રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ મા સમારેલી મેથી ની ભાજી તેલ આદુ મરચાં લસણ ની પેસ્ટ લાલ મરચુ પાઉડર હળદર પાવડર મીઠું સ્વાદ મુજબ ધાણાજીરું પાવડર નાખી હાથ થી મિકસ કરો અને પાણી થી લોટ બાંધી લો
- 2
લોટ માંથી ગોળ બોલ્સ બનાવી થેપલા વણી લો અને પછી તેને લોઢી ગરમ કરવા મૂકો લોઢી ગરમ થાય એટલે તેમાં તેલ લગાવી થેપલા પકાવો થેપલા ને ફરતે જરૂર મુજબ તેલ મૂકી સોનેરી રંગ થાય ત્યાં સુધી ચડવા દો થેપલા પ્લેટ માં મુકી પાપડ કોફી અથવા ચા સાથે સર્વ કરો
- 3
લોટ માથી થેપલા વણી લો અને પછી લોઢી ગરમ કરવા મૂકો લોઢી ગરમ થાય એટલે તેમાં તેલ લગાવી થેપલા પકાવો થેપલા ને ફરતે જરૂર મુજબ તેલ મૂકી સોનેરી રંગ થાય ત્યાં સુધી બંને બાજુ શેકી લેવા અને પછી પ્લેટ માં લઈ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બેસન મેથી ભાજી ના પુડલા (besan methi pudla recipe in gujarati)
#goldenapron3 #week 18 Prafulla Ramoliya -
-
-
-
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
-
-
મેથી ના થેપલા અને ગરમાણું
શિયાળામાં મેથીનાં થેપલા તો અવશ્ય બને જ છે. મેથી એક અત્યંત ગુણકારી શાક માનવામાં આવે છે. તો આજે આપણે અત્યંત ગુણકારી મેથીની ભાજીનાં થેપલા ની સાથે હેલ્થી ગરમાણું બનાવીશું. શિયાળા માં થેપલા જોડે ગરમ ગરમ ગરમાણું તમે પણ અવશ્ય ટ્રાય કરજો.#શિયાળા Prerna Desai -
-
-
-
મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ દરેક ગૃહિણી ની સમસ્યા હોય છે..બધાને કઈક ને કંઇક જુદુ ખાવું હોય..આજે મે મેથી ના થેપલા જ કરી દીધા..ચા કે દૂધ કે શાક સાથે ઓપ્શન આપ્યા..બધું થાળે પડી ગયું..😀👍🏻 Sangita Vyas -
-
-
-
-
-
-
-
મેથી ના થેપલા
#હેલ્થી આમ તો "મેથી ના થેપલા" માં લીલું લસણ અને લીલા મરચાં, દહીં નાખી બનાવી એ છીએ. પણ આ હેલ્થ માટે ટેસ્ટી અને સ્વાદિષ્ટ " મેથી ના થેપલા "બનાવ્યાં છે મેથી ની ભાજીં કડવી લાગે છે પણ હેલ્થ માટે બહુ જ સારી હોય છે માટે આવા ટેસ્ટી અને હેલ્દી થેપલા એકવાર જરૂર થી બનાવો ને ચા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
દૂધી-મેથી ના ઢેબરાં(થેપલા)
#ગુજરાતી.....ટ્રેડીશનલ વાનગી નું નામ આવે તો આપણા ગુજ્જુ ઓ ના પ્રિય એવા ઢેબરાં કેમ પાછળ રહી જાય...ગમે તે જગ્યાએ ગુજરાતી ફરવા જાય પણ ઢેબરાં તો સાથે જ લઈ જાય.... Sangita Shailesh Hirpara -
-
-
મેથી મગ દાળ ના થેપલા (Methi Moong Dal Thepla Recipe In Gujarati)
મેથી - મગ દાળ ના પોષ્ટિક થેપલા Jayshree Chotalia -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MDC આ મુઠીયા હું મારી મમ્મી પાસે શીખી છું Ila Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11767954
ટિપ્પણીઓ