રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાકડી ને સારી રીતે ધોઈ વેફરની ખમણી થી ગોળ પતીકાં કરી લેવા.
ગાજર અને મૂળાની છાલ ઉતારી પતીકાં કરી લેવા.
કોથમીર વીણી બે થી ત્રણ પાણી વડે ધોઈ જીણી સમારી લેવી. - 2
હવે કાકડીના પતીકાં ને એક ડીશ માં એવી રીતે ગોઠવો કે પહેલું પતિકું અડધુ દેખાય.
અને અડધુ ના દેખાય.
એ રીતે દસ થી બાર પતીકાં એક હારમાં ગોઠવો. - 3
પછી બધા જ પતીકાં હળવે થી ગોળ રોલ કરતા જાવ.
જે રીતે રોલ વળતો જાય તેમ તેમ ટૂથપિક ખોસતાં જવી.
અને ગુલાબનો આકાર આવે તે રીતે સેટ કરવું.
આ રીતે ગાજર અને મૂળમાં થી પણ ગુલાબ બનાવી લો. - 4
હવે એક ડીશમાં પહેલા કોથમીર સમારીને પાથરો.
કોથમીર પર બધા ગુલાબ ગોઠવો.ટૂથપિક દેખાય નહીં તે રીતે ગોઠવવા.
રોઝ ગાર્ડન તૈય્યાર..ગોઠવી દો તમારા ડાઇનિંગ ટેબલે પર..
જોઈને જ ખાવાનું મન થઇ જશે..અને તમારા ટેબલની શોભાને ચાર ચાંદ લાગી જશે. - 5
આજ ના દરેક હેલ્થ પર્સનને સલાડની ખબર જ છે કે તે ખાવા થી શું ફાયદા ગેરફાયદા
તો એ વિષે કશુ ના કહેતા બસ એટલું જ કે ભરપૂર લીલા શાકભાજી આવે છે.તમે પણ આવા અવનવા અખતરાં કરીને ઘરના ને તંદુરસ્ત રાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાર્ડન સલાડ (Garden Salad Recipe In Gujarati)
#SPR🌳💚🌳💚🌳💚🌳💚🌳💚🌳💚શિયાળામાં મનગમતા લીલા શાકભાજી અને મૂંગ સ્પ્રાઉટ્સ નો ઉપયોગ કરી ગાર્ડન સલાડ બનાવ્યું છે. 🌳💚🌳💚🌳💚🌳💚🌳💚🌳💚 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ ગાર્ડન સૂપ
#ઇબુક૧#પોસ્ટ -24આ સૂપ બહુ હેલ્થ છે આ સૂપ તમારે જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકો છો. Pinky Jain -
વેજિટેબલ સલાડ
#રેસ્ટોરન્ટ#goldenapron3week1આજે હું અત્યાર સુધીની એકદમ હેલ્ધી રેસિપી પોસ્ટ કરું છું જેનું નામ છે વેજિટેબલ સલાડ. આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે સલાડ ઓર્ડર કરીએ તો સુંદર રીતે અલગ-અલગ શેપમાં કટ કરેલા વેજીટેબલ્સ પ્લેટમાં સજાવીને સર્વ કરવામાં આવે છે. અંગ્રેજી શબ્દ સલાડની વ્યુત્પત્તિ સમાન અર્થવાળા ફ્રેન્ચ શબ્દ "સલાડે" થી થઈ છે. જેને લેટિન શબ્દ સલાટે (નમકીન) માંથી સલ (નમક) શબ્દ લેવામાં આવ્યો છે. નમકથી સંબંધિત બીજા શબ્દો સોસ, સાલ્સા, સેલરીનો સમાવેશ થાય છે. અંગ્રેજીમાં આ શબ્દ સૌ પ્રથમ "સલાડ" અથવા "સૈલટ" રૂપે ૧૪મી સદીમાં પ્રગટ થયો. સલાડની સાથે નમક શબ્દ એટલા માટે જોડાયેલ છે કારણકે શાકભાજીને રોમનકાળ દરમિયાન નમક, નમકીન તેલ અને વિનેગરનાં ડ્રેસિંગથી વધારવામાં આવતા હતી.સલાડનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, તો આજે આપણે બનાવીશું વેજિટેબલ સલાડ. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
-
-
હરિયાળી રોઝ મોમોસ
#લીલી વાનગીઅહીં મેં પાલક તેમજ બીજા ઘણા શાકભાજીનો ઉપયોગ કરીને મોમોસ બનાવેલા છે જેમાં તેલનો બહુ થોડો ઉપયોગ થાય છે જેથી એક હેલ્ધી વાનગી પણ કહી શકાય Devi Amlani -
-
-
-
-
ત્રિરંગા સલાડ (Tiranga Salad recipe in Gujarati)
સલાડ આપણા સવાસ્થ્ય માટે હેલ્થી, આરોગ્ય વર્ધક, અને ડાઈટ માટે બેસ્ટ ઓપ્શન છે. બધા ના ઘર માં રૂટિન માં અલગ - અલગ પ્રકાર ના સલાડ બનતા જ હોય છે. આજે મેં રિપબ્લિક ડે સ્પેશ્યલ ત્રિરંગા સલાડ બનાવ્યું છે. Jigna Shukla -
More Recipes
ટિપ્પણીઓ