રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલાં વટાણા ને ધોઈ સાફ કરી લો.હવે તેને મિક્સરમાં લઈ તેમાં 1 ચમચો દુધ નાખી તેની દરદરી પેસ્ટ બનાવી લો.
- 2
દૂધ ને ગરમ કરવા મુકો.એક ઉભરો આવે એટલે તેમાં ખાંડ નાખી દો.ખાંડ ઓગળે પછી તેમાં મલાઈ અને વટાણા ની પેસ્ટ નાખી તેને સતત હલાવી 7-8 મિનિટ ઉકાળી લો. થોડું ઘટ્ટ થાય પછી તેમાં મિલ્ક પાવડર નાખી મિક્સ કરો અને ફરી 4 -5 મિનિટ ઉકાળો.
- 3
હવે ખીર જેવું ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી દો.અને તેમાં એલચી પાવડર નાખી મિક્સ કરો.
- 4
ફ્રીઝ માં ઠંડુ કર્યા બાદ તેમાં ડ્રાયફ્રુટ છાંટી સર્વ કરો.
- 5
તો તૈયાર છે આપણી લીલાં વટાણા ની ટેસ્ટી ખીર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર હલવા શોટ્સ
#goldenapron3#week1#carrot નોર્મલી બધા ના ઘરમાં ગાજર નો હલવો તો બનતો જ હોય છે .પણ આજે આપણે હલવા માં નવું ટ્વીસ્ટ આપી ને ગાજર હલવા શોટ્સ બનાવશું.ઘરમાં કોઇ પાર્ટી હોય કે કોઇ મહેમાન આવ્યા હોય ત્યારે સર્વ કરશો તો કંઈક અલગ જ લાગશે. Yamuna H Javani -
-
-
રજવાડી-ખીર
#ચોખા#કૂકર#india#Post-12 આ ખીર સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.તેમાં સાકર અને માવો નાખવા થી તે ક્રીમી લાગે છે અને કલર પણ ક્રીમ લાગે છે. દ્વારકાધીશ ને આ રીતે દૂધ માં ચડાવેલ ચોખા ની ખીર ધરાવાય છે. Yamuna H Javani -
-
કેશરીયા સામા ખીર
#દૂધ#જૂનસ્ટારસામો, મૌરૈયો ને આપણે ફરાળી વાનગી બનાવા માં વાપરીએ છીએ. આજે એમાં થી ખીર બનાવસુ. Deepa Rupani -
-
-
-
મખાના ખીર
#દૂધ#જૂનસ્ટારમખાના ને આપણે સૌ એક ફરાળ ની સામગ્રી તરીકે જાણીએ જ છીએ. તેની ગણના એક સૂકા મેવા તરીકે થાય છે. તેમાં અખરોટ અને બદામ જેવા લાભ છે. પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, પોટેશિયમ, લોહ તત્વ, મેંગેનીઝ, ફોસ્ફરસ, ઝીંક બધું જ સારી માત્રા માં હોય છે. વળી, ફાઇબર અને ઓછી કેલોરી ને કારણે વજન નું ધ્યાન રાખતા લોકો માટે સારો વિકલ્પ છે. Deepa Rupani -
-
પાન રબડી વીથ જલેબી (Paan Rabdi with jalebi recipe in Gujarati)
#MDC#RB5મારા મમ્મીને રબડી ભાવે...જલેબી પણ ભાવે અને અમારે પાનની દુકાન હતી એટલે પાન પણ ભાવે એ ત્રણેયનું કોમ્બિનેશન કરીને આજે મારા મમ્મી માટે પાન ફ્લેવર રબડી વીથ જલેબી બનાવી છે.જલેબી ની લીંક અહીં છે.👇https://cookpad.wasmer.app/in-gu/recipes/12223227- Hetal Vithlani -
-
-
-
બીટ-રુટ ની ખીર
#હેલ્થીhealthy & testyનાના બાળકો ને બીટ ઓછું ભાવે છે તો તેને આ રીતે ખીર કરી ને ખવડાવશો તો તે હોંશે હોંશે ખાશે.... Yamuna H Javani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11373750
ટિપ્પણીઓ