વઘારેલો બાજરી નો રોટલો

Stuti Raval
Stuti Raval @cook_17473369

#નાસ્તો

વઘારેલો બાજરી નો રોટલો

#નાસ્તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાજરી નો રોટલો ટુકડા કરેલો
  2. ૧ વાડકી છાશ
  3. ૧ ચમચી ચણા નો લોટ
  4. ૧ ચમચી હળદર, લાલ મરચું, મીઠું
  5. ચપટીરાઈ, હીગ
  6. ૧ ચમચી કોથમીર
  7. ૧ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં, હીગ, રાઈ, છાશ, ચણાનો લોટ નાખી, હળદર, લાલ મરચું, મીઠું નાંખી ૫ મિનિટ બરાબર મિક્સ કરો. પછી તેમાં રોટલા ના ટુકડા, કોથમીર નાખી ૫ મિનિટ ગરમ કરો. તૈયાર છે વઘારેલો બાજરી નો રોટલો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Stuti Raval
Stuti Raval @cook_17473369
પર

ટિપ્પણીઓ

Similar Recipes