રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પાલક ને ઝીણી સમારી ને ધોય લો
- 2
હવે એક વાસણ માં બેસન પાલક મીઠું ને પાણી ઉમેરી ને ગોટા જેવું ખીરું તૈયાર કરો
- 3
હવે તેમાં સોડા નાખી ને હલાવી ને ગરમ તેલ માં કાચા પાકા પકોડા ઉતારી લો
- 4
હવે તેને ઠંડા થવા દો
- 5
પકોડા ઠંડા થાય પછી તેના ઝીણા ટુકડા કરી ને તળી લો.ગોલ્ડન કલર ના થવા દો.
- 6
કઢી બનાવા માટે એક મિક્સચર જાર માં આદું મરચાં લીલું લસણ સુકું લસણ ને ડુંગળી ને ક્રશ કરી લો
- 7
લાલ મરચાં ને ગરમ પાણી માં એક કલાક પલાળી ને ક્રશ કરી લો
- 8
હવે છાસ માં બેસન નાખી ને મિક્સ કરી લો
- 9
હવે કડાઈ માં તેલ લઇ તેમાં રાઈ જીરું હિંગ તજ લવિંગ મરી નાખી ને તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ નાખી ને સાંતળો.
- 10
હવે તેમાં લાલ મરચાં ની પેસ્ટ નાખી ને સાંતળો.
- 11
હવે તેમાં કઢી નું મિક્સ નાખી ને ઉકાળો
- 12
તેમાં મીઠું ને પાલક ઉમેરી ને ઉકળવા દો.
- 13
તેમાં કોથમીર ઉમેરી ને પીરસો.
- 14
હવે એક પ્લેટ માં પકોડા કઢી ને બ્રેડ મુકી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પકોડા કઢી (નોર્થ ઈન્ડિયન કઢી)
#MFF#cookpad Gujarati#cookpad india#Week 16#RB16ડપકા કઢી ,પકોડા કઢી, ભજિયા વાલી કઢી ખાટી કઢી જેવી વિવિધતા ધરાવતી કઢી છે ,મે નાર્થ ઇન્ડિયા મા બનતી કઢી બનાવી છે , જાડી કંસીસટેન્સી વાલી સાદી પકોડા કઢી છે. Saroj Shah -
-
કઢી પકોડા (Curry Pakoda Recipe In Gujarati)
#GA4#week7#buttermilkઆ ટેસ્ટી રેસિપિ રાજસ્થાન ની ફેમસ ડીશ છે..જ ફટાફટ બને છે. Tejal Vijay Thakkar -
પકોડા કઢી (પંજાબી ભજિયા વાલી કઢી)
#ChooseToCookમમ્મી ના હાથ ની ભજિયા વાલી કઢી આજે ભી મારી ફેવરીટ છે .મમ્મી થી શીખી છુ અને હવે મારી ફેમલી મા બનાવુ છુ કારણ બધા ને ભાવે છે.. Saroj Shah -
-
પંજાબી પાલક પકોડા કઢી (Punjabi Palak Pakoda Kadhi Recipe In Gujarati)
પંજાબી પાલક પકોડા કઢી એક ખૂબ જ ઇઝી અને ટેસ્ટી રેસીપી છે. જલ્દી પણ બની જાય છે તમે આને બપોરના જમવામાં અથવા સાંજે પણ બનાવી શકો છો. આ પાલક પકોડા એકલા પણ એકલા જ ટેસ્ટી લાગે છે.#AM1 Chandni Kevin Bhavsar -
-
-
-
છત્તીસગઢી કઢી પકોડા (Chhattisgarhi Kadhi Pakoda Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaઆપણા ભારત માં વિવિધ પ્રકાર ની અને વિવિધ પદ્ધતિ થી અલગ અલગ રીત થી કઢી બનાવા માં આવે છે જેને બધા અલગ અલગ રીતે સર્વ કરે છે કોઈ સ્ટીમ રાઇસ, જીરા રાઇસ, ગુજરાતી ખીચડી, રોટલા વગેરે સાથે સર્વ કરી શકાય છે. આ કઢી ને મેં અલગ રૂપ અને અલગ રીતે બનાવી છે અને મેં પણ પહેલી વાર કંઈક નવીન રીતે બનાવા ની ટ્રાય કરી છે તો કહેજો કેવી લાગી આ રેસિપી 🙏 Sweetu Gudhka -
