રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફુદીનાની પેસ્ટ તૈયાર કરવી ત્યારબાદ નારંગીનો જ્યુસ કાઢી લેવું
- 2
હવે જે ગ્લાસમાં સર્વિસ કરવાનું હોય તેને થોડીવાર માટે ફ્રીઝરમાં મૂકી દેવા વિજય એક બાઉલમાં નારંગીનો જ્યુસ, ફુદીનાની પેસ્ટ, સુગર સીરપ, અને મીઠું મિક્સ કરી લેવા
- 3
ત્યાર બાદ ઠંડા કરેલા સર્વિંગ ગ્લાસ માં મિક્સ કરેલ મિશ્રણ રેડી તેમાં ઠંડી સ્પાઈટ મિક્સ કરી ફુદીનાના પાન તેમજ નારંગી થી ગાર્નીશ કરી સર્વ કરો રેડી છે ઠંડા ઠંડા કૂલ કૂલ ઓરેન્જ મીન્ટી મોહીતો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઓરેન્જ ફ્રૂટ પંચ (Orange Fruit Punch Recipe In Gujarati)
#GA4#Week26ORANGEફ્રૂટ પંચ એટલે કોઈ પણ એક અથવા વધુ ફળોના રસ ને ઠંડા પાણી (ચિલ્ડ )અથવા સોડા વૉટર સાથે સર્વ કરવા ,આલ્કોહોલ સાથે કે આલ્કોહોલ વગરપણ આ પંચ સર્વ થાય છે .મૉટે ભાગે કે મૂળ રીતે પંચ બૉઉલમાં પીરસાય છે .મેં અહીં ગ્લાસ જારમાં પીરસ્યો છે .અને વધુ ટેસ્ટી અને હેલ્થી બનાવવા માટેફ્રૂટના બારીક ટુકડા ,મરી પાઉડર અને ફુદીનાના પાન ઉમેર્યા છે .મેં ચિલ્ડ વોટરનો જ ઉપયોગ કર્યો છે .જો વધુ મીઠાશ પસંદ હોય તોખાંડ સીરપ ઉમેરી શકાય છે .મેં કોઈ મીઠાશ ઉમેરી નથી કેમ કે ઓરેન્જઅત્યારે ખુબ જ સરસ મીઠા આવે છે . Juliben Dave -
વજિઁન મોહીતો (Virgin Mojito Recipe In Gujarati)
અત્યારના યુવા વર્ગનું ખૂબ જ ફેમસ એવું આ મૉકટેલ છે.મૉકટેલ અલગ અલગ ફલેવરના બનાવવામાં આવે છે. પણ મેં અહીં વજિઁન મોહીતો બનાવ્યું છે.#GA4#Week17 Vibha Mahendra Champaneri -
-
મીન્ટી આમ પન્ના (Minti Aam Panna Recipe In Gujarati)
#EB#WEEK2આમ પન્ના ના અનેક ફાયદા છે, આમ પન્ના ગરમીની સિઝનમાં શરીરને ઠંડક આપે છે, આમ પન્ના માં Vitamin B6 હોય છે જેનાથી ડિપ્રેશન દૂર થાય છે, આમ પન્ના માં ભરપૂર માત્રા માં Iron મળી રહે છે, આમ પન્ના પીવાથી Immunity વધે છે. Rachana Sagala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓરેન્જ - લેમન વિથ ચિયા ડ્રીંક (Orange Lemon Chia Drink Recipe In
#GA4 #Week17#chia seedsવિટામિન સીથી ભરપૂર અને વેઇટ લોસ માટે ખૂબ જ ફાયદાકારક છે. Shilpa Kikani 1 -
-
-
ઓરેન્જ જયુસ
#SSMહાલ સખત લુ વરસે છે ગરમી ખૂબ વધી છે એવા સમયે વિટામિન સી ને ઠંડા ઠંડા કુલ ની મજા માણવી HEMA OZA -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11357212
ટિપ્પણીઓ