ઉપમા (Upma Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

મમ્મી ની રેસિપી
મમ્મી પાસે થી સીખી ને બનાવી છે
આ રીતે બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે
તો આવો જોઈએ કઈ રીતે બને છે
જનરલી બધા ના ઘરે ઉપમા બનતો જ હોય છે
આ નાસ્તા માટે બનાવે છે બધા
ઉપમા માટે જીણો રવો લેવો
તમે રવા ને સેકી ને કાચની બોટલમાં ભરી ને સ્ટોર પણ કરી શકો છો
જ્યારે તમે બનાવો હોય ત્યારે ફટાફટ બની જશે

#RC2
#Whiterecipes
#week2

ઉપમા (Upma Recipe In Gujarati)

મમ્મી ની રેસિપી
મમ્મી પાસે થી સીખી ને બનાવી છે
આ રીતે બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે
તો આવો જોઈએ કઈ રીતે બને છે
જનરલી બધા ના ઘરે ઉપમા બનતો જ હોય છે
આ નાસ્તા માટે બનાવે છે બધા
ઉપમા માટે જીણો રવો લેવો
તમે રવા ને સેકી ને કાચની બોટલમાં ભરી ને સ્ટોર પણ કરી શકો છો
જ્યારે તમે બનાવો હોય ત્યારે ફટાફટ બની જશે

#RC2
#Whiterecipes
#week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદર મિનિટ
૩ વ્યક્તિઓ
  1. ૧ વાટકી રવો
  2. ૩ વાટકી પાણી લેવું
  3. ૧ ચમચી રાઈ
  4. ૧ ચમચી અડદ ની દાળ
  5. ૨/૩ લીલા મરચા
  6. લીમડો વઘાર માટે
  7. ૨/૩ ચમચી તેલ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. અડધુ લીંબુ
  10. ૧ ચમચી ખાંડ
  11. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

પંદર મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે રવા ને સાફ કરી લો પછી તેને એક પેનમાં સેકી લો
    થઈ જાય એટલે સાઈડ પર મૂકી રાખો ધીમા તાપે સેકવો

  2. 2

    ત્યારબાદ પેનમાં તેલ ગરમ કરી તેમાં અડદની દાળ ને સેકી લો પછી તેમાં બધુ નાખી ને વઘાર કરી લો
    સામગ્રી લખી છે તમે જોઈ શકો છો એ પ્રમાણે લીલા મરચા ને જીણા સમારવા

  3. 3

    ત્યારબાદ સેકેલો રવો નાખવો પછી મિક્સ કરો ત્યારબાદ તેમાં પાણી નાખી ને સતત હલાવતા રહેવું જેથી ગાઠા ન પડે બસ બધુ પાણી બળી જાય ઉપમા સુકો થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો કોથમીર સમારેલી છાંટી લો
    સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ

  4. 4

    તો આપણો સ્વાદિસ્ટ ઉપમા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes