વિન્ટર સલાડ

Bijal Parikh
Bijal Parikh @cook_18960223
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપબ્રૉકલી (સેમી બાફેલી)
  2. 1 કપબેલ પેપર
  3. 1 કપલૅટ્સ
  4. 1/2 કપકોબી
  5. 1/2 કપઅખરોટ અને બદામ
  6. ડ્રેસિંગ માટે :-
  7. 1 સ્પૂનઓલિવ ઓઈલ
  8. 2 સ્પૂનહની
  9. 2લસણ કળી ઝીણી કાપેલી
  10. મીઠુ, મરી પાવડર
  11. મુસ્ટર્ડ સોસ
  12. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા બેલ પેપેર ને ચોરસ કાપવા, લેટ્સ હાથ થી કાપવી અને બ્રૉકલી બ્લાન્ચ કરવી કોબી કાપવી

  2. 2

    બધુ એક બોલ મા લેવુ તેમાં સલાડ નું તૈયાર કરેલુ ડ્રેસિંગ નાખી હલકા હાથે મિક્સ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Parikh
Bijal Parikh @cook_18960223
પર

ટિપ્પણીઓ

Similar Recipes