રાંધવાની સૂચનાઓ
- 1
ભાજીને વીણી લો.સ લો પછીધોઇ નાખો વટાણા ફૉલીને ધોઇને લો. લસણતથા આદૂ ને વાટીલો
- 2
એક વાસણમા માખણ નાખી ગરમ કરવા મૂકો. ગરમ થાયપછીતેમા લસણ તથા આદૂ મરચાનીનો પેસ્ટ નાખી થોડી વાર હલાવતા રહો. થોડુ બાઊન થાય પછી તેમા ભાજી તથા વટાણા નાખી દો પછી એક વાટકો પાણી નાખો મીઠુ તથા ગરમ મસાલો નાખી ચડવા દો. કાજુની પેસ્ટ નાખી દોપાણીબળી જાય અને લચકા પડતી થાય પછી તેમા મલાઈ તથા સમારેલા લીલા ધાણા ભાજી નાખી ને ગરમ ગરમ પરાઠા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી મટર મલાઈ
#શાકઆ શાક જલ્દી અને સ્વાદિષ્ટ બને છે, જેને તમે પુરી,રોટલી કે રાઇસ સાથે સવઁ કરી શકો છો. Asha Shah -
-
-
-
-
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4#મેથી#મેથીનીપંજાબીસબ્જી#cookpadgujrati#cookpadindiaશિયાળા માં લીલી ભાજી ઓ બહુ સરસ અને તાજી આવે છે.અલગ અલગ પ્રકારે આપડે એનો ખાવા માં ઉપયોગ કરીએ છીએ.તો આજે આપડે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને મસ્ત ટેસ્ટી અને healthy પંજાબી સબ્જી બનાવીશું.આમાં બધી j હેલ્ઘી વસ્તુ ઉપયોગ માં લઈશું.કોઈ ને ખબર જ નહિ પડે કે આ વસ્તુ આમાં નાખી હશે.અને ખાસ કરી ને બાળકો માટે જેઓ ને બિલકુલ ખબર નહિ પડે .અને હોશે હોશે ખાઈ લેશે.તો ચાલો સિક્રેટ રિવિલ કરીએ 😀 Hema Kamdar -
-
-
-
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Bhavna C. Desai -
-
-
-
-
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
મેથી માં મટર અને મલાઈ મળે તો કડવી મેથી પણ મીઠી લાગે....બાળકો હોંશે હોંશે ખાય Lopa Acharya -
મેથી મટર મલાઈ (Methi Mutter Malai Recipe In Gujarati)
#GA4#Week2કીવર્ડ: fenugreek/મેથી.મેથી મટર મલાઈ નું કોમ્બિનેશન એવર ગ્રીન છે. ઘણા બાળકો મેથી ની ભાજી એમ નથી ખાતા પણ આ રીતે શાક માં ખુશી થી ખાઈ જશે. Kunti Naik -
-
-
-
મેથી મટર મલાઈ
#GA4#week19મેથી મટર મલાઈએ નોથૅ ઇન્ડિયા ની રેસીપી છે. જે વઘારે શિયાળામાં બનાવવામાં આવે છે. મેથી મટર મલાઈએ મેથી, મટર, મલાઈને કોમ્બીનેશન છે. આ એક રીચ, સ્વીટ અને ક્રીમી ડીશ છે. Pinky Jesani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11344365
ટિપ્પણીઓ