ઘણા વર્કઆઉટ કરતા લોકો તેનું દૂધમાં રાંધીને સેવન કરે છે. તેમાંથી ખીચડી, ઉપમા, લાપસી, રબડી જેવી વિવિધ વાનગી બનાવી શકાય છે. તો આજે આપણે આ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી એવા દલિયા (ઘઉંના ફાડા) માં વેજિટેબલ્સ ઉમેરી ઉપમા બનાવીશું. જે બ્રેકફાસ્ટ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
વેજ.મસાલા ઉપમા (Veg. Masala Upma Recipe In Gujarati)
#GA4#Week5 આ એક સાઉથ ઇન્ડિયન રેસીપી છે.પણ બધા જ બનાવે છે અને નાના મોટા સૌ ને ભાવે છે.જનરલી નાસ્તા માં ઉપમા બનતી હોય છે મેં આમ થોડા ફેરફાર કરી ને બનાવી ટેસ્ટ બહુજ સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો.વેજીટેબલ્સ સાથે મેં સંભાર ના મસાલા નો ઉપયોગ કર્યો છે.આવી જાવ ટેસ્ટી ઉપમા ના નાસ્તા માં........ Alpa Pandya -
પુડલા
# ડિનરઆ પુડલા નાના મોટા તથા બિમાર વ્યક્તિ ને પણ ભાવે છે. જલ્દી બની જાય છે. રાત્રે હળવુ ડિનર લેતા હોય તો પુડલા બેસ્ટ છે.lina vasant
-
બાર્લી રવા ઈડલી
#હેલ્થીફૂડઈડલી..ભારતીય બ્રેકફાસ્ટ માટે નું પૌષ્ટિક ફાસ્ટ ફૂડ છે.. જે બનાવવા સરલ અને ટેસ્ટ માં સ્વાદિષ્ટ.એક નવીનતમ ઈડલી ની હેલ્ધી વાનગી..બાર્લી રવા ઈડલી...જવ અને રવો માં થી બનાવેલ સ્વાદિષ્ટ પૌષ્ટિક આહાર. Jasmin Motta _ #BeingMotta -
-
રાઈસ ફ્લૉર ઉપમા
#રાઈસઆપણે બ્રેકફાસ્ટમાં ઉપમા બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ તે આપણે સોજીમાંથી બનાવીએ છીએ પરંતુ આજે હું ચોખાના લોટમાંથી ઉપમા બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને મોઢામાં મૂકતા મેલ્ટ થઈ જાય તેવી સરસ બનશે. આ પ્રકારની ઉપમા આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે. તે સિવાય કર્ણાટક, તામિલનાડુ, કેરળમાં પણ અમુક જગ્યાએ આ પ્રકારની ચોખાનાં લોટમાંથી બનાવેલી ઉપમા મળે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
રવા ના ઢોસા
#ઇબુક૧#૨૬#રવા ના ઢોસા બનાવવા સરળ અને ઝડપી બની જાય છે રોટલી વણવા ની આળસ આવે ત્યારે તાત્કાલિક બનાવી શકાય એવું બાળકો ને પણ મજા આવી જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#ફટાફટબટાકા પૌવા એ ગુજરાતી રેસીપી છે, જે સવારે નાસ્તા માટે બનાવાય છે. જે નાના મોટા સૌને ભાવે જ છે. જે ફટાફટ બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ Kamini Patel
More Recipes
ટિપ્પણીઓ