રાંધવાની સૂચનાઓ
- 1
એક બોલ મા બધા શાક મિક્સ કરી ઉપર ડ્રેસિંગ નું મિક્સ રેડી હલકા હાથે મિક્સ કરી ઉપર અખરોટ ને પામકીન બી થી ડેકોરેશન કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો વોલનટ સલાડ (Mango Walnut Salad Recipe In Gujarati)
#walnuttwistsહેલ્ધી અને વિટામીનથી ભરપૂર walnuts સલાડ Ramaben Joshi -
-
-
વેજ સલાડ(Veg Salad Recipe in Gujarati)
#GA4#WEEK 5 આજે હુ એક પ્રોટીન રિચ સલાડ લઈ ને આવી છું જે સવારે બ્રેકફાસ્ટ માં લઈએ તો આખાદિવસ ની એનર્જી મળી રહે છે. Hemali Rindani -
ફ્રેશ અંજીર-એપલ સલાડ(fresh anjeer-apple salad recipe in Gujarati
#NFR જ્યારે તાજા અંજીર ની સિઝન હોય ત્યારે આ સલાડ જરૂર બનાવું છું.જેમાં લીંબુ અને મધ નાં ડ્રેસિંગ સાથે સ્વાદિષ્ટ લાગે છે.જ્યારે અંજીર ની સિઝન ન હોય ત્યારે સૂકાં અંજીર ને પલાળી ને પણ બનાવી શકાય.આ એક સાઈડ ડિશ છે. Bina Mithani -
-
-
રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati)
#GA4#Week5#saladરશિયન સલાડ એ સલાડ નું હેલ્થી વર્ઝન છે. તેમાં આપણી મનપસંદ ના વેજીટેબલ અને ફ્રૂટ્સ લઈ શકાય છે. આ સલાડ માં મે ચીઝ નો ઉપયોગ કર્યો છે. જેનાથી એ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Nilam Chotaliya -
કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ ડ્રેસિંગ
નો ફાયર રેસિપી#NFR : કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ dressingદરરોજ ના જમવાના સલાડ નો ઉપયોગ કરવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ સાથે dressing હોય તો સલાડ નો ટેસ્ટ બમણો થઈ જાય. Sonal Modha -
-
-
-
-
-
-
-
એપલ વોલનટ સલાડ (Apple Walnut Salad Recipe In Gujarati)
#CookpadTurns6#CWM1#Hathimasala#MBR6 આ એક ફૂટ અને નટ ની કલરફૂલ ડીશ જે એપીટાઈઝર તરીકે સર્વ કરી શકાય.તેનાં ડ્રેસિંગ ને લીધે સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
-
-
-
-
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStoryખુબ જ હેલ્થી અને નુટ્રીશન થી ભરપૂર વાનગી છે. Arpita Shah -
-
-
-
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpad#cookpadindia#cookpad_guj Parul Patel -
પીકૉક સલાડ (Peacock Salad Recipe In Gujarati)
#WDકૂકપેડ માં મેં ઘણું ઘણું ....ઘણું બધું મેળવ્યું... મારું ચાલે તો હું કૂકપેડ ની મારી બધી જ Friends માટે અલગ અલગ ડીશ બનાવું .... પરંતુ સમય ઓછો છે ..... આજની મારી આ રેસીપી આપડા કૂકપેડ ના ADMINS માટે છે.... પુનમબેન, દિશાબેન, એકતાબેન, ક્ષમાબેન...... આપ સર્વ કૂકપેડ ADMINS ને મારે ખાસ કહેવું છે કે તમે ખૂબ ખૂબ મહેનતુ છો.... મેં તો રીતસર નો .... દિશાબેન અને એકતાબેનને સમય - કસમયે ફોન ઉપર જીવ ખાધો છે.... પુનમબેન ના msj ની તો હંમેશા રાહ જોઈ છે.... આટલા બધા બૅજ પૂનમબેને જ આપ્યાં છે.... એકતાબેને મને કૂકપેડ નો સુંદર રસ્તો બતાવ્યો છે.... અને દિશાબેનની સખત મહેનત..... મારી પહેલાની અને અત્યારની પોસ્ટ વચ્ચે ના difference થી જ દેખાય આવે છે.... હવે ૧ વિશ્વાસ છે કે હા.... હું પણ કૂકપેડ કોમ્પીટીશન ની Winner બની શકુ - એવી તૈયાર કરી છે Ketki Dave -
બાજરા નું સલાડ (Bajra Salad Recipe In Gujarati)
#Immunity#પોસ્ટ2#Cookpadindiaઆજકાલ સલાડ બહુ પ્રચલિત છે અને જોડે જોડે વિવિધ પ્રકાર ના સાલસા અને ડ્રેસિંગ ઓઇલ પણ. મેં આજે ઇન્ડિયન સુપર ફૂડ ની મદદ થી એક નવીન સલાડ બનાવ્યું છે જે ભરપૂર મીનેરલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ થી ભરપૂર છે અને ચોક્કસપણે તમારી ઈમમુનિટી બુસ્ટ કરવા મા મદદ કરશે.આ સલાડ માટે મેં બેસ અનાજ તરીકે બાજરા નો ઉપયોગ કર્યો છે. સાલસા બનાવવા આમળા, મૂળા, ટામેટા, કાકડી અને અમુક મસાલા તથા ડ્રેસિંગ બનાવવા કોપરા નું તેલ, લીમડો, નારિયેળ પાણી લીંબુ અને અમુક મસાલા વાપર્યાં છે. ગાર્નિશિંગ માટે બીટ, નારિયેળ, નટ્સ અને ધાણા નો ઉપયોગ કર્યો છે. Khyati Dhaval Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11341626
ટિપ્પણીઓ