ઘઉંના લોટ નો પાક

Divya Chitroda
Divya Chitroda @cook_19704648
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 1/2 કપઘી
  3. 1/2 કપગોળ
  4. 1/4 કપટોપરું
  5. 2 ચમચીસુંઠ પાવડર
  6. 1/2 કપમિક્સ ડ્રાયફ્રુટના કટકા
  7. 4 ચમચીગુંદ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કડાઈ માં ઘી નાખો.હલકું ગરમ થાય એટલે તેમાં ડ્રાયફ્રુટ સેકી લ્યો.

  2. 2

    ત્યારબાદ તેમાં લોટ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકો.

  3. 3

    પછી તેમાં કાચો ગુંદ નાખી હલાવવું એટલે તેમાં ગુંદ શેકાય જાશે.

  4. 4

    ત્યારબાદ તેમાં ટોપરું, સુંઠ અને ડ્રાયફ્રુટ નાખી મિક્સ કરવું.અને પછી ગેસ બંધ કરી દેવો.

  5. 5

    2/3 મિનિટ પછી સહેજ ઠંડુ થાય એટલે ગોળ નાખી મિક્સ કરી દેવો.હવે એને થાળી માં પાથરી ચોસલા પાડી લેવા.તૈયાર છે પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chitroda
Divya Chitroda @cook_19704648
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes