રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળ ને ધોઈ ૪ કલાક પલાળી રાખો.તેને કાણા વાળા વાટકામાં કાઢી કોરી કરી લો.મગનીદાળ આદુ મરચાં અને કોથમીર નાખી મિક્સરમાં પીસી લો.
- 2
ખીરું એક બાઉલમાં કાઢી લો તેમાં સમારેલી ડુંગળી,સમારેલું કેપ્સીકમ મરચું છીણેલું પનીર ચાટ મસાલો આમચૂર પાઉડર જીરૂ પાવડર અને ચોખાનો લોટ નાંખી મિક્સ કરી લો.
- 3
હવે તેમાંથી ગોળ ટીક્કી વાળી લો.તેને થોડું તેલ લગાવી નોનસ્ટિક તાવી માં ગુલાબી રંગ ની શેકી લો.શેકાઈ જાય એટલે તેને કેચઅપ સાથે સવૅ કરો.તો તૈયાર છે ગ્રીન ટીક્કી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગ્રીન રીચ સૂપ
#એનિવર્સરીફ્રેન્ડ્સ, કેટલાક કોમન લાગતા કોમ્બિનેશન સ્વાદ અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ઉત્તમ હોય છે. આપણે મગની દાળ-પાલક ની સબ્જી , પાલક-પનીર સબ્જી જેવી હેલ્ધી વાનગીઓ બનાવીએ છીએ તો મેં અહી આખા મગ, પાલક, પનીર આ ૩ હેલ્ધી ઇન્ગ્રીડિઅન્ટ્સ સાથે ગાજર એડ કરી ને એક સ્પાઈસી ફલેવરેબલ સૂપ બનાવેલ છે. તેમાં વાપરવામાં આવેલ દરેક ઈનગ્રીડિયન્ટસ્ પોતાની રીતે રીચ કવોલીટી ઘરાવે છે માટે મેં " ગ્રીન રીચ સૂપ" નામ આપેલ છે . એક વનપોટ મીલ ની ગરજ સારે એવું આ સૂપ ચોક્કસ ડાયેટ પ્લાન માં ઉમેરી શકાય. asharamparia -
-
-
-
-
-
-
હેલ્ઘી કોર્ન ગ્રીન સેવ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, વરસાદની ઋતુમાં લીલી મકાઈ ની આવક ખૂબ જ હોય છે જેમાંથી અવનવી વાનગીઓ બને છે. આજે મેં તેમાંથી ચાટ બનાવી છે સાથે પાલક અને ફુદીનાની ગ્રીન સેવ થી ગાર્નીશિંગ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11352732
ટિપ્પણીઓ