સુખડી

Sejal Patel
Sejal Patel @cook_16681872

#ઇબુક૧
# પોસ્ટ ૧૪

સુખડી

#ઇબુક૧
# પોસ્ટ ૧૪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ઘઉ નો લોટ જાડો
  2. અડધો વાટકો ગોળ સમારેલો
  3. ૧ વાટકો દેશી ઘી
  4. અડધો વાટકો ગુંદર
  5. ૧ વાટકો કાજુ, બદામ કટીંગ કરેલુ
  6. ૨ ચમચી સુંઠ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં ઘી મુકી લોટ શેકી લો

  2. 2

    લોટ સેજ લાલ પડતો થાય એટલે તેની અંદર થોડો, થોડો ગુંદર નાખો જેથી ફુલી જાય

  3. 3

    ગુંદર તળાઈજાય પછી કાજુ, બદામ, સુંઠ નાંખી મીક્ષ કરો

  4. 4

    પછી તેની અંદર ગોળ નાંખી મીક્ષ કરી લો બધું એકસરખું થાય પછી એક થાળી મા કાઢી લો

  5. 5

    ઠંડુ થાય પછી તેના પીસ કરો

  6. 6

    જે લોકો ને ગોળ નો પાયો લેતા ના આવડતું હોય તેની માટે આ બહુ જ કામનું છે કારણ કે આ રેસીપી મા એમનામ જ ગોળ નાંખી દેવાનો છે એટલે સુખડી જે પેલીવાર બનાવે તેની સુખડી પણ બહુ જ સરસ થાય છે તો બનાવી ને કેજાે કેવી બની ઓકે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Patel
Sejal Patel @cook_16681872
પર

ટિપ્પણીઓ

Similar Recipes