રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા અને મઠને પલાળી લો. મઠને ચારણીમાં કાઢી ફણગાવા માટે મૂકી દો. હવે ચણાને મીઠું નાખી કૂકરમાં 3 વહીસલ વગાડી લો. હવે ખોલીને મઠનો વાટકો મીઠું નાખી ચણા સાથે 2 વહીસલ વગાડી લો.
- 2
કડાઉમ6 તેલ ગરમ મુકો અને લસણ ઉમેંરો. ગુલાબી થઈ જાય એટલે જીરું ઉમેરો તતડી રહે એટલે હિંગ, લીમડો, લીલું લસણ,મરચા,ઉમેરી સાંતળો પછી તેમાં ચણામઠ ઉમેરો અને મરચું,હળદર,ધાણાજીરું,ખાંડ ઉમેરો અને મિક્ષ કરી લો. 2 મિનિટ મસાલા સાથે મિક્ષ થવા દો. એ માટે થોડી વાર ઢાંકી દો.
- 3
ચડી રહે એટલે ઉતારીને બાઉલમાં કાઢી લીલું લસણ,ટામેટા,મરચા,ડુંગળી,અને સેવથી ગાર્નીશ કરી આંબલીની ચટણી સાથે ગરમા ગરમ પીરસો.
Similar Recipes
-
-
-
-
મગ,મઠ,ઓટ્સ ઈડલી
#LB#RB11#cookpadindia#cookpadgujarati#healthy_breakfastઆ નાસ્તો લંચ બોક્સ કે ટિફિન માટે સૌથી ઉત્તમ છે .કેમકે તેમાં કઠોળ અને ઓટ્સ નો ઉપયોગ તો કર્યો જ છે સાથે એકદમ ઓછા તેલ માં બનેલો છે .a Keshma Raichura -
"મુઠીયા"
હાલતા-ચાલતા બનાવવાનુ ગમે તથા ખાવાનું મન થાય. વળી જુની જાણીતીઅને બનાવવામાં પણ ઈઝી,.જમવામાં, નાસ્તામાં,ટુરમા નાના મોટા સહુને ભાવે.એવી વાનગી.મુઠીયા.#ઇબુક૧પોસ્ટ 37 Smitaben R dave -
-
-
-
-
-
સોજી ઓટ્સ ઢોકળા (Sooji Oats Dhokla Recipe In Gujarati)
૩૦ મિનિટ માં બનતો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. #DRC Rinku Patel -
-
-
-
-
-
સ્પાઇસી ચણા મઠ(chana math chaat recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ#વિક3#પોસ્ટ4 Aarti Kakkad -
સ્પ્રાઉટેડ મગ ઈડલી વિથ મઠ સૂપ
#કઠોળફણગાવેલા કઠોળ ઘણા બાળકોને પસંદ નથી હોતા, તેથી મેં અહીં ફણગાવેલા મગ ને છોટી ઇડલીનું સ્વરૂપ આપ્યું છે જેથી બાળકોને પોષણયુક્ત તેમજ ટેસ્ટી વાનગી મળે. આને એક ડાયેટ વાનગી તરીકે પણ લઈ શકાય. Sonal Karia -
-
-
-
-
-
-
વેજિટેબલ મેગી મસાલા ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે Upadhyay Kausha -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11337753
ટિપ્પણીઓ