પારલે મસાલા ચા

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara

#ટીકોફી
સોશિયલ મીડિયા પર ના મળે એવી ચાની એક અલગ રેસીપી..

પારલે મસાલા ચા

#ટીકોફી
સોશિયલ મીડિયા પર ના મળે એવી ચાની એક અલગ રેસીપી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. કપદૂધ -1
  2. ચમચીચા -1
  3. 1 ચમચીખાંડ
  4. 1 નંગપારલે જી બિસ્કીટ
  5. ઈલાયચી -2
  6. ચમચીછીણેલું જાયફળ - ચપટી
  7. 1 ટુકડોતજ
  8. લવિંગ -1
  9. નંગમરી -2
  10. કપપાણી- પા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક સોસ પેનમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુધી ઈલાયચી, લવિંગ, આખી તજ અને મરી વાટી લો. એ મિશ્રણમાં જાયફળનો ભૂકો ઉમેરો.

  2. 2

    હવે પાણી ઉકળે એટલે તેમાં ખાંડ, ચા અને તૈયાર કરેલો મસાલો ઉમેરો. પાણીને આશરે ચારથી પાંચ મિનિટ ઉકળવા દો. ચાનો સરસ કલર આવી જાય એટલે તેમાં દૂધ ઉમેરો.

  3. 3

    દૂધ ઉમેર્યા પછી તેમાં એક પારલે જી બિસ્કીટ નો ભૂકો મિક્સ કરો. આશરે પાંચથી સાત મિનિટ ઉકાળો. 1 બિસ્કીટ ઉમેરવાથી ચા પ્રમાણમાં થોડી ઘટ્ટ થઇ જશે. હવે ગેસ ઓફ કરી દો. તૈયાર છે પારલે મેજિક મસાલા ચા!!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Desai
Megha Desai @cook_19228128
પર
Vadodara

Similar Recipes