રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરાના લોટ લઈ તેમાં જરૂર મુજબ પાણી લો અને હથેળીના ભારથી લોટને ખૂબજ મસળવો કણક તૈયાર થઈ ગયા પછી ગોળ વાળી હાથેથી રોટલો બનાવો બે હાથની વચ્ચે રાખી અને ગોળ રોટલો સરસ મજાનો ઘડીને તૈયાર થશે જે ઓરીજનલ ટેસ્ટ આપણને આપે છે તેથી એને ઘડીને રોટલો બનાવેલું કહે છે
- 2
અને આ રોટલો તાવડીમાં બનાવવાથી સ્વાદમાં પણ મીઠું બને છે મેં જો શક્ય હોય તો ચૂલો કે ભઠ્ઠો બને હોય તો તેમાં કરો તો પણ સરસ મજાનો ટેસ્ટ આવે છે
Similar Recipes
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
# બાજરીનો રોટલો#GA4 #Week24શિયાળામાં બાજરી ખાવી જોઇએ. બાજરીના ગુણો ગાઈએ તેટલા ઓછા છે બાજરી પ્રોટીન, વીટામીન, લોહ, કૅલ્શિયમ ફૉસ્ફરસ વધુ હોવાથી ગુણકારી હોય છે. જલદી બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#બાજરીના રોટલા#GA4 #Week24બાજરી હેલ્થ માટે ખૂબ સારી છે તેનાથી વજન ઘટે છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે શિયાળામાં બાજરી હેલ્થ માટે ખૂબ સારી છે દરેક જરૂરથી ખાવી જોઈએ Kalpana Mavani -
ઘી રોટલો ghee rotla recipe in Gujarati)
#favourite#healthy#nofirecooking#firelesscookingબાજરી/ બાજરો એ લોહતત્વ થી ભરપૂર એવું અને ગ્લુટેન ફ્રી ધાન્ય છે. જે શકિતદાયક તો છે જ સાથે સાથે મધુપ્રમેહ ના દર્દી માટે પણ લાભદાયી છે. સામાન્ય રીતે બાજરા ને શિયાળા ની મૌસમ માં વધારે ખવાય છે કારણ કે તે શરીર માં ગરમી પણ લાવે છે.આજે એક મારી નાનપણ થી પ્રિય એવી વાનગી તમારી સાથે શેર કરું છું, તમારા માંથી ઘણા ને પણ આ પસંદ હશે જ. Deepa Rupani -
-
-
વઘારેલો રોટલો
#હેલ્થી #Indiaવઘારેલા રોટલા ખાવા માં ખૂબ સરસ લાગે છે વળી, જાડા માણસો પણ ખાય સકે ફેટ વગર ની વસ્તુ છે. અને ઠંડા રોટલા વધ્યા હોય તો આપણે કામ પણ લાગી જાય. Varsha Karia I M Crazy About Cooking -
બાજરાનો રોટલો (Bajari No Rotlo Recipe In Gujarati)
સવાર નો નાસ્તો ચા સાથે બાજરાનો રોટલો Kapila Prajapati -
-
મગ ગોળ ઘી
આ રેસીપી મા મગ નુ પ્રોટીન ગોળ માં ફોસ્ફરસ કેલ્શિયમ આર્યન ઝીંક ઘી નુ ગોળ ફેટ આ બધુ મળી ને ન્ટીટ્રીશન વેલ્યુ નુ એક કોમ્બો થઇ જાય છે આખા અનાજ નુ બેનિફિટ પણ ટેસ્ટ મા બેસ્ટKusum Parmar
-
મેક્સિકન રોટલો
#cookingcompany#ફ્યુઝનવીક આ રેસીપી એવી છે કે નાના મોટા સૌ ને ભાવે ઘણા બાજરા નો રોટલો નો ખાઈ પણ આ ગુજરાતી અને મેક્સિકન બંને મિક્સ કરી બનાવી છે. Namrata Kamdar -
-
ઘી ગોળ અને ભાખરી
#30mins#CJM ગોળ - ઘી અને ભાખરી બહુજ હેલ્થી કોમ્બિનેશન છે અને નાના મોટા બધા ને ભાવે છે.ગમે તે ઉમર ના લોકો ને આ ભોજન ખાઈ ને સંતોષ થાય છે.ગોળ-ઘી અને ભાખરી ગમે ત્યારે ખાઈ શકાય છે.બ્રેકફાસ્ટ , લંચ કે ડિનર કે પછી સાંજ ની નાની ભુખ ને તૃપ્ત કરે છે.Cooksnap@cook_24736662 Bina Samir Telivala -
-
-
-
બાજરી ના રોટલા તુરિયા નુ શાક
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : બાજરી ના રોટલાબાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . બાજરી માંથી આપણે ઘણી બધી આઈટમ બનાવી શકીએ છીએ . જેમકે રાબ , બાજરીયુ , ઢેબરા , થેપલા , ઘૂઘરી . આજે મેં બાજરીના રોટલા બનાવ્યા અને સાથે તુરીયા નું શાક . Sonal Modha -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11354686
ટિપ્પણીઓ