રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ મિક્સર જારમાં વટાણા ને ક્રશ કરી લો પછી દૂધીને છીણી લો એક કડાઈમાં ઘી લો તેના વટાણાને શેકી લો વટાણા શેકાઈ જાય એટલે તેમાં દૂધી નાખી શેકી લો પછી તેમાં દુધ રેડો થોડું દૂધ બળી જાય એટલે તેમાં મલાઈ નાખો પછી ખાંડ અને કાજુ બદામનો ભૂકો ઉમેરી હલાવી લો જ્યાં સુધી દૂધ બળી ન જાય ત્યાં સુધી તેને હલાવો થઈ જાય એટલે એક થાળીમાં ઘી લગાવી તૈયાર કરેલું મિશ્રણ થાળીમાં પાથરો પછી તેના ઉપર તેના ઉપર જાયફળ એલચીનો કોપરાનું ખમણ કાજુ બદામની કતરણ નાખી થોડી વાર ફ્રિજમાં મુકી દો થઈ જાય એટલે તેને અલગ આકાર આપીને સર્વ કરો
- 2
તૈયાર છે વટાણાની બરફી(મે આમાં દિલ આકાર આપ્યો છે) તેને ગુલાબની પાંખડી થી સજાવો. જો તમને વધારે ગળ્યું ભાવતું હોય તો વધારે ખાંડ ઊમેરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોકોનટ બરફી
#મીઠાઈઆ મિઠાઈ દૂધ ચાસણી કે ગેસ વિના બનાવીશું જે ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે આ મિઠાઈ Harsha Solanki -
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ટ્રેડિશનલ રેસીપી. લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવો, સોફ્ટ અને ટેસ્ટી. સરળતાથી અને ઝડપથી બનતો અમૃતપાક. Dipika Bhalla -
-
-
-
-
-
-
બ્રેડ ની બરફી. (Bread Barfi Recipe in Gujarati.)
#વિકમીલ૨ પોસ્ટ ૨માવા વગર બ્રેડ માં થી ઝટપટ બની જાય છે.મે ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.સાદા બ્રેડ ની પણ બનાવી શકાય. Bhavna Desai -
શાહી ચુરમા લાડુ.(Shahi Churma Ladoo Recipe in Gujarati)
#SGC#SJR#Ganeshchaturthi#Cookpadgujrati#Cookpadindia ચુરમાના લાડુ ગણેશ ચતુર્થી ના દિવસે બનાવવા માં આવે છે. જે ભગવાન ગણેશ ને ખૂબ પ્રિય છે. ચુરમાના લાડુ એક પારંપરિક મીઠાઈ છે. Bhavna Desai -
-
-
ડ્રાયફ્રુટ મલાઈ લસ્સી (Dryfruit Makai Lassi Recipe In Gujarti)
#mr#Cookpadgujarati#cookpadindia Jagruti Chauhan -
વર્મિસિલી ખીર(Vermicelli Kheer Recipe in Gujarati) (Jain)
#WDC#sweet#traditional#vermicelli#kheer#Desert આજે હું મારી 500 મી વાનગી પોસ્ટ કરી રહી છું. આથી થયું કે, "કુછ મીઠા હો જાયે"..... આ ઉપરાંત આજે બેસતો મહિનો પણ છે. આજ થી ફાગણ માસની શરૂઆત થઈ છે. એટલે કઈક ઠંડક આપે તેવી મીઠાઈ બનાવવા ની વિચાર્યું. ઘર માં વર્મીસિલી સેવ પડી હતી, એટલે સુકામેવા ઉમેરી મસ્ત મજાની ઠંડી ઠંડી વર્મિસીલી ખીર બનાવી દીધી. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ટોપરા ની છીણ ઉમેરી છે. Shweta Shah -
ક્રીમ રોલ
આ વાનગી તો હું ભાર મૂકી ને કહીશ કે જરૂર બનાવજો, એકદમ ફટાફટ બની જાય અને સ્વાદ માં લાજવાબ.આ વાનગી માં તમે ઘર ની મલાઈ પણ ઉપયોગ માં લઇ શકો.#એનિવર્સરી Viraj Naik -
-
દૂધી ની બરફી (Dudhi Barfi Recipe In Gujarati)
Evergreen મીઠાઈ..લગ્ન હોય કે બીજો કોઈ શુભ પ્રસંગ, દૂધીનો હલવો હોય તો મેનુ ને ચાર ચાંદ લાગી જાય..સીઝન ની કુણી દૂધી નો હલવો એકવાર તો ખાવો જ જોઈએ. Sangita Vyas -
-
દૂધ પૌંઆ
#દૂધવિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે. મે વર્ષો થી મારા દાદી, મોટા બા તેમજ મારા મમ્મી ને આ પરંપરા નિભાવતા જોયા છે. કહેવાય છે કે શરદ પૂનમના ચંદ્ર ના અજવાળામાં કંઈક અલગ જ તાકાત હોય છે. જેથી આ ચંદ્રની શીતળ છાયામાં દૂધપૌવા ને મોડી રાત સુધી રાખી અને પછી ખાવાથી તેનો કંઈક અલગ જ સ્વાદ આવે છે. તેમજ તે ખુબ જ પૌષ્ટિક હોય છે. આ એક સરળ રેસિપી છે. Anjali Kataria Paradva -
-
-
-
કેસર રબડી (Kesar Rabdi Recipe In Gujarati)
આજે તો મલાઈ દાળ રબડી પીરસવાનું વિચાર્યું.આટલા સુંદર ત્યોહાર માં દૂધ ની મીઠાઈ. ખાવી એ સુકન કહેવાય.. Sushma vyas -
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
Halwa Good to have in winter #week6 #GA4 Archana Shah -
મેંગો મલાઈ ડ્રાયફ્રુટ રોલ (Mango Malai dry fruits roll recipe in gujarati)
#goldenapron3 week 17 Ramaben Joshi -
-
બીટરુટ કલાકંદ
#ખુશ્બુગુજરાતકી #પ્રેઝન્ટેશનઆજે મેં બીટરુટ નો ઉપયોગ કરી ને એક ડીસ તૈયાર કરી છે બીટરુટ કલાકંદ.આપણા ઘરમાં ઘણા એવા બાળકો હોય છે જે બીટ ખાવાનું પસંદ નથી કરતાં.પરંતુ બીટ એક એવી વસ્તુ છે જે આપણા માટે ખૂબ જ સારી છે. બીટ ખાવાથી કે બીટ નો જયુસ પીવાથી શરીરમાં મો લોહી ની ઉણપ દૂર થાય છે અને લોહી શુદ્ધ થાય છે.તો ચાલો બીટ ખાઈએ અને બાળકો ને પણ ખવડાવીને. Bhumika Parmar -
ડ્રાય ફ્રૂટ ચીકી (dry fruits chikki recipe in gujarati)
#KS#cookpadindia#cookpadgujaratiશિયાળા માં ડ્રાય ફ્રૂટ ખાવા જોઈએ જેમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળતું હોય છે. ચીક્કી બનાવી ને આપીએ તો બાળકો એ બહાને ડ્રાય ફ્રૂટ ખાઈ લે.. મેં અહીં ફ્રેશ ગુલાબ ની પાંખડી ઓ નાંખી છે જે ચીક્કી ને એક ખૂબ સરસ ફ્લેવર્સ આપે છે. Neeti Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10154373
ટિપ્પણીઓ