નાળિયેરની ચટણી

Pinky Jain @cook_19815099
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નારિયેળને છોલી લો પછી એક મિક્સરમાં દાળિયા મીઠું લીલા મરચાં ઉમેરીને થોડું પાણી ઉમેરવું હવે સારી રીતે ફસાઈ જાય ત્યાર બાદ એક નાની તપેલીમાં તેલ ગરમ કરીને મગની દાળ સુકા લાલ મરચારાઈ જીરું ઉમેરો પછી મગની દાળ ઉમેરો અને ગેસ બંધ કરી લો.ત્યારબાદ ચટણી ઉમેરીને મિક્સ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ટોમેટો પપ્પુ આંધ્ર પ્રદેશ સ્પે
આંધ્ર પ્રદેશની સ્પેશિયલ ડિશ છે પપ્પુ એટલે કે દાળ. ભાત સાથે ખાવામાં આવે છે Pinky Jain -
-
ગોનગુરા પપ્પુ
#ઇબુક૧પોસ્ટ ૩૧ગોનગુરા એટલે સોરલ leaves અને પપ્પુ એટલે દાળઆ રેસિપી આંધ્ર પ્રદેશ સ્પેશ્યલ છે. ગોંગુરાં એક ટાઈપ ની ભાજી છે જે બહુ જ ખાટી આવે છે. Pinky Jain -
-
-
-
વેજ પોંગલ ચટણી
#હોળી#post5હોળીના પ્રસંગે આ pongal અને ચટણી નાસ્તા માટે આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે. Pinky Jain -
-
-
-
-
-
ઢોંસા મસાલો (dosa masala recipe in Gujarati)
#શાક#સાઉથઅત્યારે મસાલા ઢોસા તો અલગ અલગ બનાવવા આવે છે પરંતુ તેની ટિપિકલ સાઉથ ઇન્ડિયન રેસીપી તો બટાકા ના મસાલા ની જ હોય છે. એ પણ ટિપિકલ સાઉથ ઇન્ડિયન રીતે. મેં પણ મસાલા ઢોસાનો મસાલો ટિપિકલ સાઉથ ઇન્ડિયન બનાવ્યો છે જે ખુબ જ સરસ બને છે. Vishwa Shah -
-
-
-
-
-
-
કાકડીની ચટણી
#ચટણીઆપણે સલાડમાં કાકડીતો ખાતા જ હોઈએ છીએ, આ સિવાય કાકડીનું રાયતું, સંભારો પણ બનાવતા હોઈએ છીએ. પણ આજે હું કાકડીમાંથી બનતી એક અલગ જ પ્રકારની ફ્લેવરફુલ ચટણી લઈને આવ્યો છું. જે તમે જો એકવાર ટેસ્ટ કરશો તો બીજી બધી ચટણી ભૂલી જશો. આ ચટણી રોટલી, થેપલા, ઈડલી, ઢોંસા, મેંદુવડા, ઢોકળા, ભાત કે ફરસાણ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ટુ ટાઈપ ચટણી
#વિકમિલ 1મેં બે ટાઈપ ની ચટણી બનાવી છે એક લીલી અને એક સફેદ.જે સફેદ ચટણી છે તેમાં સિંગદાણા છે અને અડદની દાળ, ચણાની દાળ શેકવાથી તેમનો ટેસ્ટ અલગ જ આવે છે .આ ચટણી આંધ્ર પ્રદેશમાં વધારે બનાવવામાં આવે છે. Pinky Jain -
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CR#PR#cookpadibdia#cookoadgujarati सोनल जयेश सुथार -
રોટલીનો ચેવડો
#goldenapron3#week10કોઈ વાર એવું બને લોટ થોડો વધારે બંધાઈ ગયો હોય અથવા તો રોટલી ઓછી ખવાની હોય અને જો રોટલી બચે તો લેફ્ટઓવર રોટલીમાંથી આ સરસ રેસીપી બને છે જે નાસ્તા માં ઉપયોગમાં લઇ શકાય છે. Sonal Karia -
ટોપરા દાળિયા ની ચટણી
આવી ટોપરા ની ચટણી એકવાર જરૂર થી બનાવો અને ઢોસા, ઈડલી સાથે ટોપરા, દાળિયા ની ચટણી ખાવા ની મજા માણો. ⚘#ઇબુક#Day20 Urvashi Mehta -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11341614
ટિપ્પણીઓ