રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણા બટેટા ને છોલી ને તેમા કાપા પાડીને માંડવી ના બી ને ક્રશ કરી લેવાના
- 2
ત્યારબાદ તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરું ખાંડ લીંબુ નાખીને સ્ટફિંગ ભરી દેવાનો રીંગણા બટેટા માં
- 3
ત્યારબાદ કુકરમાં તેલ મૂકી અને રીંગણા બટેટા વઘારી નાખવાના અને ત્રણ વિશાલ વગાડવાની ત્યારબાદ ઉપર કોથમીર ભભરાવવી ત્યારબાદ સ્ટફિંગ ભરેલ રીંગણા બટેટા નું શાક તૈયાર www
Similar Recipes
-
-
-
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
-
ભરેલા કાંદા,બટેટા નું શાક
કાંદા સાથે બટેટા નું ભરેલું શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
સરગવો,રીંગણા,બટેટા નું શાક અને રોટલો
# ટ્રેડિશનલઆ મેનુ અમારા અહીં ગીર નેસડા નુ પ્રખ્યાત ટ્રેડિશનલ ભોજન છે. આ મેનુ ત્યાં ચુલામાં બને છે, એટલે એની મજા તો કંઇક અલગ જ હોય પણ એની મજા આપણે ઘર બેઠા માણવી હોય તો આ રીતે....... Sonal Karia -
-
-
-
વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક
#સુપરશેફ૧#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ ૩૦ભરેલું રીંગણા બટેટા નું શાક,રોટલી,દાળ,ભાત,રસ,પાપડ,છાસ પરફેક્ટ અને સ્વાદિષ્ટ લંચ બીજું સુ જોઈએ... આજે તો બધા ને મોજ પડી ગઈ...😋 Dhara Soni -
ભરેલા મરચાં બટેટા રીંગણા નુ શાક(Bharela marcha,bataka,ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13 Deepa Shah -
-
-
-
રીંગણા બટેટા નુ ભરેલું શાક(rigan bataka nu saak recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#માઇઇબુક પોસ્ટ 26 Vaghela bhavisha -
-
-
-
-
ભરેલા રીંગણા બટાકા નું બેઠુ શાક
#LCM1#MBR2#Week2આ શાક માં વઘાર કરવા મા આવતો નથી એટલે બેઠુ શાક કેવા માં આવે છે જે કાઠીયાવાડ બાજુ બનાવવા મા આવે છે. Bhagyashreeba M Gohil -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11550609
ટિપ્પણીઓ