રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને ધોઈને અડધો કલાક પલાળી તેને બાફી લેવા અને પછી છૂટા કરવા. ત્યારબાદ કાચી કેરી ને છીણી લેવી પહેલા તેને છોલી લેવી.
- 2
હવે એક કડાઈમાં તેલ લેવું તેલ લઈને તેમાં સિંગદાણા નાખવા 15 20 સેકન્ડ પછી રાઈ જીરું હિંગ સૂકા લાલ મરચાં કડી પત્તા અડદની દાળ મગની દાળ લીલા મરચાં નાંખીને સાંતળવા. બળી ના જાય તેનું ધ્યાન દેવું ત્રીસ-પાંત્રીસ સેકન્ડ પછી છીણેલી કેરી ઉમેરવી. એક મિનિટ માટે કેરી સાંતળવી. ત્યાર બાદ ઠંડા કરેલા ભાત ઉમેરવા.ત્રણ-ચાર મિનિટ ચલાવવું પછી કોથમીર નાંખવી લો કેરીનો ભાતતૈયાર છે.
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજ પોંગલ ચટણી
#હોળી#post5હોળીના પ્રસંગે આ pongal અને ચટણી નાસ્તા માટે આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે. Pinky Jain -
-
કાચી કેરી રાઈસ
#માઇઇબુક#પોસ્ટ_૨૧કેરીની ઋતુમાં આ રાઈસ ખાવાની મજા જ પડી જાય. ખાટો મીઠો અને તીખો સ્વાદ છે આ રાઈસનો. Khyati's Kitchen -
-
કાચી કેરીનું કચુંબર
કેરી અને ડુંગળી નો આ સંભારો રોજ ના જમવાની સાથે લેવાની મઝા આવે છે, ગરમી માં ઠંડક આપે અને લું થી બચાવે Kinjal Shah -
-
બિસીબેલે ભાત (Bisibelabath Recipe In Gujarati)
#ભાત સાઉથ ઈન્ડિયન નો પ્રચલિત ભાત કણૉટક નો સ્પેશિયલ ,, બિસીબેલે ભાત " ખૂબ જ હેલ્ધી, સ્વાદિષ્ટ, અને મારો પ્રિય ,,એવુ કહે આના નામનો અથૅ, બીસી એટલે ગરમ, બેલે એટલે દાળ અને ભાત એટલે બધાને ખબર, મારી જાણ પ્રમાણે આજ અથૅ છે,, ઘણા લોકો બિસીબિલા ભાત પણ બોલે છે, લંચ બોક્સમાં પણ આપી શકાય ને બધા ભાવી જાય એવો 😋😋🌿🍚🍲 #બિસીબેલેભાતતમારી પસંદના શાકભાજી ઉમેરી શકો, લોકડાઉન ને અમુક વસ્તુ નો અભાવ ની હોત તો હુ શેકતાનની શીગ, ને રીગણ, દૂધી, ને કોપરાનો ઉપયોગ કરતે Nidhi Desai -
-
-
મામડીકાઈ અન્નમ(mamidikai Annam recipe in Gujarati)
#સાઉથમામીડીકાઈ અન્નમ સાઉથની છે એટલે એક ભાત છે જે કાચી કેરી થી બનાવવામાં આવે છે અને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે.આ ખાવામાં બહુ સ્વાદીષ્ટ લાગે છે તમારે ખાસ ધ્યાન આપવામાં એ આપવું પડે કે તમે જ્યારે બધી દાળ લાલ મરચા સાંભળો ત્યારે તે કાચા રહેવાનો જોઈએ અને એકદમ ધીમા તાપે સારી રીતે શેકવા જોઈએ જેથી કરીને તેલમાં તેનો બરોબર ટેસ્ટ આવે અને આ ભાગ લગભગ એક કલાક સુધી બનાવીને રાખવાનું અને પછી તેને ખાવાનું જેથી કરીને તે વધારે સ્વાદિષ્ટ લાગે છે આમાં લાલ મરચાનો કે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં નથી આવતો. Pinky Jain -
-
ટીંડોળા ગાજરનું શાક
#ઇબૂક૧પોસ્ટ 44આશા ને આંધ્રા સ્ટાઈલમાં બનાવે છે આંધ્ર પ્રદેશમાં આ શાકને ફ્રાય સાથે કહેવામાં આવે છે અને બનાવવાની રીત એકદમ અલગ જ છે. Pinky Jain -
-
-
-
ગુજરાતી દાળ ભાત (થાળી)
આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ભાત. ગુજરાતી દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે ગુજરાતી દાળ માં ગોળ અને ટામેટા હોય છે એટલે સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. દાળ ભાત સાથે પૂરી, શીરો અને બટાકા ની સુકી ભાજી નુ શાક હોય તો ખાવાની મજા પડી જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ગુજરાતી દાળ ભાત.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
રો મેંગો રાઈસ
#AM2ફ્રેંડ્સ કેરી ની સીઝન આવે એટલે અથાણાં કેરી નો શરબત આ બધુ તો યાદ આવે જ પણ એમા રો મેંગો રાઈસ કેમ ભુલાય એમા આ રાઈસ તો એવાં ખાટાં મીઠાં સરસ બને છે અને બાળકોં નાં તો અતિ પ્રિય તો ચાલો .... Hemali Rindani -
પંચમ દાળ વડા (Pancham Dal Vada Recipe In Gujarati)
💐 પાંચજાતની દાળ પલાળીને પીસીને આ ટેસ્ટી વડા બનાવ્યા છે.#Trend.#week. 2.# post. 1.રેસીપી નંબર 79. Jyoti Shah -
-
-
મેંગો રાઈસ (Mango Rice recipe in gujarati)
#કૈરીઆજે મેં કોન્ટેસ્ટ માટે કાચી કેરીનું ભાત બનાવ્યું છે જે બહુ જ ટેસ્ટી લાગે છે. જે ખાવામાં ખાટો, તીખો અને જરીક મીઠું લાગે છે. Pinky Jain -
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
ગુજરાતી લોકોની ખૂબજ પસંદગીની અને ખૂબ જ ભાવતી વારંવાર બનતી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
ઢોસા (Dosa Recipe In Gujarati)
રેસીપી ઘરના બધાજ ને પૂરતું પોષણ મળી રહે એ માટે બનાવી છે.પ્રોટિન રીચ ઢોસા dr.Khushali Karia -
સોરક્કઈ કઢી (તમિલનાડુ સ્પેશ્યલ) દૂધી ની કઢી
#goldenapron2Week 5હા કઢીતમિલનાડુમાં ભાતની સાથે ખાવામાં આવે છે. જે નાળિયર ,દહીં અને દૂધીની સાથે બને છે.,,curakkai kadhi Pinky Jain -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11279741
ટિપ્પણીઓ