રવા ઇડલી વીથ ચટણી

Krishna Rughani
Krishna Rughani @cook_20441850
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ રવા
  2. ૧/૪ કપ દહીં
  3. ૧ કપ પાણી
  4. ૩/૪ ચમચી રસોઈ સોડા
  5. મીઠું
  6. ૧/૨ ચમચી રાઈ
  7. ૧/૨ ચમચી જીરૂ
  8. તેલ
  9. ૧/૨ ચમચી ઘી
  10. મીઠો લીંબડો
  11. ચપટીહિંગ
  12. ૧ ચમચી અળદ ની દાળ
  13. ૫૦ ગ્રામ લીલા મરચાં
  14. ૫૦ ગ્રામ સિંગ દાણા
  15. ૫૦ ગ્રામ નાળિયેર નુ છીણ
  16. 1/2લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચટણી માટે:- ૧ ચમચી તેલ મા લીલા મરચા અને સિંગ દાણા સાંતળો. સાંતળોલું માં મીઠું, લીંબુ, નાળિયેર નુ છીણ, જરૂર મુજબ પાણી ઉમેરી ને ચટણી બનાવી

  2. 2

    ૧ ચમચી તેલ મા ૧/૨ ચમચી રાઈ, ૧/૨ ચમચી અળદ ની દાળ, લીમડો નો ચટણી માં વધાર કરો

  3. 3

    ઇડલી માટે:- ૧ કપ રવા, ૧/૪ કપ દહીં, ૧/૨ ચમચી મીઠું, ૧ કપ પાણી ઉમેરીને બરાબર હલાવો. અડધો કલાક સુધી ઢાંકી રાખવું

  4. 4

    ૧ ચમચી તેલ, ૧/૨ ચમચી ઘી, લીમડો, ૧/૨ અળદ ની દાળ, ૧/૨ ચમચી જીરૂ, ૧/૨ ચમચી રાઈ, ચપટી હિંગ નો વઘાર રવા માં કરો. બરાબર હલાવી લો.

  5. 5

    ૩/૪ ચમચી રસોઈ સોડા ઉમેરી ને બરાબર હલાવી ને ઢોકળીયા માં ઇડલી સ્ટેન્ડ માં ૧૫ મિનિટ ચડવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Rughani
Krishna Rughani @cook_20441850
પર

ટિપ્પણીઓ

Similar Recipes