પાલક પનીર

#લીલી
#ઇબુક૧
#૧૦ અત્યારે તો કુકપેડ મા જાણે ગ્રીન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે બધે જ લીલોતરી છવાયેલી છે શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે અને એમાં પણ પાલક તો ખુબ જ સરસ હોય છે અને પાલકની વાત કરીએ તો સૌથી પહેલાં પાલકની આઈટમમાં પાલક પનીર જ યાદ આવે છે ચાલો મારી રેસીપી પાલક પનીર એકદમ હેલ્ધી સ્ટાઈલમાં બનાવું છું.
પાલક પનીર
#લીલી
#ઇબુક૧
#૧૦ અત્યારે તો કુકપેડ મા જાણે ગ્રીન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે બધે જ લીલોતરી છવાયેલી છે શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે અને એમાં પણ પાલક તો ખુબ જ સરસ હોય છે અને પાલકની વાત કરીએ તો સૌથી પહેલાં પાલકની આઈટમમાં પાલક પનીર જ યાદ આવે છે ચાલો મારી રેસીપી પાલક પનીર એકદમ હેલ્ધી સ્ટાઈલમાં બનાવું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં પાલકને ચોખ્ખા પાણીથી ધોઈને ગરમ પાણીમાં એક મિનિટ માટે રાખો આ પ્રોસેસને બ્લાંચ કર્યું કહેવાય. હવે ઠંડી થયા પછી પાલકને મિક્સર બાઉલમાં લઈ લો સાથે લીલા મરચાં એડ કરીને તેને ક્રશ કરી નાખો. ત્યાર પછી બીજા બાઉલમાં કાઢી લો અને તેજ બાઉલમાં ડુંગળી અને લસણ ને પણ ક્રશ કરી લો.
- 2
એવી જ રીતે 1 ટમેટુ સમારીને તેને પણ ક્રશ કરી લો હવે આ શાકને બાળકો માટે હેલ્ધી બનાવવા માટે હું અહીં 1 ટ્વીસ્ટ લાવી છું કાજુ અને બદામ ને મેં પાંચ મિનિટ પહેલા પલાળી રાખ્યા છે થોડા પલડી ગયા પછી તે સરસ ક્રશ થઇ જાય છે એને પણ મિક્સર માં ક્રશ કરી લેવા. અને પનીરના એકસરખા કટકા કરી લેવા.
- 3
સૌ પ્રથમ એક પેન માં તેલ લો. ગરમ થાય પછી તેમાં જીરું હિંગ નાખી ને પછી તેમાં ક્રશ કરેલા ડુંગળી લસણ ઉમેરો. પછી તેમાં ટામેટા ની પ્યુરી એડ કરો એ ચડી જાય પછી તેમાં કાજુ બદામ ની પેસ્ટ એડ કરો. બધું ચડી જાય તેલ છુટ્ટું પડે પછી તેમાં પાલક ની પ્યુરી ઉમેરો.
- 4
પછી તેમાં બધા મસાલા એડ કરો. કિચન કિંગ મસાલો પણ એડ કરો.લીંબુ પણ એડ કરો અને પનીર માં ક્યૂબ એડ કરો.
