રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સરના જારમાં ફણગાવેલા મગ,દહીં, મીઠું, અને પાણી નાખી ને ક્રશ કરી લો.
- 2
હવે એક મોટા બાઉલ માં કાઢી લો. તેમાં હળદર પાવડે, મરચું પાવડે,અજમો,લીલા મરચાં - આદુ વાટેલા નાંખીને મિક્સ કરો.
- 3
હવે 2 નંગ કાચા બટાકા લઈ તેને ખમણી વડે ખમણી લો.
- 4
ખમણેલા બટાકા, સમારેલી કોથમીર ઉમેરીને મિક્ષ કરી.
- 5
પીસેલા મગ અને ખમણેલા બટાકા નું મિશ્રણ તૈયાર કરો
- 6
આ મિશ્રણ ને 20 મિનિટ ઢાંકી ને મૂકી દો.
- 7
હવે ગેસ પર તાવડી ને ગરમ કરો.
- 8
તેમાં 2 ચમચી તેલ મૂકી.ચપટી તલ નાંખીને. મગ- બટાકાનું મિશ્રણ પાથરો. ગોળ ટીક્કી જેવું બનાવવું. તેને ઢાંકી દો.
- 9
એક બાજુ શેકાઈ જાય એટલે પલટાવીને બીજીબાજુ શેકી લો.
- 10
ફણગાવેલા મગની પૌષ્ટિક ટીક્કી તૈયાર.
- 11
ગરમગરમ ટિકકીને ટોમેટો કેચઅપ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટ કટલેટ - ફણગાવેલા મગ ની કટલેટ
ફણગાવેલા મગ (કઠોળ) પોષણ થી ભરપૂર હોય છે. પ્રોટિન, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને વિટામિન સી અને કે થી સમૃદ્ધ હોય છે સ્પ્રાઉટ! Roopa Thaker -
-
-
-
ફણગાવેલા રાગી-મગ ના ઢોકળા
આ કેલ્શિયમ અને પ્રોટીન પાવર થી ભરપૂર રાગી ઢોક્લા નાસ્તામાં શ્રેષ્ઠ છે. Leena Mehta -
-
-
-
સોયા, સત્તુ,પાલક ના પેટીસ(Soya Sattu Palak Pattice Recipe In Gujarati)
#ઇબુક#Day2આ પેટીસ બહુ જ હેલ્થી તથા ખુબ જ ફાઇબર,પો્ટીન વાળા છે. Asha Shah -
-
-
-
-
-
ફણગાવેલા મગ ની તવા ગ્રીલ્ડ સેન્ડવીચ
#GSR#Choosetocook#cookpadgujratiફણગાવેલા મગ ની સેન્ડવીચ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે નાના બાળકો ને અમુક સબ્જી નથી ભાવતા તો સેન્ડવીચ ના બહાને તેઓ મગ ખાય લે છે બાળકો ને હેલ્થી ખોરાક માટે આ બેસ્ટ ઓપ્શન છે Harsha Solanki -
-
-
પૌષ્ટિક પકોડા (Healthy pakoda recipe in gujarati)
#goldenapron3#Week 14#Pakoda#Suji Kshama Himesh Upadhyay -
ફણગાવેલા કઠોળ ની બિરયાની
#કઠોળ કઠોળ મા પ્રોટીન નુ પ્રમાણ વધારે હોય છે અને જ્યારે તેને ફણગાવીયે તો તે વધારે હેલ્ધી ફૂડ બને છે તેમાં બી12,ફોલીક એસીડ, ની સાથે વિટામીન સી,નુ પ્રમાણ વધી જાય છે અને પચવા મા સરળ બની જાય છે મે અહિ મગ અને મઠ નો ઉપયોગ કરીને બિરયાની બનાવી છે। R M Lohani -
-
-
-
-
-
ફણગાવેલા મગ નું રાઇતું
#કઠોળ આ રાઇતું ખુબજ હેલ્થી છે. ડાયાબિટીસ વાળા લોકો,હૃદય ના રોગ એવા લોકો તથા જે ડાયેટ કોન્સેએસ હોય તેવા માટે આ રાયતું ખૂબ જ સારું છે.નાના મોટા સૌ ને ભાવે છે. Krishna Kholiya -
ફણગાવેલા મગ નું પૌષ્ટિક સલાડ
#RB13#Week13#sprouted moong salad 🥗ફણગાવેલા મગનું સલાડ ખૂબ જ સરસ લાગે છે તે ખાવામાં પણ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ છે Hina Naimish Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10746347
ટિપ્પણીઓ