રવા ના મસાલા ઉત્તપમ

રવા ના મસાલા ઉત્તપમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવા ને પાણી મા પલાળી દો, * ૪કલાક પછી તેમાં મીઠું સ્વાદ અનુસાર બાફેલા બટાકા ન ટુકડા, કાંદા ઝીણા સમારેલા, લીલાં મરચાં ની પેસ્ટ, ટમેટા પસંદગી પ્રમાણે નાખી મીક્સ કરો અને એક તરફ કોપરું, દાળિયા દાળ, કોથમીર ઝીણી સમારેલી, મીઠું સ્વાદ મુજબ લીંબુનો રસ નાખી મીક્સ કરો અને મીક્ષરમાં ક્રશ કરી લો એટલે ચટણી તૈયાર થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લો. કૂકરમાં દાળ બાફી એક પેનમાં તેલ મૂકી તેમાં સાંભાર માટે ના બધાજ મસાલા ધીમા તાપે શેકી લો અને મીક્ષરમાં ક્રશ કરી લો દાળ ઠંડી થાય એટલે તેમાં ક્રશ કરેલા મસાલા નાખવા
- 2
તેમાં પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો અને ઉકળવા મુકો તેમા પસંદ હોય તો કાંદા ઝીણા સમારેલા ટામેટા ના ટુકડા, સરગવાની શીંગ, પસંદગી પ્રમાણે શાક નાખી શકાય મીઠું સ્વાદ અનુસાર નાખો અને સારી રીતે ઉકળવા દો, એક તવા પર તેલ મુકી ખીરા માંથી ઉત્તપમ બનાવી લો તૈયાર છે સ્વાદિષ્ટ હેલ્ધી અને ટેસ્ટી રવા ના ઉત્તપમ નો સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોંગલ વડા
#ઇબુક૧#૨૪#રવા કાંદા ના પોંગલ વડા તેને અપમ પણ કહેવામાં આવે છે તેને બનાવવા માટે સ્પેશિયલ વાસણ આવે છે પહેલા લોખંડ નુ મળતું હશે નોનસ્ટિક માં મળે છે બહુજ સ્વાદિષ્ટ અને સરળ અને ઝડપી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
બ્રેડ પકોડા
#ઇબુક૧#૧૦# બ્રેડ પકોડા હેલ્ધી નાસ્તો છે બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે mamtabhatt829@gmail.com Bhatt -
ઘઉં ના ફાડા ની ખીચડી
#ઇબુક૧#પોસ્ટ૩૮આ ખીચડી નાના તેમજ મોટા માટે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. અને બનાવવા ની રીત પણ ખૂબ જ સરળ છે... Sachi Sanket Naik -
ઉત્તપમ
#માઈલંચઉત્તપમ નાના -મોટા બધા ને ભાવે.ખૂબ ઓછા તેલ મા બને છે.નાસ્તા મા,જમવામાં, લંચ બોક્સ મા લઈ શકાઇ. Bhakti Adhiya -
રવા ના ઉત્તપમ
#રવાપોહા...આં રવા માંથી બનેલ ઉત્તપમ ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી છે નાસ્તા માં અને જમવા મા પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
સેઝવાન વેજ પુલાવ
#ઇબુક૧#૩૯#સેઝવાન વેજ પુલાવ બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ સ્પાઇસી ઠંડી માં ગરમાવો આવી જાય છે વધારે સ્પાઇસી ના ફાવે તો સાથે દહીં સવૅ કરો તોપણ સારું લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
તવા પુલાવ
#તવા # શિયાળામાં બધા જ શાક ભાજી મળી શકે છે પુલાવ અલગ-અલગ પ્રકારના હોય છે ખાસ તવા પુલાવ બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે mamtabhatt829@gmail.com Bhatt -
રવા ના ઢોસા
#ઇબુક૧#૨૬#રવા ના ઢોસા બનાવવા સરળ અને ઝડપી બની જાય છે રોટલી વણવા ની આળસ આવે ત્યારે તાત્કાલિક બનાવી શકાય એવું બાળકો ને પણ મજા આવી જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
રવા ના ખાટા ઢોકળા
#૨૦૧૯ # ખાટા ઢોકળા નામ પડતાં જ મોં માં પાણી આવી જાય ગરમાગરમ ઢોકળા ની સાથે લસણની ચટણી અને તેલ ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
બટેટા ના પુડલા
#HM ધરે અચાનક મહેમાન આવ્યા અને તેમને ફરાળ છે એવુ શુ બનાવી ઓછા સમયમા બની શકે અને નાના મોટા બધા ને ભાવે hetal Rupareliya -
પોડિ મસાલા રવા ઉત્તપમ(Podi Masala Rava Uttpam Recipe In Gujarati)
#GA4#Week1રવા ઉત્તપમ ફટાફટ અને હેલ્થી બનતી ડીશ છે. જયારે કઈ ના સુજે એટલે આ રવા ઉત્તપમ બનવી શકો. Vijyeta Gohil -
આલૂ મસાલા સેન્ડવિચ(Aloo masala sandwich recipe in Gujarati)
#GA4#Week1સૌથી સરળ અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી આ આલૂ મસાલા સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ઓનીયન-ચીલી-ટોમેટો ઉત્તપમ
