દાદીમા નુ ખીચુ
#week1
#goldenapron2
# ગુજરાતી રેસીપી
# જાન્યુઆરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી ની અંદર બે વાત કા પાણી ગેસ ઉપર મૂકવું પાણી ઉકળી જાય એટલે તેમાં એક ચમચી ખારો અને જીરૂ એક ચમચી અડધી ચમચી મરીનો ભૂકો અને સ્વાદ અનુસાર મીઠું નાખવું પછી તેને ઉકળવા દેવું
- 2
પાણી નીકળી જાય પછી તેની અંદર લોટ નાખી અને વેલણ વડે હલાવવું પછી તેમાં ગઠ્ઠા ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું પછી એકદમ સરસ હલાવી અને પછી માથે ઢાંકી દેવું થોડીવાર પાકવા દેવું આપણે આપણે તેને થોડીવાર ચારણી માં બાફી લેશું 10 15 મિનિટ એટલે એકદમ સરસ મજાનું પાકી જાય તૈયાર છે આપણું દાદીમા નુ ખીચુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચોખાના લોટ નું ખીચુ(chokha lot nu khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ_23 Monika Dholakia -
-
-
મલ્ટી ગ્રેન ખીચુ (Multi-grain Khichu recipe in gujarati)
#સ્ટીમ #વીકમીલ૩ #goldenapron3 #week25 Smita Suba -
-
-
-
પાપડી નો લોટ (Papdi Lot Recipe In Gujarati)
#cooksnapઆ રેસિપી ન મેં આપણા ગ્રુપના ઓથર શ્રી અર્પિતા શાહની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અર્પિતા બેન રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
ખીચુ (Khichu Recipe In Gujarati)
#Trend4 જ્યારે પણ પાપડ વણવાની વાત આવે ત્યારે ગરમાગરમ ખીચું ખાવાની બહુ મજા આવે છે તો ચાલો બનાવીએ ખીચુ Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati
#CB9શિયાળાની ગુલાબી ઠંડીમાં ચોખાના લોટનું ગરમાગરમ ખીચું મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે ખીચુ લો ડાઇટઓછું તેલ કે લેરી વાળી ટ્ ભૂખ સંતોષે તેવી વાનગી છે આ વાનગી પુરાના સમયથી ચાલી આવી છે અને અત્યારે પણ હોટ ફેવરિટ વાનગી બની ચૂકી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
પાલક ખીચુ (Palak Khichu Recipe In Gujarati)
#trend4 આજે ટ્રેન્ડ 4 ના વીકમાં બધા ગુજરાતી ની ઘરે નહિ પણ લગભગ દરેક ઘરે બનતી અને ખૂબ જ હેલ્ધી જલ્દી બની જાય તેવું પાલક નું ખીચું બનાવેલ છે. Bansi Kotecha -
ચોખા ના લોટ નુ ખીચુ(khichu recipe in gujarati)
#વેસ્ટ#ગૂજરાતખીચું એટલે ગુજરાતની પ્રસિદ્ધ નાસ્તાની વાનગી આતો જો મળી જાય તો ગુજરાતના લોકોને તો મજા જ પડી જાય. આ કાચા તેલની સાથે પણ પરોવામાં આવે છે . આની સાથે મેથીનો સંભારો પણ બહુ જ સારો લાગે છે અથવા તો મરચું અને શેકેલા જીરાનો પાઉડર ઉપર ભભરાવીને પરોસવા માં આવે છે.મેં આજે આમાં લાલ મરચા પીસીને ઉમેર્યા છે તમે આમાં લીલા મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો. કોથમીર પણ આમાં ઉમેરી શકો છો. Pinky Jain -
ચોખા ના લોટ નું ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
#PSવરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય છે Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11356605
ટિપ્પણીઓ