સ્મોકી -સિઝલર ખીચડો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને બધી દાળ ને મિક્સ કરી સાદા પાણી થઈ બે વાર ધોઈ નાખો. અને તેને 15 મિનિટ પલાળી રાખો
- 2
હવે એક પેન માં ઘી ગરમ મુકો.ઘી ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, લાલ મરચું અને લવિંગ નાખો.
- 3
ત્યારબાદ તેમાં જીરું, હિંગ નાખો.પછી તેમાં લીલા મરચાં, બટેટા,વટાણા,ગાજર નાખી તેને ધીમા તાપે 2 - 3 મિનિટ થવા દો અને હલાવતાં રહો.
- 4
હવે તેમાં મસાલા નાખી ખીચડી નાખો અને 7 વાટકી પાણી નાખો.
- 5
હવે આ ખીચડી ને કુકર માં નાખી 20 -25 મિનિટ ધીમા તાપે થવા દો. છેલ્લે ધાણા ભાજી છાંટી સર્વ કરો.
- 6
ખીચડી થઈ ગયા પછી હવે તેને સ્મોકી બનાવવા માટે કોલસા ને ગરમ કરો કોલસો ગરમ થાય એટલે તેને વાટકી માં લઇ તેમાં ઘી નાખી તેને ખીચડા માં મૂકી માથે ઢાંકી દો.થોડીવાર પછી આપડો ખીચડો તૈયાર.
- 7
તો તૈયાર છે આપણો હેલ્ધી સ્મોકી સિઝલર ખીચડો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ખીયર નો ખીચડો
#MSમકરસંક્રાંતિમાં ખીચડા નું મહત્વ ખુબ જ એમાં પણ સાત ધાનનો ખીચડો ,,પહેલા તો સંક્રાંતિને આગલે દિવસે જ તૈય્યારી થઇ જતી ,,ધાન્યસાફ કરી પલળતા , કોરા કરી ખણ્ડી ફોતરી ઉડાડવી ,,ઘણી લાંબી પ્રોસેસ ,,હવે તો ખીચડો તૈય્યાર મળે છે અને એનો જ ઉપયોગ બધા કરે છે ,,પરંતુ તે મૂળ રીત મુજબ નો બનાવેલો નથી હોતો ,,પારંપરિક ખીચડામાં જે મીઠાશ હોય છે તે તો દાઢે રહી જાય તેવી હોય છેઆખો દિવસ તડકે પતંગ ચગાવી થાક લાગ્યો હોય અને તે થાક આ ખીચડો ખાતા તરતજ ઉતરી જાય છે ,,મારા બા હમેશા તપેલામાં ખીચડો ચુલા પર કરતા જે દિશામાં ખીચડો ઉભરાય તે દિશાનું લેણું રહેશે એવું નક્કી થતું ,,આને વર્તારો પણ કહે છે ,,પણ હવે તો એ બધી વિસરાતી વાતો છે Juliben Dave -
-
-
-
-
-
રોટલી અને ટીંડોળા બટેટાનું શાક મગની દાળ ભાત અને લોટ વાળો સરગવાની સિંગ
#ટ્રેડિશનલ સરગવો ખાવો બધા માટે ખૂબ સારો છે કેમ કે તેમાં ઘણા બધા પ્રકારના પ્રોટીન હોય છે અને મુખ્ય જરૂરી વાત એ કે તેનાથી પગના ગોઠણ ના અને સાંધાના દુખાવામાં ખૂબ મદદરૂપ થાય છે સરગવાની સિંગનો તમેજયૂસ સુપ બનાવી શકો છો Khyati Ben Trivedi -
-
-
ગળ્યો ખીચડો
#સંક્રાંતિમિત્રો આજે હું સંક્રાંતિ સ્પેશ્યલ માં મારા ઘર ની ટ્રેડિશનલ વાનગી તમારી સાથે શેર કરી રહી છું. જે સંક્રાંતિમાં મારે ત્યાં બનતી જ હોય છે.અમારે ઠાકોરજી ને પ્રસાદ માં ધરાવે છે. આ એક સ્વીટ ડીશ છે. Kripa Shah -
કચ્છી ખારી ભાત(KATCHI KHARI BAAT RECIPE IN GUJARATI) (JAIN)
#KRC#KATCHI#KHARIBHAT#RICE#DINNER#QUICK_RECIPE#COOKPADINDIA#COOKPADGUJRATI કચ્છ એ સૂકો વિસ્તાર કહેવાય છે જ્યાં ઘરમાં પડેલા શાકભાજી થી ખારી ભાત તૈયાર કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે કાંદા અને બટાકાનો ઉપયોગ કરીને આ ભાત તૈયાર કરવામાં આવે છે. પરંતુ કચ્છમાં જૈન નો એક વિશાળ સમુદાય વસેલો છે, કચ્છી જૈન.. જેઓ કંદમૂળ ખાતા નથી. આથી તેમની ભોજન શૈલી મુજબનો મેં ખારી ભાત તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
પનીર ભુરજી ઢોસા (paneer bhurji dosa recipe in Gujarati) (Jain)
#PR#jain#paryushan#paneer#paneerbhurji#dosa#coconutchutney#sambar#nogreenery#fusionrecipe#SouthIndian#cookpadIndia#cookpadGujarati જૈનોમાં પર્યુષણ દરમિયાન તેનો ઉપયોગ થતો નથી આથી અનાજ કઠોળ તથા ઉપયોગ કરીને વિવિધ વાનગી બનાવવામાં આવે છે ઘરમાં બધા ને દરરોજ કંઈક અલગ અલગ તો ખાવા જોઇતું જ હોય છે આથી મેં અહીં લીલોતરી વગર સંભાર,ચટણી અને પનીર ભુરજી ઢોસા તૈયાર કરેલ છે. જે ઘરમાં નાના મોટા સૌને પસંદ પડે તેવા છે. તિથિના દિવસે મારા ત્યાં આ વાનગી બનાવી હતી તો બધાને ખૂબ જ પસંદ પડી હતી. Shweta Shah -
-
દમ દાલ-ખીચડી હાંડી - દહીં કઢી (Dum Dalkhichadi Handi & Dahi kadhi recipe in Gujarati) (Jain)
#TT1#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
#CB2#week2#dudhi#bottlegourd#muthiya#cookpadindia#cookpadgujrati ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11368643
ટિપ્પણીઓ