પાલક મોગર દાળ

પાલક અને મગ ની મોગર દાળ ની દાળ ફ્રાય છે. રોટી અને રાઈસ સાથે ખવાય. પચવામાં હલકી છે. સાથે ફૂલ ફાઈબર પણ. પોષ્ટિક આહાર છે.
પાલક મોગર દાળ
પાલક અને મગ ની મોગર દાળ ની દાળ ફ્રાય છે. રોટી અને રાઈસ સાથે ખવાય. પચવામાં હલકી છે. સાથે ફૂલ ફાઈબર પણ. પોષ્ટિક આહાર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મોગર દાળ ને બાફી લેવી. બધું શાક ધોઈ ને સમારી લેવું.
- 2
તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખવી. તાર બાદ લવિંગ, તજ, સૂકું લાલ મરચું અને તમાલપત્ર નાખવા. ત્યારબાદ લસણ આદુ ની પેસ્ટ અને ડુંગળી સાંતળવી. ત્યારબાદ ટામેટાં નાખી દેવા. સહેજ કુક થાય એટલે બધા મસાલા નાખી સહેજ વાર શેકવું.
- 3
હવે પાલક નાખવી અને સહેજ વાર કુક કરવી. વધારે કુક નાં કરવી નહિ તો કાળી પડી જશે. હવે દાળ નાખી મીઠું નાખી સહેજ વાર ઉકાળવું.
- 4
દાળ તૈયાર. કોથમીર નાખી સજાવવું. ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1# મગ ની મોગર દાળ Krishna Dholakia -
દાળ પાલક (Dal Palak Recipe in Gujarati)
દાળ પાલક એક પૌષ્ટિક વાનગી છે. મગની દાળ અને પાલક નું કોમ્બિનેશન સ્વાદની સાથે સારી હેલ્થ પણ પ્રદાન કરે છે. એક જ પ્રકારની દાળ ખાઈને કંટાળ્યા હોય ત્યારે શિયાળામાં દાળ ચોક્કસ ટ્રાય કરવા જેવી. Disha Prashant Chavda -
મિક્સ દાળ પાલક અને જીરા રાઈસ
#ડિનર#સ્ટારહેલ્ધી અને હળવી ડિનર માટે ની વાનગી છે . સ્વાદિષ્ટ લાગે છે. સિમ્પલ સોલ ફૂડ કહી શકાય. ગમે ત્યારે ખાવું ગમે. Disha Prashant Chavda -
મટર ખીચડી
#કુકરમોગર દાળ અને ચોખા થી બનાવેલી આ ખીચડી પચવામાં હલકી છે ઉપરાંત ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પાલક રાઈસ અને પાલક રાયતું
#ડિનરઆ ડિશ એક કંપ્લીટ મીલ છે . સ્વાસ્થ ની દૃષ્ટિએ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. નાના મોટા દરેક ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
મસૂર દાલ ફ્રાય
આ વાનગી માં આખા મસૂર અને મસૂર ની દાળ નો ઉપયોગ કર્યો છે. ટેસ્ટ માં એકદમ અલગ પ્રકાર ની દાલ છે. રાઈસ કે રોટી સાથે સારું લાગે છે. Disha Prashant Chavda -
દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#WKR દરરોજ બનતી અલગ અલગ પ્રકાર ની ખીચડી જેમાં બ્રાઉન રાઈસ ની સાથે મગ ની દાળ,પાલક,લીલી ડુંગળી,લીલું લસણ અને ખૂબ જ ઓછા મસાલા સાથે કલર ગમે તેવો. શિયાળા માટે ખૂબ જ હેલ્ધી ખીચડી બનાવી છે. Bina Mithani -
અડદ ની દાલ ફ્રાય
આ વાનગી અડદ ની દાળ માંથી બનાવવામાં આવે છે. જેમાં થોડાં પ્રમાણ માં ચણા ની દાલ પણ ઉપયોગ માં લેવાય છે. શનિવારે ખાસ અડદ ની દાળ ખોરાક માં વપરાય છે. આ દાળ ફ્રાય રોટી સાથે કે પરાઠા સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
કિવનોઆ-દાળ ખીચડી
#ખીચડીસ્વાદિષ્ટ, પૌષ્ટિક, લો કેલરી,વન પોટ મીલ..તંદુરસ્ત રહેવા માટે...કિવનોઆ , મોગર દાળ , મિક્સ વેજીટેબલ સાથે બનાવેલ આ પ્રોટીન સ્ત્રોત આહાર......કિવનોઆ-દાળ ખીચડી. Jasmin Motta _ #BeingMotta -
