આલુ મટર ચીઝ ગ્રીલ સેન્ડવિચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા અને વટાણા ને મીક્સ કરીને ક્રશ કરી લો. તેમાં જરૂરી મીઠું ઉમેરી લો. અને બરાબર મીક્સ કરી લો.
- 2
ગેસ ચાલુ કરીને એક પૅનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું, લીલા મરચા વાટેલા, હળદર, લાલ મરચું નાખીને મીક્સ કરી તેમાં બાફેલા બટાકા અને વટાણા નો માવો ઉમેરી બરાબર હલાવી ને મીક્સ કરી 5 મિનીટ ધીમા તાપે ગરમ થવા દો. પછી ગેસ બંધ કરી લો અને મિશ્રણ ની ઠંડુ થવા દો.
- 3
હવે બ્રેડ ની બધી સ્લાઈસ પર બટર લગાવો અને તેના પર લીલી કોથમીર-મરચાં ની ચટણી લગાવો.
- 4
હવે બ્રેડ ની સ્લાઈસ પર બટાકા વટાણા નું પુરણ પાથરો અને બીજી બટર -ચટણી લગાવેલી સ્લાઈસ ને ઉપર મૂકીને બંધ કરી લો.
- 5
હવે બ્રેડ ની સ્લાઈસ ને ગ્રીલ ટોસ્ટર માં બટર લગાવીને ગ્રીલ કરી લો. ત્યાં સુધી માં ચીઝ ને છીણી લો. સેન્ડવિચ ગ્રીલ થઈ જાય એટલે બહાર કાઢી લો.
- 6
હવે સેન્ડવિચ પર છીણેલું ચીઝ લગાવીને લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે ખાવાની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ ( Cheese aloo Mutter grill sandwich r
#CDYPost114 મી નવેમ્બર બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને બાળકો ને પાસ્તા , પીઝા અને સેન્ડવિચ બહુજ ફેવરિટ હોય છે. મારા કીડ્સ ને અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બહુ ભાવે છે. મે ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી હું શેર કરું છું. Parul Patel -
-
-
-
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી સૌની ફેવરિટ છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં ચાલી જાય છે....આમાં મસાલા સિવાય ની બધીજ સામગ્રી વ્હાઇટ જ લેવામાં આવી છે...બ્રેડ....બટર...ચીઝ સ્લાઈસ... મેયોનિઝ અને બટાકા...👍👍 Sudha Banjara Vasani -
-
-
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
-
-
-
-
અલકાપુરી ની ગ્રીન સેન્ડવિચ
#સ્ટ્રીટ#પોસ્ટ4વડોદરા ના અલકાપુરી મા ફરવા કે શોપિંગ કરવા જાઓ અને ત્યાં ની સેન્ડવિચ ખાધા વગર પાછા આવો તો ધક્કો ખોટો એમ કહીએ તો નવાઈ નઈ. સાવ સિમ્પલ એવી આ સેન્ડવિચ પણ ત્યાં ખાઈએ તો મઝઝા ની લાગે છે. તો ચાલો બનાવીએ. Khyati Dhaval Chauhan -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ નાસ્તામાં કે ડીનર મા કંઈક નવું, ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે સરળતાથી બનાવી શકાય છે Pinal Patel -
-
કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati)
#CJM#Week3#choosetocook#cookpadgujarati#cookpadindia આ ડીશ મારાં સસરા ની ફેવરિટ છે એમને બહુ જ ભાવે છે એમાં ભી એમને લીલી ચટણી બહુ જ તીખી જ જોઈએ તો વધુ ભાવે. મારાં ઘરે આ ડીશ 15 દિવસે એક વાર બને જ છે. અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. 😋😊 Sweetu Gudhka -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)