- 5
છેલ્લે મલાઈ એડ કરી ને બધું સરસ મિક્સ કરી ઉકળવા દો..બધું પાણી બળી જાય પછી તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચિઝી પાલક પનીર
#goldenapron2શિયાળો આવી ગયો છે.અને ભાજી ની મોસમ ચાલુ થઈ ગઈ છે.આજે આપડે પાલક ની ભાજી કે જે પોસક તત્વો થી ભરપૂર છે.એમાંથી પંજાબની ફેમસ સબ્જી ચિઝી પાલક પનીર બનાવીશું. Sneha Shah -
કાજુ પાલક પનીર
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૫આપણે થોડો પ્રયત્ન અને યોજના સાથે કરીએ તો રેસ્ટોરન્ટ કરતાં પણ સ્વાદિષ્ટ અને શુદ્ધ ભોજન આપણે આપણા પ્રેમ અને લાગણી નો ઉમેરો કરી ને ઘરે બનાવી શકે છે. આજે આપણે કાજુ પાલક પનીર બનાવીયે. Bansi Kotecha -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
કોન પાલકની સબજી રેગ્યુલર બનાવીએ છીએ તો તેના પરથી આજે આલુ પાલક નું પ્રયત્ન કર્યો#RC4 Nikita Karia -
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MW4#palakશિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
પાલક પનીર
#લીલી#ઇબુક૧ #9#જાન્યુઆરીશિયાળામાં પાલક પનીરનું શાક ખાવાની બહુ જ મજા આવે છે અને પાલકમાંથી આયર્ન ભરપૂર મળે છે એટલે મહિલાઓ માટે તો પાલક ખાવો બહુ જ હિતાવહ છે.... Ekta Pinkesh Patel -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
પાલક પનીર નું શાક પંજાબી શાક ખાવમાં ખૂબ જ સરસ લાગે છે ..અને હેલ્થ માટે પણ સારું છે.. Monal Mohit Vashi -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
પાલક -પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા માં પાલક ખુબ મળે છે અને પાલક ખાવાની ખુબ મજાવે છે એટલે મેં પાલક પનીર બનાવ્યું. Hetal Shah -
પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્
#હેલ્થી પાલક હીમોગ્લોબીન ને શુદ્ધ કરે છે ને શરીર માં નવું હીમોગ્લોબીન બનાવે છે અને કાકડી અને ટામેટાં કાચા ખાવા થી ભૂખ લાગતી નથી. પાલક સૂપ બધાં જ બનાવે છે.પણ આ સૂપ સાથે મેં કાકડી અને ટામેટાં પલ્પસ્ નાખી પાલક સૂપ બનાવ્યો છે.બહુ જ સરસ લાગે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ છે.આ "પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્" ને એકવાર બનાવો અને ગરમ ગરમાગરમ સૂપ પીવા ની મજા લો. Urvashi Mehta -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#ATW3#TheChefStory#Cookpadgujarati પાલક પનીર ખૂબ જ લોકપ્રિય શાક છે. પાલક અને પનીર ખાવાના ઘણાં ફાયદા છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. Bhavna Desai -
પનીર અંગુરી વીથ ચટપટી પાલક ગ્રેવી
અહીં મેં પાલકની ગ્રેવી બનાવી અને તેમાં પનીર અંગુરી નો યુઝ કર્યો છે જે પરોઠા અને નાં સાથે ખૂબ જ સારું લાગે છે અને એક ચમચી છે#goldenapron#post22 Devi Amlani -
પાલક પનીર(palak paneer Recipe in Gujarati)
#MW2#Palakpaneerપાલક પનીર માં મોટેભાગે બાળકો પનીર નાં પીસ ખાઈ જતા હોય છે😜 અને ગ્રેવી ઓછી લેતા હોય છે. જેથી હું હંમેશા પનીર ને છીણી ને જ નાખુ છું જેથી પાલક પનીર અલગ અલગ ન ખવાય😉અને બંન્ને ના પોષક તત્વો મળી રહે. Bansi Thaker -
ચીઝ પાલક પનીર ભુરજી
પનીર ભુરજી તો આપડે બનાવતા જ હોઈએ પણ એમાં થોડા ચેન્જીસ કરીયે એટલે બીજા ટેસ્ટ વાળી સરસ વાનગી બને. એટલે મેં એમાં પાલક નો ઉપયોગ કર્યો અને મસ્ત સબ્જી બની, મેં એમાં લાસ્ટ માં તડકો પણ આપ્યો છે સૂકા લાલ મારચા અને કસૂરી મેથી નો Viraj Naik Recipes #VirajNaikRecipes Viraj Naik -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
