ઘઉંના લોટ નો શીરો
# sweet/ ડેઝર્ટ
#એનિવર્સરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો પછી તેમાં ઘઉંના લોટ ઉમેરવો અને તેને ખૂબ હલાવો પછી જો લોટ શેકતા જો ઘી ઓછું લાગે એક બે ચમચી વધારે ઉમેરવું અને લોટ ધીમા ગેસ પર શેકવો જ્યારે લોટ બ્રાઉન રંગનો થઈ જાય ત્યાં સુધી શેકવો
- 2
પછી બીજી તપેલી માં એટલે જેટલું પાણી લઇ ગરમ કરી લેવું અને તેમાં બે ચમચી મોટી ગોળ ઉમેરવો ગોળ પૂરેપૂરો ઓગળી જાય અને ગરમ પાણી એકદમ ઉ ક ડી જાય ગેસ બંધ કરી દેવો
- 3
પછી ગરમ ગોળના પાણીને શેકેલા લોટમાં ઉમેરવો અને તે નો ગેસ ધીમો રાખી અને લોટને હલાવતા રહેવું જેથી લોટમાં ગઠ્ઠા ન પડી જાય પછી શીરો એક રસ થઇ જશે છેલ્લે તેમાં પા ચમચી સૂંઠનો ભૂકો અને પા ચમચી એલચી પાવડર ઉમેરી શીરો સરખી રીતે મિક્સ કરી લો
- 4
પછી તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લો ત્યારે વચ્ચે કાજુના ૨ એકસરખા કટકા કરી લો અને ઉપર કાજુના કટકા થી મનપસંદ ડિઝાઇન કરી અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઘઉં ના લોટ નો શીરો
#GA4 #WEEK15 ઘઉંનો કરકરા લોટ અને ગોળ ઉપયોગ કરીને શીરો બનાવેલી છે જે ખૂબ જ જલ્દી બની જાય છે હેલ્થી અને સાથે સાથે સ્વાદિષ્ટ બને છે. Bansi Kotecha -
-
-
ઘઉંના લોટનો શીરો(ghau na lot no siro recipe in Gujarati)
#સુપરશેફ2 આપણી રૂઢિગત વાનગી ની વાત કરીએ તો અલગ-અલગ લોટમાંથી આપણે શીરો બનાવતા હોય છે જેમકે ઘઉંના લોટ, બાજરા ના લોટ, રવો,રાજગરાના લોટનો તે ખૂબ જ જલ્દી બની જાય અને સ્વાદિષ્ટ હોય છે તો આજે મે લોટ ની વાનગી માં ઘઉંના લોટનો શીરો બનાવેલ છે. Bansi Kotecha -
-
ગોળ નો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
#ff1ઘઉં નો કરકરો લોટ, ગોળ, ડ્રાય ફ્રુટ આ બધું પૌષ્ટિક છે,આ શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છેજૈન રેસીપી Pinal Patel -
ઘઉં ના લોટ નો શીરો
#2019શીરો એ લોટને ઘીમાં શેકીને તેને પાણીમાં કે દુધમાં રાંધીને બનાવવામાં આવતી મીઠી ભારતીય વાનગી છે. આ વાનગી ભોજનમાં મિષ્ટાન તરીકે ખવાય છે. આ એક ઝટપટ બનતી મીઠાઈ હોવાથી અને બનાવવામાં સરળ હોવાથી વધુ પ્રચલીત છે. ખાસ કરીને હિંદુ ધર્મના લોકોમાં ધાર્મિક પ્રસંગોમાં પ્રસાદ તરીકે શીરાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય છે.અને એમાં પણ સત્યનારાયણની કથા વખતે શીરો પ્રસાદ માટે ખાસ બનાવવામાં આવે છે.શીરાને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ઇલાયચી, કાજુ, બદામ, પિસ્તાં કે ચારોળી જેવા સુકામેવાનો ઉપયોગ પણ કરવામાં આવે છે.ઘણી જાતના શિરા બનાવવામાં આવે છે.મેં અહીં સુંઠવાળો ઘઉંનો લોટ નો શીરો બનાવ્યો છે શિયાળામાં આશીર્વાદ ખુબજ પૌષ્ટિક હોય છે ગુજરાતીઓમાં એક કહેવત હોય છે તે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે જેથી શૂઠ આપણાથી સવા શેર સૂંઠ તો ન ખાઈ શકાય પરંતુ એક ચમચી જેટલી ખાઈ શકાય છે સુઠ થી શરીરમાં તાકાત નો સંચાર થાય છે Parul Bhimani -
-
ઘઉંના લોટના ઢોસા
#રોટીસ ઢોસા નું નામ પડતા જ આપણને સાઉથ ઇન્ડિયન dishes યાદ આવી જાય છે. તો આજે એવી જ એક અલગ ઢોસા બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે. અને અગાઉથી કોઈપણ જાતની પલાળવા ની જરૂર પડતી નથી. આ ઢોસા તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. આ રેસિપી ઝડપથી થઇ જાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
રાજગરાનો શીરો(rajgara na siro recipe in gujarati)
શ્રાવણ માસના ઉપવાસ ચાલી રહ્યા છે તો આજે આપણે ફરાળી રાજગરાનો શીરો બનાવીએ . રાજગરાનો શીરો એ ખૂબ જ સરળ છે#ઉપવાસ Nidhi Jay Vinda -
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MBR4 Week 4 ઘઉં ના લોટ નો શિરો બોડી ને મજબૂત બનાવે છે. Harsha Gohil -
-
-
-
ઘઉંના લોટનો ગોળ વાળો શીરો (પ્રસાદ રેસીપી)
આજે માતાજીને પ્રસાદ ધરાવવા માટે ઘઉંના લોટનો ગોળવાળો શીરો બનાવ્યો#30mins#cookpadindia#cookoadgujrati Amita Soni -
-
-
-
-
-
-
-
ચણા ના લોટ નો શીરો
ભારતીય રસોડા માં અલગ અલગ વેરાયટી ના શિરા જોવા મલે છે એમાં ચણા ના લોટ માંથી બનેલો શિરો ખુબ જ હેલ્ધી હોય છે પણ ખાંડ ના લીધે તે ડાયાબિટીસ હોય તે લોકો ખાઈ શકતા નથી તો મે આજે ગોળ અને સુંઠ નાંખી ને બનાવ્યો છે, તો એ ચોમાસા માં અને ખાસ કરી ને બાળકો માટે પણ ખુબ જ હેલ્ધી રહેશે.#સુપરશેફ2 #મિઠાઈ #માઇઇબુક #પોસ્ટ૮ Bhavisha Hirapara -
-
-
-
ડ્રાયફ્રુટ સુખડી (Dry fruit sukhadi recipe in Gujarati)
#sukhadi#sweet#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
ઘઉંના લોટનો શીરો
#RB6ઘઉંમાં શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો સમાયેલા છે મેં આજે ઘઉંના લોટનો શીરો દેશી ઘી અને ગોળ નાખીને બનાવ્યો છે તેથી તે ખૂબ જ હેલ્ધી છે અને અમારા ઘરમાં બધા ની પસંદ છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