રાંધવાની સૂચનાઓ
- 1
સૌ ઓહેલા સર્વિંગ પ્લેટમાં મૂળા ના પાન ચારે બાજુ પ્લેટમાં પથરી દયો પછી ટમેટાને ×આકાર માં ગોઠવો, મુરને તેની આસપાસ ×માં ગોઠવો કાકડી ને ઉપરની કિનારી પર થોરા થોરા અંતર પર ગોઠવો અંને હવે ખાતો મીઠો કોટ તેને કાકડી ની બાજુમાં રહેલી જગ્યાપર રાખો તેના પર લીલા મરચા ગોઠવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મગ નું સલાડ અને બીટરૂટ જ્યુસ (Mag Nu Salad & Beetroot Juice Recipe In Gujarati)
#GA4#Week5 Darsh Desai -
-
-
-
સલાડ (salad recipe in Gujarati)
#GA4#Week5#salad હેલ્થ માટે બેસ્ટ અને weight loss કરવા માટે સુપર બેસ્ટ. Nila Mehta -
-
રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati)
#GA4#Week5#saladરશિયન સલાડ એ સલાડ નું હેલ્થી વર્ઝન છે. તેમાં આપણી મનપસંદ ના વેજીટેબલ અને ફ્રૂટ્સ લઈ શકાય છે. આ સલાડ માં મે ચીઝ નો ઉપયોગ કર્યો છે. જેનાથી એ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Nilam Chotaliya -
-
-
-
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4#week5#salad મૂળા ના પાન હેલ્થ માટે સારા અને મૂળા પણ...lina vasant
-
-
-
-
-
-
લીલા ચણા નું સલાડ (Green Chana Salad Recipe In Gujarati)
#SPR#Saladrecipe#Novemberrecipe#MBR4#My recipe book#lilachananusalad#Healthyjinjarasalad#Healthygreenchickpea'ssalad#protinrichsalad Krishna Dholakia -
બાજરા નું સલાડ (Bajra Salad Recipe In Gujarati)
#Immunity#પોસ્ટ2#Cookpadindiaઆજકાલ સલાડ બહુ પ્રચલિત છે અને જોડે જોડે વિવિધ પ્રકાર ના સાલસા અને ડ્રેસિંગ ઓઇલ પણ. મેં આજે ઇન્ડિયન સુપર ફૂડ ની મદદ થી એક નવીન સલાડ બનાવ્યું છે જે ભરપૂર મીનેરલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ થી ભરપૂર છે અને ચોક્કસપણે તમારી ઈમમુનિટી બુસ્ટ કરવા મા મદદ કરશે.આ સલાડ માટે મેં બેસ અનાજ તરીકે બાજરા નો ઉપયોગ કર્યો છે. સાલસા બનાવવા આમળા, મૂળા, ટામેટા, કાકડી અને અમુક મસાલા તથા ડ્રેસિંગ બનાવવા કોપરા નું તેલ, લીમડો, નારિયેળ પાણી લીંબુ અને અમુક મસાલા વાપર્યાં છે. ગાર્નિશિંગ માટે બીટ, નારિયેળ, નટ્સ અને ધાણા નો ઉપયોગ કર્યો છે. Khyati Dhaval Chauhan -
-
-
-
-
સલાડ(Salad Recipe in Gujarati)
I like winter...અકળાવનારી ગરમી થી દૂર..ખુશનુમા સવાર.... બપોરનો આછો તડકો... સાંજ ની રૂપાળી ઇવનીંગ વૉક.... અને રાતે એઇ...... ગોદડા નીચે ની હૂંફાળી નીંદર....અને એના કરતાં પણ વધારે શાકભાજી ની મજ્જા.... એ...ઇ... રૂપાળા લાલ પીળા કેપ્સીકમ, ગાજર, કાકડી અને ટામેટા નું સલાડ મજ્જા ની લાઇફ Ketki Dave -
-
-
-
ઈટાલિયન ટોમેટો એન્ડ કૅક્યુમ્બ સલાડ (Italian Tomato & Cucumber Salad Recipe In Gujarati)
#GA4#Week5 chitroda dhara -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13840907
ટિપ્પણીઓ