ડ્રાય ફ્રુટ ખીર

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
શેર કરો

ઘટકો

  1. ૧ નાની વાડકી ચોખા
  2. ૧ લિટર દૂધ
  3. ૧૫૦ ગ્રામ ખાંડ
  4. બદામ
  5. કાજુ
  6. ઇલાયચી
  7. કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા ધોઇ ને કૂકર મા બાફી લેવા.

  2. 2

    દૂધ ને ઉકાળવા મુકવુ. દૂધ ઉકળે એટલે તેમા તૈયાર.થયેલા ભાત ઉમેરવા. દૂધ ઉકળી ને ઘટ્ટ થાય પછી ખાડ ઉમેરવી.

  3. 3

    હવે ધીમા ગેસે ખીર ઉકળવા દેવી. દૂધ - ચોખા એકરસ થ ઇ જાય એટલે ગેસ ઉપર થી ખીર નીચે ઉતારી સ્વાદ મુજભ ઇલાયચી વાટી ને નાખવી.

  4. 4

    કાજુ, બદામ, કેસર થી ડેકોરેટ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
પર

ટિપ્પણીઓ

Similar Recipes