રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ દાળ ને બાફી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ, જીરૂ, હીંગ નાખી તેમાં લસણ ની પેસ્ટ ઉમેરો. ત્યાર બાદ સમારેલી ડુંગળી ઉમેરી સાંતળી લો. હવે સમારેલ ટામેટા ઉમેરો અને બરાબર ચડવા દો. ગડી જાય એટલે તેમાં સમારેલી પાલક ઉમેરી મીઠું ઉમેરી થોડું પાણી ઉમેરી ચડવા દો.
- 2
હવે સમારેલ ટામેટા ઉમેરો અને બરાબર ચડવા દો. ગડી જાય એટલે તેમાં સમારેલી પાલક ઉમેરી મીઠું ઉમેરી થોડું પાણી ઉમેરી ચડવા દો. ચડી જાય એટલે તેમાં મરચું, હળદર, ધાણાજીરૂ ઉમેરી મિક્સ કરો.
- 3
હવે દાળ ઉમેરી મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર ચડવા દો. એકરસ દાળ થાય મસાલા ભળી જાય એટલે ગેસ બંધ કરી દાળ ને ડીશ માં લઇ કોથમીર થી સજાવી પીરસો. તેને રોટલી કે પરોઠા સાથે પીરસો. તો તૈયાર છે પાલક તુવેર દાળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી તુવેર ટામેટા નું શાક
શિયાળો ચાલુ થઈ ગયો છે તો લીલા શાકભાજી ની સીઝન ચાલુ થઈ ગઈ... તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લીલી તુવેર નુ શાક... Sachi Sanket Naik -
-
-
-
-
કોર્ન પાલક સબ્જી
#રેસ્ટોરન્ટઆજથી હું રેસ્ટોરન્ટ કોન્ટેસ્ટમાં મેઈન કોર્સની રેસિપી પોસ્ટ કરું છું. મેઈન કોર્સમાં ભોજનમાં જમવામાં આવતી દરેક વાનગીઓમાંની મુખ્ય વાનગીઓનો સમાવેશ થાય છે. ભોજનની શરૂઆત એપેટાઈઝર, સૂપ, સ્ટાર્ટર, પાપડ, સલાડ વગેરેથી થાય છે ત્યારબાદ મેઈન કોર્સ આવે છે જેમાં હેવી વાનગીઓ જેવી કે રોટી, નાન, પરોઠા, પુરી, કુલચા, પનીર સબ્જી, વેજ. સબ્જી, કઠોળની સબ્જી, ફોફ્તા, રાઈસ, પુલાવ, બિરિયાની, દાલ વગેરે પીરસવામાં આવે છે. જનરલી દરેક રેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં પનીરની સબ્જી જેવી કે પનીર બટર મસાલા, પનીર ટીકા મસાલા, પનીર બાલ્ટી, પનીર અંગારા, પનીર તૂફાની, પનીર મટર, પાલક પનીર વગેરે પીરસાય છે જો પનીરની સબ્જી રેડ ગ્રેવી કે યલો ગ્રેવીની હોય તો સાથે સર્વ થતી બીજી સબ્જી ગ્રીન ગ્રેવી કે વ્હાઈટ હોય છે. બંને સબ્જી એક રંગની એક સરખી ગ્રેવીવાળી નથી સર્વ કરતા બીજી સબ્જીમાં મિક્સ વેજિટેબલ, વેજ. જયપુરી, વેજ. સિંગાપુરી, વેજ. મક્ખનવાલા, આલુ મટર, મલાઈ કોફ્તા, દમઆલુ, ચના મસાલા, રાજમા મસાલા, આલુ પાલક, પાલક કોર્ન કેપ્સિકમ વગેરે સર્વ કરવામાં આવે છે. તો આજે આપણે રેસ્ટોરન્ટમાં સર્વ થતી કોર્ન પાલક સબ્જી બનાવતા શીખીશું સાથે સાથે પાલકની સબ્જીનો રંગ બન્યા પછી ગ્રીન કેવી રીતે રાખવો તેની ટીપ્સ પણ આ રેસિપીમાં પોસ્ટ કરું છું. Nigam Thakkar Recipes -
-
લીલી તુવેર ની કચોરી