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પાંચ દાળ મિક્સ કરીને મેં પંચમેલ દાળ બનાવી છે. આ પાંચ દાળમાં અડદ દાળ, મગની ફોતરાવાળી દાળ, મોગર દાળ, ચણા દાળ, અને તુવેર દાળ નો ઉપયોગ કરીને બનાવેલ પંચમેલ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ દાળ રોટલી, રોટલા, પરોઠા, ખોબારોટી સાથે ખાવામાં ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
ચણા ની દાળ
આમ તો દરેક ગુજરાતી ના ઘર માં દાળ તો બનતી જ હોય છે. પછી એ તુવેર ની હોય, અડદ ની હોય , મગ ની હોય કે ચણા ની..અને બીજી પણ અનેક જાત ની...પણ શિયાળા ની ઠંડી માં ચણા ની દાળ ખાવા ની મજા જ કંઇક અલગ છે. ચણા દાળ ખૂબ જ પૌષ્ટિક ગણવામાં આવે છે. તેને ભાત, રોટલી , કે રોટલા ની સાથે ખાવા માં આવે છે. તો આજે હું મારી રેસિપી શેર કરું છું. તમે પણ બનાવજો અને મને જણાવજો કે તમને કેવી લાગી...#શિયાળા Chhaya Panchal -
પાલક પનીર પુલાવ
#લીલીપાલક અને પનીર ની સબ્જી તો બધાએ બનાવી હશે, પણ પાલક અને પનીર નો મજેદાર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક પનીર પુલાવ કદાચ ના બનાવ્યો હોય. તો ચાલો બનાવીએ મજેદાર પાલક પનીર પુલાવ... Jagruti Manish (Dalwadi) Shah -
લેમન કોરીએન્ડર રાઈસ (Lemon coriander rice recipe in gujrati)
#ભાત આ રાઈસ એકદમ ફ્લેવર ફૂલ બને છે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે, રાઈસ ને પ્લેન કર્ડ સાથે સર્વ કરાય છે. Radhika Nirav Trivedi -
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
દાલ મખની ફોન્ડયુ
આખા અડદ માંથી બનતી આ દાળ રાઈસ, સ્ટફ પરાઠા, કુલચાં કે રોટી સાથે પણ સરસ લાગે છે. દાલ મખની નું ફ્યુઝન કરી ને દાલ મખની ફોંડ્યું બનાવ્યું છે. સાથે ચીઝ નાન સર્વ કરી છે. આ ડીશ એકદમ ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે Disha Prashant Chavda -
-
પચરંગી દાલ પાલક
#દાળકઢીમગની દાળ અને પાલક તો ધંધા જ બનાવે છે આજે મેં પચરંગી દાલ લઈ પાલક અને લીલુ લસણ ઉમેરીને દાળ બનાવી છે જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
પાલક વડી
#ડિનર#સ્ટારમહારાષ્ટ્રીયન વાનગી કોથંબિર વડી ખુબ પ્રખ્યાત છે. અહીંયા મે પાલક નો ઉપયોગ કરી ને વડી બનાવી છે. સ્વાદિષ્ટ અને ક્રંચી લાગે છે. Disha Prashant Chavda -
લહસૂની મગ ની દાલ પાલક (Lahsuni Moong Dal Palak Recipe In Gujarati)
બધા ને ખબર જ છે એમ કોઈ પણ દાળ ખૂબ જ ગુણકારી હોય છે અને ખૂબ જ સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આપણાં ગુજરાતી ઘરો માં તો રોજ દાળ બને જ. તો જ વસ્તુ રોજ ખાવાની હોય એમાં થોડું change મળી જાય તો સારું, મજા આવી જાય. મગ ની દાળ પચવામાં બહુ જ હલકી હોય છે અને ગુણકારી to ખરી જ. આજે મેં મગ ની દાળ ma પાલક અને આગળ પડતાં પ્રમાણ માં લસણ નો ઉપયોગ કરીને દાળ બનાવી છે. જે દાળ ને વધારે હેલ્થી અને flavourful બનાવે છે. મેં અહીં ફક્ત મગ ની દાળ નો વપરાશ કર્યો છે. તમે 2 થી 3 દાળ કે 3 થી પણ વધારે દાળ મિક્સ કરીને પણ આ દાળ બનાવી શકો છો. મગ ની દાળ ને બહુ પલાડવાની જરૂર નથી હોતી. બહુ જ જલ્દી અને ઓછા સમય માં જ બની જાય છે અને સાથે હેલ્થી અને ટેસ્ટી તો ખરી જ. તમે પણ જરૂર થી આ દાળ ટ્રાય કરજો.#AM1 #daal #દાળ #post1 Nidhi Desai -