પનીર અંગુરી
અહીં મેં પંજાબી સ્ટાઈલ પનીર અંગુરી બનાવી છે જે સવારમાં ખુબ જ સરસ છે અને પરોઠા અને રોટલી સાથે લઈ શકાય છે#goldenapron#post 13 Devi Amlani -
ચટપટી ચણા ચાટ
#ઇબુક૧#૩ચટપટી વસ્તુ કોને નથી ભાવતી સાંજનો ટાઈમ હોય અને કંઈક ચટપટું ખાવાનું મન કોઈક જ ભાગ્ય હશે કે જેને નહિ થતું હોય. અને એમાં પણ જ્યારે શિયાળામાં ઠંડુ વાતાવરણ હોય ત્યારે આવી ચટપટી ચાન્સ મળે તો ખુબ મજા આવી જાય રાત્રે પલાળેલા ચણા હોય તો સવારમાં નાસ્તામાં પણ આ ચટપટી ચાટ ખાવાની બહુ મજા આવે છે અને તે ન્યુટ્રિશન્સ ભરપૂર છે તેથી બાળકો માટે પણ બહુ જ સારી છે તમે લંચબોક્સમાં પણ આપી શકો છો. સવારમાં નાસ્તામાં કઠોળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે Chhaya Panchal -
ઢાબા સ્ટાઇલ જૈન પાલક પનીર
કાંદા, લસણ વગર ની પાલક પનીર કોઈ વાર ખૂબ સારી લાગે છે...મસાલા ને રીચ બનાવી પાલક પનીર રોયલ બનાવી શકાય છે...#સ્ટ્રીટફુડ Meghna Sadekar -
આલુ મટર ઈન પાલખ કરી
#શાક#goldenapron#post21અહીં મેં પાલકની ગ્રેવી બનાવી ને આલુ મટર નો ઉપયોગ કરીને a tasty sabji બનાવેલી છે જે પરોઠા અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે Devi Amlani -
પાલક પનીર ભુરજી(Palak paneer bhurji Recipe in Gujarati)
#MW4#palakbhajiપાલક પનીર એ બધા ની પ્રિય વાનગી છે...આજે એ જ શાક ને અલગ રીતે બનાવ્યું છે... ખૂબ ઝડપ થી પણ બની જાય છે. Hetal Chirag Buch -
પાલક પનીર પુલાવ
#લીલીપાલક અને પનીર ની સબ્જી તો બધાએ બનાવી હશે, પણ પાલક અને પનીર નો મજેદાર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક પનીર પુલાવ કદાચ ના બનાવ્યો હોય. તો ચાલો બનાવીએ મજેદાર પાલક પનીર પુલાવ... Jagruti Manish (Dalwadi) Shah -
પાલક પનીર ના કોફ્તા
પાલક ના પનીર સ્ટફ કોફતા રેડ ગ્રેવીમાં બનાવેલ છે.જે હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. bijal patel -
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujaratiપાલક પનીર એ ઉત્તર ભારતની સદાબહાર સ્વાદિષ્ટ કરી/સબ્જી છે.આપણા ભોજનમાં પાલકનો સમાવેશ કરવા માટેની સરળ અને રસપ્રદ રીતોમાં પાલક પનીર નો ક્રમ સૌથી મોખરે છે.તે તંદૂરીનાં રોટી કે પરોઠા સાથે ખુબ સરસ લાગે છે. પાલકની કરી/ગ્રેવીની બીજી એક વિશેષ ખાસિયત એ છે કે તે પનીર ઉપરાંત બટાકા કોફતા અને ઢોસા સાથે પણ એકદમ સ્વાદિષ્ટ અને મોહક સ્વાદ આપે છે,સાથે તેમાં ઉમેરવામાં આવતા ક્રીમના કારણે પણ તેના સ્વાદમાં નિખાર આવે છે.આ કારણે તે નાના મોટા સૌની મનપસંદ પંજાબી સબ્જી છે. Riddhi Dholakia -
પાલક મટર પનીર (Palak Matar Paneer Reecipe In Gujarati)4
# પાલક ની સાથે મટર ના ,પનીર ના કામ્બીનેશન સારા અને હેલ્ધી હોય છે. ગ્રીન પાલક મટર અને વ્હાઈટ પનીર સરસ કલરફુલ સબ્જી લાગે છે. પરાઠા,રોટલી , રાઈસ સાથે ખાવાની મજા આવી જાય છે Saroj Shah -
પાલક પનીર કોફતા વિથ મેથી ગાર્લીક નાન
#પંજાબીપાલક અને પનીર નાં કોફતા બનાવી રેડ ગ્રેવી સાથે સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે મેથી ગાર્લીક નાન એક પરફેક્ટ પ્લેટર છે. Disha Prashant Chavda -
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ પાલક પનીર ની રેસીપી છે. અહીંયા અલગ અલગ ગ્રેવી બનાવ્યા વગર મેં પાલક પનીર બનાવ્યું છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