#૨૦૧૯અમારા ઘરે તો શિયાળો ચાલુ થાય એટલે લીલી તુવેર ની કચોરી પહેલા બને બધા ની મનપસંદ લીલી તુવેર ની કચોરી... Sachi Sanket Naik -
મિક્સ દાળ પાલક અને જીરા રાઈસ
#ડિનર#સ્ટારહેલ્ધી અને હળવી ડિનર માટે ની વાનગી છે . સ્વાદિષ્ટ લાગે છે. સિમ્પલ સોલ ફૂડ કહી શકાય. ગમે ત્યારે ખાવું ગમે. Disha Prashant Chavda -
-
-
લીલી તુવેર ની ડખી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૯શિયાળા માં લીલા શાકભાજી તાજા અને સારા મળી રહે છે.... મે આજે લીલી તુવેર ની ડખી બનાવી છે જેમા લીલી તુવેર, કોથમીર અને લીલુ લસણ ભરપુર પ્રમાણ માં લીધું છે... રોટલા સાથે ખાવા માં આવે છે આ એક ટ્રેડીશનલ વાનગી છે... Sachi Sanket Naik -
-
-
-
-
લીલી તુવેર ના પરાઠા
હેલ્થી અને ટેસ્ટી લીલી તુવેર ના પરાઠા શિયાળા માં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ જરૂર થી બનાવજો... Sachi Sanket Naik -
-
-
-
-
-
પાલક ના ગાંઠીયા
#લીલી#ઇબુક૧#પોસ્ટ૬આજે હું પાલક ના ગાઠીયા ની રેસીપી લઈ ને આવી છું... જો નાના બાળકો પાલક ની સબ્જી કે કોઈ આઈટમ ન ખાતા હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે... બાળકો ના ટીફીન માટે પણ પાલક ના ગાંઠીયા બેસ્ટ વિકલ્પ છે... Sachi Sanket Naik -
-
લસૂની તુવેર પાલક
#કઠોળલસૂની તુવેર પાલક એક અલગ જ કોમ્બિનેશન છે... થોડા સમય પહેલા આ શાક મૈં એક રેસ્ટોરન્ટ માં ખાધું હતું.. અને તે ખૂબ જ ટેસ્ટી હતું.. આજે આ જ સ્વાદિષ્ટ અને યુનિક કોમ્બિનેશન બનાવશું.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લઈએ .. Pratiksha's kitchen. -
શિયાળા સ્પેશિયલ થાળી
#માસ્ટરક્લાસઆજે શિયાળા સ્પેશિયલ રેસીપી લઈને આવ્યો છું. શિયાળામાં દરેક પ્રકારનાં લીલા શાકભાજી સારા મળે છે જેમકે મૂળા, મેથી, પાલક, તુવેર, રીંગણ, લીલી હળદર વગેરે. શિયાળામાં બાજરીનાં રોટલા પણ દરેકનાં ઘરમાં બનતા હોય છે, બાજરી આમ ગરમ પ્રકૃતિની હોય છે પણ શિયાળામાં ખાવાથી નડતી નથી. શિયાળામાં કાઠિયાવાડી ભોજન જમવાની પણ મજા આવે છે. તો આજે આપણે શિયાળા સ્પેશિયલ રેસીપીમાં તુવેર રીંગણની કઢી, મૂળાની ભાજીનું શાક, બાજરીનાં રોટલા અને તુવેરની દાળની ખીચડી બનાવીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
-
પાલક મોગર દાળ
પાલક અને મગ ની મોગર દાળ ની દાળ ફ્રાય છે. રોટી અને રાઈસ સાથે ખવાય. પચવામાં હલકી છે. સાથે ફૂલ ફાઈબર પણ. પોષ્ટિક આહાર છે. Disha Prashant Chavda -
ભુજીયા સેવ પૈવા
#goldenapron3# વિક ૧૦#લોકડાઉનસવારે કે સાંજે અચાનક મહેમાન આવે ત્યારે નાસતા મા આપી શકાય ,જડપ થી બનતો નાસતો એટલે ભુજીયા સેવ પૈવા Minaxi Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11344659
ટિપ્પણીઓ