રજવાડી-ખીર

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#ચોખા
#કૂકર
#india
#Post-12
આ ખીર સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.તેમાં સાકર અને માવો નાખવા થી તે ક્રીમી લાગે છે અને કલર પણ ક્રીમ લાગે છે. દ્વારકાધીશ ને આ રીતે દૂધ માં ચડાવેલ ચોખા ની ખીર ધરાવાય છે.

રજવાડી-ખીર

#ચોખા
#કૂકર
#india
#Post-12
આ ખીર સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.તેમાં સાકર અને માવો નાખવા થી તે ક્રીમી લાગે છે અને કલર પણ ક્રીમ લાગે છે. દ્વારકાધીશ ને આ રીતે દૂધ માં ચડાવેલ ચોખા ની ખીર ધરાવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચોખા (2 કલાક પલાળેલા)
  2. 500મિલી ફૂલ ક્રીમ દૂધ
  3. સ્વાદ મુજબ ખડી સાકર
  4. 4 ચમચીમાવો
  5. ડ્રાયફ્રુટ ની કતરણ (મેં નથી નાખી)
  6. કાજુ,બદામ, પિસ્તા
  7. 1/2 ચમચીએલચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કૂકર માં દૂધ ગરમ મુકો.

  2. 2

    તેમાં સાકર નાખી દો.

  3. 3

    પછી તેમાં ઉભરો આવે એટલે પલાળેલા ચોખા નાખી દેવા અને માવો પણ નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણું બંધ કરી દેવું.

  4. 4

    પછી ધીમા તાપે 7 -8 મિનિટ થવા દેવું.

  5. 5

    ત્યાર બાદ ગેસ બંધ કરી દેવો.

  6. 6

    પછી તેમાં એલચી પાવડર નાખી સર્વ કરવી.(ડ્રાય ફ્રુટ પણ નાખવા)

  7. 7

    તો રેડી છે આપણી રજવાડી-ખીર...

  8. 8

    નોંધ: આ ખીર માં માવો નાખવા થી સરસ સ્વાદ આવે છે.કઢેલ દૂધ જેવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes