રીંગણ ના રવૈયા (Ringan નાં ravaiya recipe in Gujarati)

#CB8
#week8
#bharelaringan
#chhappanbhog
#Brinjal
#Gujarati
#CookpadIndia
#COOKPADGUJRATI
ભરેલા રવૈયા નું શાક રસાદાર અને મસાલેદાર હોય છે જે રોટલા તથા ભાખરી સાથે સરસ લાગે છે. રવૈયા એ રીંગણનો જ એક પ્રકાર છે. રીંગણ વિવિધ પ્રકારના હોય છે. રીંગણ ની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. એમાંથી રવૈયા એક મુખ્ય પ્રજાતિ છે. જે લીલા કલરના, ગુલાબી કલરના ,કાંટાવાળા એમ અલગ-અલગ પ્રકારના હોય છે. અહીં મેં નાના લીલા રવૈયા નો ઉપયોગ કરીને આ શાક તૈયાર કરેલ છે.
આ શાકને પ્રેશરકુકરમાં તૈયાર કર્યું છે, આથી તે ખૂબ જ ઝડપથી બની જાય છે. તેનો મસાલો બળવા નો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી, તેને વચ્ચે વચ્ચે હલાવવું પડતું પણ નથી, અને તે સરસ બને છે. અહીં મેં ભરેલા રીંગણ ના રવૈયા નું શાક અને રોટલા, મેથીની કઢી, દેશી ગોળ, કેરીનું અથાણું અને સલાડ સાથે સર્વ કરેલ છે.
રીંગણ ના રવૈયા (Ringan નાં ravaiya recipe in Gujarati)
#CB8
#week8
#bharelaringan
#chhappanbhog
#Brinjal
#Gujarati
#CookpadIndia
#COOKPADGUJRATI
ભરેલા રવૈયા નું શાક રસાદાર અને મસાલેદાર હોય છે જે રોટલા તથા ભાખરી સાથે સરસ લાગે છે. રવૈયા એ રીંગણનો જ એક પ્રકાર છે. રીંગણ વિવિધ પ્રકારના હોય છે. રીંગણ ની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. એમાંથી રવૈયા એક મુખ્ય પ્રજાતિ છે. જે લીલા કલરના, ગુલાબી કલરના ,કાંટાવાળા એમ અલગ-અલગ પ્રકારના હોય છે. અહીં મેં નાના લીલા રવૈયા નો ઉપયોગ કરીને આ શાક તૈયાર કરેલ છે.
આ શાકને પ્રેશરકુકરમાં તૈયાર કર્યું છે, આથી તે ખૂબ જ ઝડપથી બની જાય છે. તેનો મસાલો બળવા નો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી, તેને વચ્ચે વચ્ચે હલાવવું પડતું પણ નથી, અને તે સરસ બને છે. અહીં મેં ભરેલા રીંગણ ના રવૈયા નું શાક અને રોટલા, મેથીની કઢી, દેશી ગોળ, કેરીનું અથાણું અને સલાડ સાથે સર્વ કરેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવૈયા ભરવા માટેની બધી સામગ્રી એક બાઉલમાં ભેગી કરી લો. હવે રવૈયા ધોઈ ને કોરા પાડી દો. તેના સાઈડ ના ડીટા કાઢી લો. હવે તેમાં ઉભો કાપો કરી તેમાં દાબીને મસાલો ભરી લો.
- 2
હવે શાક વઘારવાના નાના કુકરમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું, હિંગ,લીલા મરચા ને ઝીણા સમારેલા ટામેટા ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. પછી તેમાં ભરેલા રવૈયા ઉમેરી એક વાર હલાવી લો. હવે તેમાં દોઢ કપ પાણી ઉમેરી બે વ્હીસલ થી પ્રેશર કૂક કરી લો
- 3
કુકર ઠંડુ પડે એટલે રવૈયા ભરતા વધેલો મસાલો તેમાં ઉમેરી બરાબર મિક્સ કરી ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરવું. પછી ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ભભરાવી લો.
- 4
તૈયાર ભરેલા રીંગણ ના રવૈયા ના શાક ને સર્વિંગ ડીશમાં લઈ લો. મેં અહીં રીંગણ ના રવૈયા ના શાકને રોટલો, મેથીની કઢી, સલાડ, ગોળ તથા કેરી ના અથાણાં સાથે સર્વ કરેલ છે. તો તૈયાર છે એકદમ મસાલેદાર ચટાકેદાર એવો ભરેલા રીંગણ ના રવૈયા નું શાક સર્વ કરવા માટે.