પાલક-મગ ની દાળ
#શાકપ્રોટીન થી ભરપૂર દાળ અને લોહતત્વ થી ભરપૂર પાલક થી બનાવેલ આ વાનગી શાક અને દાળ બંને માં ચાલે છે. રોટી, પરાઠા કે ભાત ગમે તેની સાથે સારું લાગે છે. મેં લસણ-ટામેટાં નથી નાખ્યા,પણ એ નાખી શકાય છે. Deepa Rupani -
ત્રેવટી દાળ
#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે .. Nidhi Vyas -
દાળ ફાડાના સ્ટફડ કબાબ
મોગર દાળ અને ફાડાના આ કબાબ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સહેલાઈથી બને છે. Leena Mehta -
મગની દાળ પાલક ના ગ્રીન ઢોકળા
#નાસ્તોઆજે મેં નાસ્તામાં મગની ફોતરાં વાળી દાળ અને પાલક ફૂદીનાના પાન અને ધાણા ની પેસ્ટ નાખી ગ્રીન ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે સાથે સાથે પૌષ્ટિક હોય છે. Bhumika Parmar -
વેજ. હરિયાળી
#પંજાબીપાલક અને મિક્સ વેજીસ થી બનાવવામાં આવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાન, રોટી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે. જીરા રાઈસ સાથે પણ સરસ લાગે છે. આખા મસાલા શેકી ને નાખ્યા હોવા થી એકદમ સરસ ફ્લેવર્સ આવે છે. Disha Prashant Chavda -
પાલક ખીચડી(Palak Khichdi Recipe In Gujarati)
#GA4#Week2 ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી એવી ખીચડી.. પાલક ખીચડી.. Aanal Avashiya Chhaya -
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#DR દાળ રેસીપી#Cooksnap Theme of the Week મગ ની પાલક વાળી દાળ ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. દાળ માં પ્રોટીન અને પાલક માં વિટામિન અને મિનરલ્સ રહેલા છે. અસ્થમા નાં પ્રોબ્લેમ માં ફાયદો. હાડકા ને મજબૂત રાખે છે. ભાત સાથે સર્વ કરવામાં આવે છે. સૂપ ની જેમ પણ પીવા ની મઝા આવે છે. Dipika Bhalla -
અમૃતસરી દાળ (Amritsari Dal Recipe In Gujarati)
#AM1દાળ એ એવી વાનગી છે જે દરેક પ્રદેશ માં બનાવવામાં આવે છે. દરેક પ્રદેશ માં દાળ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. અમૃતસરી દાળ એ એક પંજાબી દાળ છે. જે પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત દાળ છે. જેમાં અરદ દાળ અને ચણા ની દાળ નો ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે. Komal Doshi -
દાલ ખિચડી
#સુપરશેફ4દાલ ખિચડી..એ મહારાષ્ટ્રીયન રસોડામાં બનતી સ્વાદિષ્ટ ચટપટી ખિચડી ની વાનગી છે. લાલ મસૂરની દાળ, મોગર દાળ અને ચોખાની ખિચડી બનાવી ને ડુંગળી અને ટામેટાં નું મસાલાવાળુ શાક માં રંધાય છે.અહીં મૈં અમારા સ્વાદ અનુસાર ગુજરાતી કઢી અને ફ્રાઇડ ઢોકળા સાથે સર્વ કર્યું છે. Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