નમસ્કાર મિત્રો....આજે અમે દક્ષિણ ભારત ની વાનગી વેજ. ઉત્તપમ...સાંભાર... ચટણી બનાવ્યા છે....સૌના ફેવરિટ અને પચવામાં પણ હળવા....હેલ્ધી...👍#માઇલંચ Sudha Banjara Vasani -
-
દેસાઈ વડા
આ વડા અમારા દેસાઈ(અનાવિલ બ્રાહ્મણ) લોકો ની ખુબજ પ્રખ્યાત વાનગી છે. અનાવિલો ને ત્યાં મોટેભાગે દરેક શુભ પ્રસંગે આ વડા બનાવવા માં આવે છે.#ઇબુક૧#સંક્રાંતિ#પોસ્ટ૧૫ Manisha Desai -
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
મારી મમ્મી ને રવા મસાલા ઢોસા ખૂબ જ ભાવે છે એટલે એના માટે મેં સ્પેશિયલી મધર્સ ડે ના દિવસે રવા ઢોસા બનાવ્યા છે.#મોમ Charmi Shah -
ઉત્તપમ
#ઇબુક #day17#સાઉથ ઉત્તપમ એ ટેસ્ટી અને હેલ્ધી ફૂડ કહી શકાય સ્વાદ મા લાજવાબ અને બાનાવવા પણ સરળ Varsha Karia I M Crazy About Cooking -
રવા ઉત્તપમ
#GA4#week1#uttapamઆ રવા ના ઉત્તપમ ઝડપ થી બની જાય છે. ન તો એમાં દાળ ચોખા પલાળવા ના હોય છે ન તો એને પીસવાના હોય કે ન તો આથો લાવવાનો હોય. Sachi Sanket Naik -
ઈડલી સંભાર(ચટ્ટની) સાથે
#હેલ્થીફાસ્ટફૂડ ઈડલીસંભાર એ બધાની પ્રિય વાનગી છે.વળી બનવા મા પણ સહેલું છે.સ્વાદ મા પણ ખૂબ જ સરસ લાગે છે નાના બાળકો તથા મોટા બધા ને ભાવે છે.ખાવા માં ટેસ્ટી અને હેલ્ધી બ્રેકફાસ્ટ કહી શકીએ Varsha Karia I M Crazy About Cooking -
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi -
પાણી પૂરી
#ઇબુક૧#૩૨# પાણી પૂરી નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે બહાર ની પાણી પૂરી કરતા ઘરમાં બનાવેલ હોવાથી શુધ્ધ પાણી અને પૂરી પણ ઘરમાં જ બનાવી શકાય છે તો આજે ઘરમાં બનાવેલ બહાર જેવી પાણી પૂરી ની રીત શેર કરીશ mamtabhatt829@gmail.com Bhatt -
-
મગ નું ખાટુ
#ઇબુક૧#પોસ્ટ૪૧.આ મગ નું ખાટું કઢી ભાત સાથે ખવાય છે. ભાખરી, રોટલી કે પૂરી સાથે પણ ખૂબ સરસ લાગે છે. કઢી ભાત ને ખાટું અમારા દેસાઈ લોકો ની ખુબજ ફ્રેમસ વાનગી છે. મોટેભાગે બધા ના ઘરે બપોર ના ભોજન મા થોડા થોડા દિવસે આ મેનુ હોયજ છે. સ્વાદિષ્ટ ની સાથે ખુબજ પોષ્ટિક પણ છે તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. આની સાથે ખવાતી કઢી હું મારી આગળ ની પોસ્ટ માં મુકું છું.🙏 Manisha Desai -
ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)
#સ્નેકસસાઉથ ઇન્ડિયન વાનગીઓ બનાવવામાં એકદમ સરળ અને બધાને જ પસંદ હોય છે. આ વાનગી એકલી ચટણી સાથે પણ ખાય શકાય અને સંભારની જરૂર નથી હોતી એટલે મને બનાવવી ગમે છે અને #સ્નેકસ માટે તો એકદમ ઉત્તમ છે. સવારે નાસ્તામાં કે સાંજે ગમે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)
#GA4#week1#post 1આજે અમે લાવ્યા છે આપના માટે સાઉથ ઇન્ડિયન મિક્સ ઉત્તપમ બનાવવાની રીત, આમ આ સાઉથ ઇન્ડિયન રેસિપી છે પણ આજકાલ ઘણા લોકો ને ખુબ જ ભાવે છે એને અલગ અલગ રીત થી બનાવામાં આવે છે, અમુક લોકો નાસ્તામાં પણ ખાતા હોય છે અને નાના છોકરાઓ શાકભાજી ના ખાતા હોય તો આ રીતે ઉત્તપમ ના નાખવાથી ખાય જતા હોય છે, અને ખાવામાં ખુબ જ પૌષ્ટિક અને હળવો ખોરાક છે. 😋😋.................અને સાથે ઉત્તપમ નું ખીરું કેમ બનાવવું અને ટોપરા ની વઘારેલી ચટણી સાથે ખાવાની ખુબ જ મજા આવશે. 😋😋😋..................જરૂર જોજો અને તમારા મીત્રો ને પણ જરૂર share કરજો અને કેવી બની છે અને મારા comment Box માં જરૂર જણાવ જો..................... Jaina Shah -
#સેવખમણી#પોષ્ટ-૨
સુરત ની સેવખમણી તો વર્લ્ડ ફેમસ છે અને નાના મોટા બધા ને ભાવતી વાનગી છે. Kalpana Solanki -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એ સાઉથ ઈન્ડિયા માં સવાર ના નાસ્તા માં બનતી વાનગી છે અને એમાં પણ રવા માંથી બનતા ઉત્તપમ ખૂબ જલ્દી બની જાય અને ટેસ્ટી પણ એટલા જ હોય છે ❤️ Neeti Patel -
-
લીલાં મસાલા ભાત
શીયાળામાં મળતાં લીલાં મસાલા વાળા ભાત ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે, બાળકો અને મોટેરાઓ ને બધા ને ભાવે છે. Jalpa Parsana
More Recipes
ટિપ્પણીઓ