રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાત્રે પ્રમાણસર મઠ તેને બે થી ત્રણ વખત પાણીથી ધોઈ લો..નવશેકા ગરમ પાણીમાં પલાળી દો
- 2
1 બટેટુ સુધારી લો... ત્યારબાદ વઘાર કરવા માટે મઠ ને કાણાવાળા વાડકામાં કાઢી લો અને વઘાર કરવા માટેની તૈયારી કરો...,
- 3
વઘાર તૈયાર કરી પ્રથમ મઠ ઉમેરો... પછી બટેટા ઉમેરી અને મસાલા ઉમેરો... પછી ટામેટા ઉમેરો...
- 4
કેરી સુધારવા માટે હું આપને એક નવી રીત બતાવું છું... પેલા કેરી ને ચીર કરી લેવી પછી ધાર વાળા ગલાસ થી ચીર ઉપર રાખી ને ગ્લાસ ને આગળ ની બાજુ લઇ જવો.... એજ રીતે ગોટલા ને પણ કરવું.
- 5
આપ જોઈ શકો છો ચીર કેટલી ચોખ્ખી નીકળી છે..... એજ રીતે ગોટલો પણ ચોખ્ખો નીકળીયો છે. (આ રીતે કરવાથી ચપ્પુ લાગવા નો ભય રેતો નથી. અને જલ્દી થઇ જય છે... બગાડ પણ થતો નથી... સાથે સાથે સમય અને કેરી નો બગાડ પણ થતો નથી)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગુજરાતી જમણ
# લંચ....... ગુજરાતીઓ ને જમણમાં દરરોજ અલગ થતું હોય છે તો આજે મેં રોટલી વટાણા બટેટાનું શાક મગની છુટ્ટી દાળ અને ટમેટા નું સલાડ ખુબ સરસ લાગે છે અને જમવાની પણ મજા આવે છે Khyati Joshi Trivedi -
-
ગુજરાતી જમણ
#કૈરી#આલુ બાળકોની સૌથી પ્રિય વસ્તુઓ આલુ છે.. તે બારેમાસ ખાઈ શકાય છે. અને આપણને સરળતાથી મળી પણ જાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
ગુજરાતી જમણ
#લોકડાઉન#એપ્રિલ આજે જમણમાં રોટલી, પલાળીને વઘારેલા મગ, ગોળ ઘી અને લીંબુ નું અથાણું સાથે સલાડમાં ગાજર, ડુંગળી અને ટમેટા તો ચાલો તે ની મોજ માણીએ. Khyati Joshi Trivedi -
ગુજરાતી થાળી
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા તો જે ઘરમાં હોય તેનાથી ચલાવી લેવું પડે છે તો આજે મેં રોટલી શાક દાળ-ભાત અને સલાડમાં કાકડીમાં ગાજર લીલા મરચા અને કિસમિસ નો ઉપયોગ કર્યો છે સાથે કાચી કેરી અને ગુદા નુ અથાણુ અને ગોળ અને ઘી અને ખીચી ના પાપડ Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#એનિવર્સરી# સલાડ# મિલ્કી# ટ્રેડિશનલ રોટલી બટેટાનું શાક મગ વઘારેલા ડુંગળીનું સલાડ ભાત# ચાટ મસાલા વાળો દહી Khyati Ben Trivedi -
ગુજરાતી જમણ
#લંચ# લોકડાઉન ગુજરાતીઓ જમવા માં ખૂબ નવીન નવીન અને ચટાકેદાર વાનગીનો ઉપયોગ કરતા હોય છે ક્યારેક શાક કઠોળ કે ક્યારેક દાળ ઢોકળી તો આમ પણ કઠોળ છે એમાં કેલ્શિયમ નો પ્રમાણ વધારે હોય છે જે શરીરના હાડકા માટે ખૂબ સારું એવું હોય છે કઠોળ છે બધા માટે ખૂબ સારા છે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીનાને.આજે આપણે કઠોળમાં મગ કર્યા છે તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
-
ગુજરાતી જમણ
#ચોખા/ભાત આજે કંઈક નવીન કરવાનું મન થયું તો ચાલને આજે કંઈક રોટલીમાં વિવિધતા લાવું. અને સાથે સાથે ઘઉંનો લોટ આજે ઘરમાં ઓછો હતો તો થોડા ઘઉંના લોટ સાથે સાથે જુવારનો લોટ ઉમેરી અને રોટલી બનાવી સાથે ગુવાર બટેટા નું શાક, ગોળ અને ઘી, અને વાલી છાશ..... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
ગુજરાતી ભાણું
#લંચ#લોકડાઉન ગુજરાતમાં દરરોજ અલગ-અલગ જમવાનું બનાવતા હોય છે તો આ જે હું તમારી સમક્ષ લઈને આવી છું રોટલી કોબી બટેટા નુ શાક મગની દાળ છુટ્ટી ભાત અને કાકડી ટમેટા નું સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
ચૈત્રી આઠમનો થાળ
#લોકડાઉન#એપ્રિલ આજે ચૈત્ર મહિનાની આઠમ છે. તો માતાજીને થાળ ધરેલ છે. થાળ માં પળ, ખીર, દાળ, કાકડી નું સલાડ. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
-
ઉનાળુ લંચ
#માઇઈબુક#post4 ગુજરાતીઓના ફેવરીટ થેપલા. પણ મે એમાં ચેન્જ કર્યું છે. આપણે બધા દૂધીના, મેથી ની ભાજી, પાલક ની ભાજી, અને સાદા થેપલા એમ જુદી જુદી જાતના થેપલા બનાવતા હોઈએ છીએ. તો હું આજે શાક લેવા ગઈ તો મને કાચું પપૈયું દેખાયું તો આજે એના થેપલા કર્યા છે. Khyati Joshi Trivedi -
-
-
કેન્ડલ લાઇટ ડિનર વિથ પરાઠા
#રોટીસ ઘઉંના લોટમાંથી આપણે ઘણું બધુ બનાવતા હોઈએ છીએ. જેમ કે રોટલી થેપલા, પરોઠા, નાન. તો આજે અમે પણ આ રીતે કેન્ડલ લાઇટ ડિનર કર્યું છે. ખુબ મજા આવી. અને આનંદ પણ માણીયા. કે જાણે આપણે હોટલમાં બેઠા હોય એવો આનંદ થયો... અને સાથે સાથે ઘરના ને પણ આનંદ થયો... તો ચાલો છો તેની રેસિપી..... Khyati Joshi Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12674930
ટિપ્પણીઓ