રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકને ધોઈને સમારી લો.
- 2
એક કડાઈમાં બટર ગરમ કરવા મુકો.
- 3
પછી તેમાં જીરું, તજ અને લવિંગ નાખો. પછી બીજા બધા શાકભાજી નાખો.
- 4
પછી તેમાં મીઠું, ધાણાજીરું અને હળદર પાવડર નાખો. જરૂર પ્રમાણે પાણી નાખીને ઢાંકી ને દસ મિનિટ ચડવા દો. પછી ગેસ બંધ કરી દો.
- 5
પછી તેને ઠંડુ થાય પછી મિક્સર જારમાં કાઢી લો.
- 6
તેને સ્મુધ પેસ્ટ જેવું ક્રશ કરી લો.
- 7
પછી તેને ગાળીને ફરીથી ઉકળવા મુકો. જરૂર પડે તો થોડું પાણી અને મીઠું નાખો. થોડું ઘટ્ટ થવા દો.
- 8
પછી તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી ચીઝ ખમણી ને નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વેજ તવા પીઝા
#Goldenapron3#week1 આજે હું લઈને આવી છું વેજ તવા પીઝા જે નાના મોટા બધાને ભાવતા હોય છે તમે ટ્રાય કરજો Vaishali Nagadiya -
ટોમેટો વેજ સૂપ
#ડિનર#સ્ટારડિનર માં સૌ પ્રથમ સૂપ લેવામાં આવે છે. અનેક પ્રકાર ના સૂપ માં આ સૂપ સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યવર્ધક અને ખાટું મીઠું લાગે છે.આમાં અનેક શાક ભાજી,ગોળ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Jagruti Jhobalia -
-
-
-
-
-
ગાજર બીટ ટામેટાં નો સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)
#goldenapron3#week5#soup#એનિવર્સરી#સૂપ#વીક -1 ગાજર, બીટ, ટામેટાં નો ઉપયોગ કરીને , સૂપ બનાવ્યો છે, જે આપડા હેલ્થ માટે ફાયદારાક છે હિમોગ્લોબીન ઓછું હોય તો આ સૂપ પીવા થી ગણો ફાયદો થાય છે. Foram Bhojak -
-
-
પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્
#હેલ્થી પાલક હીમોગ્લોબીન ને શુદ્ધ કરે છે ને શરીર માં નવું હીમોગ્લોબીન બનાવે છે અને કાકડી અને ટામેટાં કાચા ખાવા થી ભૂખ લાગતી નથી. પાલક સૂપ બધાં જ બનાવે છે.પણ આ સૂપ સાથે મેં કાકડી અને ટામેટાં પલ્પસ્ નાખી પાલક સૂપ બનાવ્યો છે.બહુ જ સરસ લાગે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ છે.આ "પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્" ને એકવાર બનાવો અને ગરમ ગરમાગરમ સૂપ પીવા ની મજા લો. Urvashi Mehta -
વેજ ટોમેટો સૂપ.(Veg Tomato Soup Recipe in Gujarati)
#SJC#Cookpadgujarati આ વેજ ટોમેટો સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા દરમ્યાન ઠંડીમાં ગરમાગરમ સૂપ મળી જાય તો મજા આવી જાય. આ પોષ્ટીક સૂપ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. Bhavna Desai -
-
-
-
કોર્ન -કેબેજ રાઈસ સાથે બીટ - ગાજર નું સૂપ
#એનિવર્સરી, વિક-૩#મૈનકુકપેડ ની એનિવર્સરી સબબ પરોઠા અને સબ્જી પછી સાથે પીરસવા માટે આ રાઇસ અને સુપ બનાવ્યા છે. સાથે દહીં અને પાપડ તો ખરા જ. Sonal Karia -
-
મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
મેં આ સૂપ ડિનર માં બનાવ્યો બ્રાઉન ટોસ્ટ સાથે..Healthy version fr dinner.. Sangita Vyas -
વેજિટેબલ ગાર્ડન સૂપ
#ઇબુક૧#પોસ્ટ -24આ સૂપ બહુ હેલ્થ છે આ સૂપ તમારે જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકો છો. Pinky Jain -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11588139
ટિપ્પણીઓ