રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250મીલી ફૂલ ક્રીમ દૂધ
  2. 100 ગ્રામપનીર
  3. સ્વાદ મુજબ ખાંડ
  4. 1/2એલચી પાવડર
  5. બદામ-પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મુકો.

  2. 2

    દૂધ માં એક ઉભરો આવે એટલે ખાંડ નાખી મિક્સ કરો.ખાંડ ઓગળે પછી તેમાં છીણેલું પનીર નાખી સતત હલાવતા રહો.

  3. 3

    દૂધ બળી જાય અને મિશ્રણ લચકા પડતું થાય એટલે ગેસ બંધ કરી દો.તેમાં એલચી પાવડર નાખી અને મિશ્રણ ને એક ઘી લગાડેલી પ્લેટ માં પાથરી દો.તેની પર બદામ -પિસ્તા ની કતરણ છાંટી દો.

  4. 4

    ઠંડુ થાય પછી તેના કાપા પાડી સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે આપણો ટેસ્ટી કલાકંદ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

Similar Recipes