નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
4 સર્વિંગ્સ
  1. ૧/૨ કપ ઘી
  2. ૧/૩ કપ ખાંડ દળેલી
  3. ૧/૨ કપદળેલો રવો
  4. + ૧/૪ કપ મેંદો
  5. ૧/૪ કપનારિયેળ નું છીણ
  6. ૧/૪ કપકાજુ બદામ પિસ્તા નો ભૂકો
  7. ૧/૨ ટી સ્પૂન વેનીલા એસેન્સ
  8. ૧/૨ ટી સ્પૂનબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ઘી અને ખાંડ ને બરાબર મિક્સ કરી લો

  2. 2

    ત્યાર બાદ તેમાં બેકિંગ સોડા, અસેસન્સ ઉમેરો અને ત્યાર બાદ તેમાં રવો અને ટોપરાનું ખમણ અને ડ્રાય ફ્રુટ નો ભુક્કો ઉમેરો અને બરાબર મિક્સ કરી લો

  3. 3

    ત્યારબાદ તેમાં મેંદો ઉમેરો અને બરાબર મિક્સ કરી અને નાના નાના ગોળા બનાવી લો

  4. 4

    માઇક્રોવેવ ને હોટ બ્લાસ્ટ પર ૧૮૦° પર ૮ મિનિટ બેક કરો ઓવન માં રોસ્ટ પર ૨૦૦° પર ૧૦ મિનિટ બેક કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes