રીંગણા મેથીનું શાક

trupti maniar
trupti maniar @cook_19678902

રીંગણા મેથીનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પુડીમેથી
  2. 1રીંગણા
  3. 1ટમેટુ
  4. 1 ચમચીલીલુ લસણ આદુ
  5. 1 ચમચીમરચું
  6. મીઠું
  7. 1/4 ચમચીહળદર
  8. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીલી મેથી ઝીણી સુધારી સુધારો તેને સરખી રીતે પાણીમાં સાફ કરો

  2. 2

    એક લોયામાં ચાર ચમચી તેલ નાખી હીંગ લીલું લસણ નાખી વઘાર કરો

  3. 3

    પછી તેમાં રીંગણા મેથીનો મિશ્રણ નાખો પછી તેમાં હળદર મીઠું આદુ ખમણેલું ટમેટું થોડું પાણી નાખી લુલીયા ઉપર ડિશ મૂકી મીડીયમ ગેસ ચડવા દ્યો

  4. 4

    મેથી રીંગણા સરખા મિક્સ થઈ જાય એટલે તેમાં મરચું ઉમેરો પછી થોડીક વાર સાતળો તૈયાર છે જેથી રીંગણા નુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
trupti maniar
trupti maniar @cook_19678902
પર

ટિપ્પણીઓ

Similar Recipes