રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ગ્લાસ મા ફુદીનો લીંબુ સ્લાઈસ અને સિંધવ મીઠું નાખી વાટી લેવું ત્યારબાદ ઓરેન્જ જ્યુસ અને બરફ ના ટુકડા નાખી બરાબર હલાવી લેવું..અને લીંબુ સ્લાઈસ અને ફુદીના થી ગાર્નિશ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરેન્જ મોજીતો
#GA4#week17રિફ્રેશિંગ ડ્રિંકસ બધાને પંદજ હોય છે તેમાં પણ મોજીતો ખાસ છે જેમાં આપણે ફ્લેવર્સ નું વેરીએશન કરી વધુ સ્વાદિષ્ટ કરી શકીએ છીએ.આજે મે ઓરેન્જ નો ઉપયોગ કરી બનાવ્યું છે જેમાં ઓરેન્જ નાં નેચરલ જ્યુસનોજ ઉપયોગ કર્યો છે અને કોઈજ એસેંસ કે કલર નો ઉપયોગ નથી કર્યો ખુબજ સરસ બને છે. khyati rughani -
-
-
ફ્રેશ ઓરેંજ મિન્ટ મોજીતો
#એનિવર્સરી#લવ#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકએનિવર્સરી ના કોન્ટેસ્ટ ના વીક ૧ માટે સૂપ અને વેલ્કમ ડ્રીંક માટેઓરેંજ મિન્ટ મોજીતો ની રેસીપી લઈ ને આવી છું.. ઓરેંજ એક એવું ફળ છે જેમાં વિટામીન સી ભરપૂર પ્રમાણ માં મળી રહે છે... મારા બેબી ને પણ બહુ ભાવ્યુ તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
ફ્રેશ ગ્રેપ્સ મોજીતો
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકહમણા લીલી દ્રાક્ષ ની સીઝન ચાલુ થઈ ગઈ છે તો મે લીલી દ્રાક્ષ નો મોજીતો બનાવ્યો છે જે ઉનાળા ની ગરમી માં ઠંડક અને એક ફ્રેશનેસ આપશે.. અને કોઈ મહેમાન આવે ઘર પર તો એમને પણ તમે આ સર્વ કરી શકો છો... Sachi Sanket Naik -
ઓરેન્જ મોકટેલ/ વોટરમેલન મોક્ટેલ/ સ્ટ્રોબેરી મોકટેલ
#GA4#week17#post1#mocktail#ઓરેન્જ_મોકટેલ_વોટરમેલન_મોક્ટેલ_સ્ટ્રોબેરી_મોકટેલ ( Orenge 🍊Mocktail, Watermelon 🍉 Mocktail and Strawberry 🍓 Mocktail Recipe in Gujarati )#mojitopartymocktail આ મોકટેલ મે ત્રણ ફ્લેવર્સ માં બનાવ્યા છે. ઓરેન્જ મોકટેલ, વોટરમેલન મોકટેલ અને સ્ટ્રોબેરી મોકટેલ બનાવ્યું છે. જે બનાવવું ખૂબ જ આસાન છે. મારા બાળકો નું ફેવરિટ મોક્ટેલ સ્ટ્રોબેરી મોકટેલ છે. Daxa Parmar -
-
-
-
-
-
-
-
ઓરેન્જ મોકટેલ(Orange mocktail Recipe in Gujarati)
નારંગી માં વિટામિન સી ,પોટેશિયમ અને આયર્ન ભરપૂર માત્રા માં હોય છે .નારંગી ના સેવન થી શરીર સ્વસ્થ રહે છે .ત્વચા માં નિખાર આવે છે તેમજ સૌંદર્ય માં વધારો થાય છે .#GA4#Week17Mocktail Rekha Ramchandani -
-
-
ઓરેન્જ, ગ્રેપ્સ એન્ડ મિન્ટ મોજીતો
#એનિવર્સરી#વેલકમ ડ્રીંકઆ ડ્રીંક એકદમ જ રિફ્રેશમેન્ટ છે ટેસ્ટ તો ખુબજ યમ્મ છે. Ushma Malkan -
-
-
ફ્રેશ ઓરેન્જ ગ્રેપ જ્યૂસ
#ફ્રૂટ્સઅત્યારે ફ્રૂટ્સ કોન્ટેસ્ટ ચાલે છે અને ઘણા બધા મેમ્બર્સ દ્વારા વિવિધ પ્રકારના ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સમાંથી બનતી સરસ મજાની રેસિપી પોસ્ટ થયેલ છે. ફળોનો રાજા એટલે કેરી એ તો બધાને ખબર છે. પણ ફળોની રાણી એટલે દ્રાક્ષ. દ્રાક્ષમાં સારા પ્રમાણમાં ગ્લુકોઝ, ટાર્ટરિક એસિડ, સાઇટ્રિકએસિડ, સોડિયમ અને પોટેશિયમ ક્લોરાઈડ, પોટેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ રહેલાં છે આ ઉપંરાત દ્રાક્ષ એન્ટિઓકિસડન્ટ પણ છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ પોટેશિયમ, ફોસ્ફરસ અને લોહ તત્વ રહેલાં છે. રેસિન, વિટામીન-A, વિટામીન- B6, વિટામીન - B12 અને સાકર (સુગર) પણ હોય છે. દ્રાક્ષમાંનો રસ અને ગળપણ શરીર અને મનને ત્વરિત પ્રસન્નતા આપીને સુખ આપે છે. આચાર્ય ચરકે દ્રાક્ષનાં ગુણોની વિશેષ નોંધ લીધી છે. દ્રાક્ષ તૃષા નામના દર્દને મટાડે છે. અહીં તૃષા એ માત્ર પાણી પીવાથી સંતોષાઈ જતી તરસની વાત નથી. પરંતુ ઘણીવાર ખૂબ ઝાડા થઈ જવા કે ઉલટીઓ થઈ જવી કે ઝાડા- ઉલટી બંનેય સાથે થઈ જવાં, પરસેવા વાટે કે વધારે પડતો પેશાબ થવાથી શરીરમાંથી પાણીનો વધારે પડતો ક્ષય થઈ જવાને લીધે ઉદક-ક્ષય-ડિહાઇડ્રેશન પેદા થાય છે, જેને આયુર્વેદમાં તૃષા નામનું દર્દ કહે છે. આ પ્રકારના દર્દમાં ફ્રેશ ગ્રેપ જ્યુસ - લીલીદ્રાક્ષનો રસ અથવા પલાળેલી દ્રાક્ષનું પાણી બનાવીને પીવડાવવામાં આવે તો તૃષા રોગનાં ચિહ્યો ઝડપથી કાબુમાં આવે છે. હવે આપણે વાત કરીએ ઓરેન્જ વિશે તો ઓરેન્જ જ્યુસ તો તેમાં વિટામીન C સારા પ્રમાણમાં રહેલું છે. તો આજે આપણે આ બંને ગુણકારી ફળોનો મિક્સ ફ્રેશ જ્યુસ બનાવીશું. ઉનાળામાં ગરમીમાં ફેન્ટા અને કોકાકોલા પીવાના બદલે ફ્રેશ ફ્રૂટ્સ જ્યૂસ પીવા જોઈએ. Nigam Thakkar Recipes -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11574623
ટિપ્પણીઓ