Similar Recipes
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
શિયાળામાં ભરવા માટેના નાના-નાના રીંગણ સરસ મળે છે. રવૈયા પણ બે પ્રકારના આવે છે-લીલાં અને કાળા. મેં અહીં લીલાં રવૈયા લીધા છે.#MBR4 Vibha Mahendra Champaneri -
રીંગણ ના રવૈયા (Ringan na ravaiya recipe in Gujarati)
રીંગણ ના રવૈયા અથવા ભરેલા રીંગણ ગુજરાતી લોકોનું પ્રિય શાક છે. બેસન અને સિંગદાણા ભૂકામાં મસાલા ઉમેરીને ફીલિંગ બનાવવામાં આવે છે જેનાથી રીંગણ ભરવામાં આવે છે. રીંગણ ની સાથે નાના બટાકા પણ ભરીને ઉમેરી શકાય. જો નાના બટાકા ના મળે તો મોટા બટાકા ના ટુકડા પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. રીંગણ ના રવૈયા ને ખીચડી અને કઢી સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#CB8#cookpadindia#cookpad_gu spicequeen -
ભરેલા રીંગણ ના રવૈયા
#સ્ટફડરીંગણ ના રવૈયા નું શાક રોટલી,ભાખરી,રોટલા કે ખીચડી સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
ભરેલા રવૈયા બટાકા (Bharela Ravaiya Bataka Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujratiભરેલા શાક આમ તો બધા ને ભાવતું જ હોય પરંતુ રવૈયા બટાકા સૌથી પેલા યાદ આવે.દરેક ગુજરાતી ના ઘર માં બનતું આ ભરેલા રવૈયા બટાકા નું શાક. Bansi Chotaliya Chavda -
રીંગણ ના રવૈયા (Stuffed Brinjal Recipe In Gujarati)
#AM3હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે ??બધા આશા છે મજામાં હશો!!!આજે અહીંયા આપણી ગુજરાતી ટ્રેડિશનલ સબ્જી રીંગણ ના રવૈયા બનાવ્યા છે. અમારે ત્યાં ગામડામાં ફળિયામાં રહેતી બહેનો પ્રસંગોપાત જ્યારે પણ કોઈ પ્રોગ્રામ રાખે છે ત્યારે આ મેનુ ને પ્રથમ પ્રાયોરીટી મળે છે. સૌ કોઈ બહેનો પોતાના ઘરેથી બધી સામગ્રીઓ એકઠી કરે છે પ્રોગ્રામ કરે છે. નાના મોટા સૌ કોઈ આ મિજબાની નો આનંદ માણે છે. તો ચાલો જોઈએ ટ્રેડિશનલ શાક રીંગણ ના રવૈયા ની રેસીપી.... Dhruti Ankur Naik -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
મસાલેદાર રવૈયા (Masaledar Ravaiya Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં કુણા અને નાના રીંગણ બહું જ સરસ મળે છે, એને મે ભરવાની માથાકૂટ વિના ગ્રેવી માં શાક બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટ બન્યું છે Pinal Patel -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
ભરેલા શાક સામાન્ય શાક કરતાં સ્વાદમાં અલગ જ હોય છે. સામાન્ય રીતે લોટવાળું ભરેલા શાક હોય છે મે આજે લોટ ની બદલે શીંગદાણા નાં ભુક્કમાં મસાલો કરી ભરેલા રીંગણ બનાવ્યા છે. Stuti Vaishnav -
લીલવા ભરેલા રીંગણ
#ડિનરલીલવાની સીઝન હોય ત્યારે લીલવા ભરેલા રીંગણ ચોક્કસ થી બનતા હોય છે અને ખુબજ ટેસ્ટી લાગે છે ગરમા ગરમ આ શાક સાથે ખીચડી અને રોટલા ખુબજ સારા લાગે છે Kalpana Parmar -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
રવૈયા નું શાક
#RB1#cookpadindia#cookpadgujarati અમારા ઘરમાં બધા ને આ શાક બહુજ ભાવે છે.હું આ રેસિપી મારા in-laws ને સમર્પિત કરું છું. રવૈયા ભરવાનો મસાલો મારી પેહલા ની રેસિપી માં પણ મેં બતાવેલ છે એટલે આમ ડિટેલ માં બતાવેલ નથી. Alpa Pandya -
ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiભરેલા રવૈયા બટાકાનુ શાક Ketki Dave -
લીલી તુવેર અને કાંદા ના ભરેલા રવૈયા
