રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૫૦ ગ્રામ ભીંડા
  2. ગ્રેવી બનાવવા માટે:
  3. ચારથી પાંચ મરચા
  4. ત્રણથી ચાર તીખા મરચા
  5. ૭થી ૮ પાલકના પાન
  6. ૮ થી ૧૦ કડી લીલુ લસણ
  7. દહી
  8. નમક સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભીંડાને કોરા કપડાથી લુછી ને બરાબર સાફ કરી લેવા (બને ત્યાં સુધી ભીંડાને ધોવા નહીં ભીંડા ધોવાથી શાક એકદમ ચીકણું બને છે) ત્યારબાદ ભીંડાની લાંબી સ્લાઈસ કરી લેવી.હવે ઉપર જણાવેલ મુજબ બધી સામગ્રી એકઠી કરી લેવી.

  2. 2

    સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી તેમાં ચપટી હિંગ નાખી ભીંડા ની સ્લાઈસ નો વઘાર કરવો. ત્યારબાદ ગ્રેવી બનાવવા માટે લીલા તીખા મરચા મોરા મરચા લીલુ લસણ પાલક ની ભાજી આ બધાને ગ્રાઈન્ડરમાં અધકચરું ક્રશ કરો. ત્યારબાદ તેમાં દહીં ઉમેરી ફરીથી પાછું ક્રશ કરો

  3. 3

    તો હવે ગ્રેવી તૈયાર છે. આપણે આ ગ્રેવીમાં બીજું ઘણું બધું એડ કરી શકીએ(જેમકે કાજુ, મગજતરી ના બી, લીલી ડુંગળી......)..... તો હવે આપણો ભીંડો ચડી ગયો છે આપણે હવે તેમાં આ green gravy એડ કરીશું. બધુ એક રસના થઈ જાય અને બરાબર તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને ચડવા દો.તો ફ્રેન્ડસ તૈયાર છે હરિયાળી ભીંડી... ધાણા ભાજી અને ભીંડી થી આપણે તેને ગાર્નિશ કરી શું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર

ટિપ્પણીઓ

Similar Recipes