રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલખ અને કોથમીર વીણી..બે થી ત્રણ પાણી થી લ્યો.
ફુદીનો અને લીમડાના પાન ધોઈ લ્યો. - 2
પાલખ..કોથમીર..ફુદીનો..લીમડાના પાન...મરી..હળદર..આદુ..
આંબા હળદર..મિક્સરમાં વાટી પેસ્ટ કરી લો.
પેસ્ટ એક ગ્લાસમાં કાઢી લો.
જરૂર મુજબ ઠંડુ પાણી...સંચળ કે મીઠું...અને લીંબુનો રસ ઉમેરો.
ગ્લાસકે બોટલ માં ઠંડુ તાજું જ સર્વ કરો. - 3
તાજે તાજું જ બનાવવીને સર્વ કરવું.એટલે વિટામિનની માત્ર જળવાય રહે.
ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સ થી ભરપૂર આ સૂપ.શિયાળામા રોજ
તાજે તાજો પીવો જોઈએ..જેથી શરીરમાં ઘટતાં તત્વો ની પૂરતી થઇ
શરીરની તંદુરસ્તી જળવાઈ રહે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11350760
ટિપ્પણીઓ