-
-
-
-
-
પકોડા કઢી (Pakora Kadhi Recipe In Gujarati)
#ROK#કઢી રેસીપી#કોકપેડ ગુજરાતી કઢી દરેક રાજયો ,શહરો કે ક્ષેત્રો મા વિવિધ રીતે બનાવા મા આવે છે ,મે મધ્યપ્રદેશ ,ઉત્તર પ્રદેશ મા બનતી ડમરુ ના આકાર ના પકોડા વાલી કઢી બનાવી છે સ્વાદ મા ખાટી ,સહેજ તીખી ,ગાઢી, કઢી મા ડબલ (ડમરુ) આકાર ના ભજિયા નાખવા મા આવે છે થોડી ગાઢી અને ખુબજ ઉકાળી ને બને છે ,ભાત ,રોટલી સાથે પીરસાય છે.. ફુલૌરી કઢી ,પકોડા કઢી ,ભજિયા વાલી કઢી જેવા નામો થી જાણીતી રેસીપી છે Saroj Shah -
પંજાબી પકોડા કઢી
#માઇલંચપંજાબની ફેમસ પકોડા કઢી ખુબજ સ્વાદિષ્ટ હોય છે જેને રાઈસ સાથે ખાવા માં સર્વે છે પંજાબ માં કઢી ચાવલ ખુબજ ફેમસ છે હલ લોકડાઉંન માં શાકભાજી ના મળે તો તમે આ પકોડા કઢી બનાવી શકો છો Kalpana Parmar -
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#સુપરશેફ૨#વિક૨#ફ્લોર/લોટ#માઇઇબુકઅલગ અલગ સ્ટેટ માં એને થોડા chage સાથે same ઇન્ગ્રીડીએન્ટ્સ થી બનાવમાં આવે છે.તમે એને ગટ્ટા કઢી કહો કે પકોડા કઢી કહો કે ડબકા કઢી કહો પણ મેઈન સામગ્રી તો સરખી જ હોય છે.પકોડા કઢી ને રોટલી ભાખરી રોટલા તેમજ રાઈસ સાથે પણ ખાય શકાય છે. એકલું ખાવાનું પણ ગમે એવી ડિશ છે. Kunti Naik -
-
ગોભી પકોડા કઢી
#ZayakaQueens #અંતિમમિત્રો ને આજે સિદ્ધાર્થ સર ની રેસીપી થી પ્રેરાઈને મેં એક નવી વાનગી બનાવી છે Shail R Pandya -
-
-
-
-
-
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1કઢી પકોડા સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળા મા જ્યારે કંઇ શાક નો ભાવે ત્યારે આ ડિનર માટે બેસ્ટ ઓપશન છે.સાથે પકોડા માં પાલક નો વપરાશ કર્યો છે જે એક સુપર હેલથી અને એક યમ્મી ડીશ છે. Hetal Manani -
-
કઢી પકોડા(kadhi pakoda in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ ૩આપકોડાને અળવી ના પાત્રા ના બનાવ્યા છે જો તમારે ત્યાં અળવી પાત્રા ના હોય તો તમે કાંદા બટાકા ના પણ બનાવી શકો છો Pooja Jaymin Naik -
-
કઢી પકોડા
ગુજરાતી એટલે કઢી ના શોખીન. આ ડિશ મારા ભાઈ ની ખુબ જ પિ્ય. મારી એવી લાગણી કે હુ મારા અનુભવ થકી આ ડીશ ને બેસ્ટ બનાવુ. અનેક નવનવા નસ્ખા થકી આ મારા થકી બનનારી બેસ્ટ ડિશ છે. આ એક એવી વાનંગી છે કે રોટલી, રોટલા, ભાખરી કે ભાત સાથે ખુબ જ સરસ લાગે છે.#જુલાઈ#સુપરશેફ૧ Dr Radhika Desai
More Recipes
ટિપ્પણીઓ