રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર મિક્સરમાં જામફળ ના કટકા કરો પછી તેમાં ખાંડ મસાલો પાણી નાખી ક્રશ કરવું પછી તેને ગરણી થી ગાળી નાખવું
- 2
પછી તેને ગ્લાસમાં કાઢીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુલાબી જામફળ નું જયુસ (Pink Jamfal Juice Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ગુલાબી જામફળ નું જયુસઅમારે અહીંયા મોમ્બાસા માં અમુક વસ્તુ ક્યારેક જ મળે તો જયારે મળે ત્યારે હું થોડી frozen કરીને રાખી દઉં. તો આજે મેં frozen જામફળ ના પલ્પ માંથી જયુસ બનાવ્યું. Sonal Modha -
-
જામફળ અને સ્ટ્રોબેરી સ્કોવ્શ
#goldenapron3#Week 7#હોળીહમણાં સીઝનમાં જામફળ અને સ્ટૌબરી માર્કેટ માં ખુબ જ સરસ આવે છે અને હોળી ના રંગ ની સાથે મસ્ત લાલ કલર નુ હેલ્થ માટે ફાયદાકારક ...સ્કોવ્શ.. એકદમ સરળ રેસિપી સાથે બનાવી લો.. Sunita Vaghela -
-
-
-
જામફળ નું સલાડ (Jamfal Salad Recipe In Gujarati)
આજે શિરડી દર્શન કરવા જતા રસ્તા માં ઘણા બધા જામફળ વેચાતા જોવા મળ્યા..એના લાલ અને સફેદ પાકેલા હતા..મે ખરીદી લીધા .આજે સફેદ પાકેલા જામફળ કાપી ને ચાટ મસાલો સ્પ્રીંકલ કરી ને સલાડ જેવું બનાવ્યું. Sangita Vyas -
-
લાલ જામફળ નું જયુસ (Red Jamfal Juice Recipe In Gujarati)
અત્યારે અમારે અહીંયા લાલ જામફળ સરસ મળે છે. તો આજે મેં જામફળ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12214758
ટિપ્પણીઓ