#શાક#VNમારી મમ્મી થી શીખેલી નવીન ભરવા રેસીપી એટલે લીલી તુવેર અને કાંદા ના ભરેલા રવૈયા. જનરલી રવૈયા બેસન થી ભરીને બનાવવામાં આવે છે. આ રેસીપી માં આપણે રવૈયા ને લીલી તુવેર અને કાંદા ના મસાલા થી ભરી ને બનાવશુ. આ એક નવીન અને સ્વાદિષ્ટ ડીશ છે. Khyati Dhaval Chauhan -
રસાદાર ભરેલા રવૈયા- બટેટા નું શાક
#ઇબુક૧#૩૯#સ્ટફડફ્રેન્ડસ, શિયાળામાં તીખું તમતમતું ભરેલા રીંગણ બટેટા ના શાક સાથે ગરમાગરમ બાજરી નો રોટલો ,રોટલી કે ભાખરી ને છાશ મારુ મનપસંદ ફૂડ છે. asharamparia -
ભરેલા રવૈયા (Stuffed Brinjal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiભરેલા રવૈયા બટાકા Ketki Dave -
રીંગણ નાં પલીતા (Ringan Palita Recipe in Gujarati)
રીંગણ નાં પલીતા ખુબ જ ટેસ્ટી લાગે છે.. બાળકો રીંગણ નું શાક નથી ખાતા પણ આ પલીતા હોંશે હોંશે ખાય છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે એનીમિયા ની કમી દૂર કરે છે.. Sunita Vaghela -
ભરેલા રીંગણ બટાકાનું શાક (Bharela Ringan Bataka Nu Shak Recipe I
આજે મેં ભરેલા રીંગણ બટાકા નું શાક બનાવ્યું છે.#GA4#Week4#Gujarati#ભરેલારીંગણનુંશાક Chhaya panchal -
-
-
બટાકા રીંગણ નુ ભરેલુ શાક (Bataka Ringan Bahrelu Shak Recipe In Gujarati)
#LSR મેરેજ માં ભરેલા શાક પીરસવા માં આવે છે તે ખાવા માં ટેસ્ટી લાગે છે આજ મેં રીંગણ બટાકા નુ ભરેલુ શાક બનવ્યુ . Harsha Gohil -
ભરેલાં રવૈયા નું શાક(Bharela Ravaiya nu shaak recipe in Gujarati
#RB14 નાના નાના રીંગણ માંથી બનાવેલું આ શાક રોટલી,બાજરી નાં રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Bina Mithani -
ભરેલાં રીંગણ બટાકા
#CB8#Week8 શિયાળા ની સિઝન એટલે બધા લીલા શાક મળે. ભરેલાં રીંગણ નું શાક બધા અલગ અલગ રીતે બનાવે છે. આ શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. આ શાક માં બધો લીલો મસાલો એડ કરીને આ શાક બનાવ્યું છે. આ શાક નો ટેસ્ટ ઊંધિયા જેવો લાગે છે. Parul Patel -
આખા રીંગણ બટાકા નું ગ્રેવીવાળુ શાક (Akha Ringan Bataka Gravyvalu Shak Recipe In Gujarati)
રવૈયા જેવા નાના રીંગણ અને નાની બટેટી મળી તો ગ્રેવી વાળુ આખું શાક બનાવ્યું..ભાત,રોટલી કે ખીચડી સાથે ખાવાની બહુ મજા આવે Sangita Vyas -
-
રીંગણ મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી સરસ મળે, રીંગણ, મેથી નું શાક રોટલા જોડે ટેસ્ટી લાગે...#મેથી Rashmi Pomal -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
વેજ. કોહલાપુરી (Veg. Kohlapuri recipe in Gujarati)(Jain)
#EB#Week8#vegkohlapuri#CookpadIndia#COOKPADGUJRATI પંજાબી સબ્જી વાઈટ, રેડ, યલો, ગ્રીન તથા brown એમ અલગ અલગ ગ્રેવી માં તૈયાર થતી હોય છે. આ ઉપરાંત તેમાં વપરાતા મસાલા થી સ્વાદમાં વિવિધતા આવે છે. અહીં વેજ કોલ્હાપુરી જૈન બનાવેલ છે જેમાં મે તાજો કોહલાપુરી મસાલો બનાવી તેની ફ્લેવર સબ્જીમાં આપેલ છે. Shweta Shah -
ભરેલા રીંગણનું શાક (stuffed Brinjal Sabji recipe in Gujarati)
#CB8#week8#chhappanbhog#bharelaringan#stuffed#Brinjal#Sabji#CookpadIndia#COOKPADGUJRATI કાઠિયાવડમાં માં ભરેલાં શાક નું એક આગવું સ્થાન છે. તીખું અને મસાલેદાર ભરેલા રીંગણનું શાક સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવા માં પણ સરળ છે. આ શાક રોટલા કે ભાખરી પરાઠા સાથે સરસ લાગે છે. Shweta Shah -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ (13)