રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને ધોઈ સાફ કરી છાલ કાઢી ને સુધારો...પાણી ગરમ કરો. તેમાં મીઠું નાખી બટેટા, વટાણા બોઈલ કરો. પેન માં ઘી મૂકી ડુંગળી સોતળો.ગરણા ની મદદથી બાફેલા બટાકા નું પાણી કાઢી ને ઉમેરો..કોબીજ મિક્સ કરી મીઠું નાખી....બાકી નો મસાલો નાખી મિક્સ કરો.
- 2
બંને લોટ લેવો. તેમાં મસાલો નાખી મિક્સ કરો. કઠણ લોટ બાંધવો. ઘી નાખી કૂણવી....લૂવા બનાવી...
- 3
નાની પુરી બનાવી પૂરણ મૂકી....
- 4
ફરી લુવો બનાવી તેલ લગાવીને પુરી બનાવી ઉપર તલ લગાવી વેલણ દબાવી....
- 5
ફાસ્ટ તાપમાન રાખી પછી ધીમાં તાપે ગુલાબી તળી લો
- 6
આબંળા ના મુરબ્બા સાથે ગરમાગરમ સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
કોબીજ-આલુ સ્ટફ્ડ પરાઠા (cabbage-aloo paratha recipe in Gujrati)
#childhood જીવન માં ઘણાં પ્રસંગો બનતાં હોય છે.પરંતુ યાદગાર કહેવાય એવાં અમુક પ્રસંગો બને છે.ઉનાળું વેકેશન પડતાં હું મમ્મી સાથે પરાઠા બનાવતાં.મને અલગ અલગ સ્ટફીંગ વાળા ખુબ જ પસંદ. તેમાંય ગરમાગરમ હોય તો બીજું કશુંય ન જોઈએ. અહીં તેવાં પરાઠા બનાવવાંની કોશીશ કરી છે.ખરેખર તેવાં બન્યાં છે.જે કયારેય દિલ માંથી વિસરી શકાતું નથી. Bina Mithani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11305462
ટિપ્પણીઓ