મેથીના ગોટા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250ગ્નામ મેથી ની ભાજી
  2. 2 કપબેસન
  3. 7-8મરી
  4. 2 ચમચીસુકાધાણા
  5. 3 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  6. હીંગ
  7. મીઠું સ્વાદ મજુબ
  8. 1/2 ચમચીખાંડ
  9. ચપટીસોડા
  10. લીલા ધાણા 50ગ્નામ
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેથીની ભાજીને પાણી થી ઘોઈ બારીક કાપી લો, હવે એક વાસણમાંલીલા ધાણા ને મેથી પણ કાપી ને નાખો.

  2. 2

    પછી મરી ને સુકા ધાણા અધકચરા વાટી લો.ને તેને ભાજી વાળા વાસણમાં નાખો,2 કપ બેસન,3ચમચી આદું મરચાં ની પેસ્ટ,હીંગ,મીઠું સ્વાદ મજુબ,1/2ચમચી ખાંડ,બધું બરાબર મિક્ષ કરો

  3. 3

    પછી તેમાં થોડું પાણી નાખો.ખીરું તૈયાર કરો,પછી તે ખીરા માં સોડા ને ગરમ તેલ 1ચમચી નાખો

  4. 4

    પછી એક કઢાઈમાં તેલ ગરમ કરી લો ને તેલમાં ગોટા ઉતારી લો

  5. 5

    તો તૈયાર છે મેથી ના ગોટા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal G Tamakuwala
Rupal G Tamakuwala @cook_19470770
પર
Bharuch

ટિપ્પણીઓ

Similar Recipes